રવીવારની રમુજ

કુતરું ૧૭ જણને કરડે તો હડકવાયું કહેવાય? નાં, હરખાયું કહેવાય.

.

એકવાર સાંતા બન્ને કાને પાટો બાંધીને આવ્યો. બંતાએ કારણ પૂછ્યું તો સંતાએ કહ્યું કે અસ્ત્રી કરતો હતો અને મારા મોબાઈલની રીંગ વાગી એટલે અસ્ત્રી જમણા કાન ઉપર મૂકી દીધી. બંતાએ પૂછ્યું કે એ વાત બરાબર છે પણ ડાબા કાન ઉપર કેમ પાટો બાંધ્યો છે? તો સંતાએ કહ્યું કે જમણા કાને દાઝી ગયો એટલે એમ્બ્યુલન્સ માટે ફોન કરવા ગયો અને જમણો કાન દાઝી ગયો.

.

દિલ્હીનો જૈન સમાજ શરદ પવારનું સન્માન કરવા માગે છે, કારણ કે
જૈનો જે વર્ષોથી નથી કરી શક્યા તે શરદ પવારે બે મહિનામાં કરી બતાવ્યું, ‘લોકોને ડુંગળી ખાતા બંધ કરી દીધા‘

.

13 responses to “રવીવારની રમુજ

    • હાય…હાય…ઠાકોરભાઈ આવી જો હાય લાગતી હોત તો મોટાભાગના રાજકીય નેતાઓ રસ્તા પર આવી ગયા હોત

      Like

  1. અમેરીકન કુતરાંને હડકવા આવતોજ નથી કારણકે અહીની પ્રજા તેને કાયમ હરખાયુંજ રાખે છે!

    Like

  2. હા..હા..હા..વિપુલભાઈ મજા આવી હળવા ફૂલા બનાવી દીધા।.સરસ જોક અને હ્યુમર શરદ પરવારની એચીવામેન્ટ। .અમારા બ્લોગ આંગણે પધારવા હાર્દિક નિમંત્રણ

    Like

  3. best joke of the year…wishing you all a very HAPPY NEW YEAR

    From: સુરતીઉધીયું To: bipin_thakkar1955@yahoo.co.in Sent: Sunday, 4 January 2015 7:28 AM Subject: [New post] રવીવારની રમુજ #yiv5720621154 a:hover {color:red;}#yiv5720621154 a {text-decoration:none;color:#0088cc;}#yiv5720621154 a.yiv5720621154primaryactionlink:link, #yiv5720621154 a.yiv5720621154primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv5720621154 a.yiv5720621154primaryactionlink:hover, #yiv5720621154 a.yiv5720621154primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv5720621154 WordPress.com | Vipul Desai posted: “કુતરું ૧૭ જણને કરડે તો હડકવાયું કહેવાય? નાં, હરખાયું કહેવાય..એકવાર સાંતા બન્ને કાને પાટો બાંધીને આવ્યો. બંતાએ કારણ પૂછ્યું તો સંતાએ કહ્યું કે અસ્ત્રી કરતો હતો અને મારા મોબાઈલની રીંગ વાગી એટલે અસ્ત્રી જમણા કાન ઉપર મૂકી દીધી. બંતાએ પૂછ્યું કે એ વાત બરાબ” | |

    Like

Leave a comment