11 responses to “હવે ભારત ચોક્ખું રહેશે-THROW GARBAGE IN DUSTBIN

    • Great message about cleanliness and taking personal responsibility. Even if small % of people heed the message, it would make it less unclean. Thanks for posting the video.

      Like

  1. *વિપુલભાઈ, અમુક ટૂચકા ખરેખર વિચાર કરવા માટે પ્રેરે એવા છે..અભિનંદન..!
    * THROW GARBAGE IN DUSTBIN:સરસ છે..પણ આપણે સહુ હમેશની જેમ આરંભે શૂરા સાબિત ના થઈએ તો…

    Like

  2. સ્વચ્છતામા પ્રભુ વસે તે જાણતા હોવ છતા વરસોની આદત ……જશે પણ સમય લેશે
    રમુજ ગમી
    પૈસો હાથનો મેલ છે
    તે હટાવી સ્વચ્છ ભારત અભિયાનનો હીસ્સો બનતા…………………ને ધન્યવાદ

    Like

  3. માત્ર પાન અને તમાકુના પાઉચનું ઉત્પાદન અને દુકાનો બંધ કરી દેવામાં આવે અને પ્લાસ્ટીકની થેલીઓ ઉપર પ્રતિબંધ મુકી દયે તો પણ માત્ર એકજ વર્ષમાં ભારત પોણા ઉપર ચોખ્ખું થઈ જાય…. સરકારે ખર્ચો પણ ન કરવો પડે…. અને ફરજિયાતપણે નદી-નાળા-નહેરોમાં ગટર અને કારખાનાના કેમીકલવાળું ગંદુ પાણી ન છોડે તો ભારતમાં સોનાનો સુરજ ઉગે….

    Like

    • ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો ગુટકા પર પ્રતિબંધ લાગી ગયો છે. તમાકુ અને પાનપરાગ સાદી મિક્સ થાય તેને ગુટકા કહે છે. આ મિક્સ બંધ કર્યું તો હવે ગુટકાવાળા તમાકુ અને સાદી પાનપરાગ વેચે છે અને લોકો તે મિક્સ કરીને ખાય છે. કાન ઉંધા હાથે પકડે છે. પેલો પ્લાસ્ટીકમાં મસળીને ૧૨૦/૩૦૦ નો બનતો મસાલો બનતા સુધી હજુ ચાલુ જ છે. જ્યાં સુધી આ નફફટ રાજકારણીયો છે ત્યાં સુધી બધું ચાલવાનું જ છે.

      Like

  4. મુંબઈમાં બાંદ્રામાં એક રેસ્ટોરંટ બળી ગઈ, તો આજુબાજુના લોકો બહુ રાજી થયા…..!!!! તે રેસ્ટોરંટમાં એક બાર હતું અને ગ્રાહકો પીધા પછી આજુબાજુના મકાનોની બહાર પેશાબ કરતાં હતાં….!!!! આ બદી-ન્યુસન્સ, બંધ થવાની આશાએ આ રેસ્ટોરંટ બળી જવાથી લોકો “ખુશ”થયા….!!!! એકનું નુકસાન, અનેકોને ફાયદો……!!!!!! “ખુશ” થવામાં પણ કેટલો બધો વિરોધાભાસ…..!!!!!

    Like

  5. Most Indians wants to be clean but local councils and govt. does not provide enough vans and dustbins also to collect waste to rubbish dumps.

    Like

Leave a comment