9 responses to “ફીલ્મ PK અને તમે-Opening Ceremony 500 aerial dance

  1. અદ્ભુત વિડીયો

    માનવ કેલિડોસ્કોપ ! ચીનાઓનો કોઈ જવાબ નહિ !

    નવા વર્ષ આરંભે સુંદર મનોરંજન .

    નવું વર્ષ મુબારક હો

    Like

  2. સર
    તમારી વાત સાચી પણ એ કેમ ભુલો છો કે તે એક એક્ટર છે તે એકટીગ ક્રરે છે એ તેનો ધધો છે

    Like

    • મીતેશભાઇ, તમારી વાત સો ટકા સાચી પરંતુ એ ફિલ્મમાં કામ કરે ત્યારે એક્ટર છે. બાકી નર્મદા બચાવ આંદોલન કે પછી સત્યમેવ જય તે માં એ એક્ટર નથી. સ.જયતે માં લોકોને માટે સારું છે, પરંતુ તે માટે તેની પોતાની પણ ફરજ બને કે તે પોતાને માટે પણ અમલમાં મુકે. “સૌંદર્યો વેડફી દેતા ના ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે”. હિંદુ ધર્મમાં રહેલી ત્રુટીઓ માટે મારો વિરોધ નથી પરંતુ તેણે બધા ધર્મોના એક એક દાખલા આપવા જરૂરી હતા. ભારત એક હિંદુ વર્ચસ્વ ધરાવતો દેશ હોવા છતાં બધા હિન્દુઓને બોડી બામણીનું ખેતર સમજે છે તેનો વિરોધ છે. બીજા ધર્મની ટીકા કરવાની અમીરખાનમાં તાકાત છે? આખી ફિલ્મમાં તેણે કેમ મુસ્લીમ,ઈસાઈ ધર્મની ટીકા નહી કરી? ત્યાં પણ ખુબ જ ત્રુટીઓ છે. આવું કરે તો તે મુસ્લીમ દેશોમાં પગ પણ મૂકી નહી શકે.

      Like

  3. એકદમ સાચી વાત કરી સાહેબ તમે, આજ સુધી તેનું કોઈ યોગદાન દેશ કે ગરીબ ને સહાય માટેનો એક પણ દાખલો નથી.

    Like

    • એના કરતાં તો સલમાનખાન એક મુઠ ઊંચેરો માનવી ગણાય. અત્યારે તેની બહેનના લગ્ન થયા તે તો કોઈ અનાથ છોકરીને એના ફેમિલીએ બહેન બનાવી છે અને એના લગ્ન પાછળ એમણે ધૂમ ખર્ચો કર્યો છે. આમીરખાન તો એટલો નીચ કક્ષાનો માણસ છે કે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા અને કિરણ જોડે લગ્ન કર્યા. આજે જુના છોકરાનું પોષણ કરવાથી શું તેમને બાપનું સુખ મળી ગયું? સલમાનખાન ખાનગીમાં પણ પુષ્કળ દાન કરે છે. જો કંઈ સારું કરવું હોય તો પોતાનાથી શરૂઆત કરીને દાખલો બેસાડવો જોઈએ.

      Like

Leave a comment