યે રેશમી ઝુલ્ફે યે શરબતી આંખે-Anna – Animal Communicator

CLICK FOLLOWING LINK FOR PDF

યે રેશમી ઝુલ્ફે યે શરબતી આંખે

.

Anna – Animal Communicator
આપણે જુના જમાનાની વારતાઓમાં વાંચીએ છીએ તેમાં માણસો પશુ-પક્ષીની ભાષા જાણતા હતા એવું આવે છે. ત્યારે આજના સુધારેલા લોકો તેને ગપ્પું માંનીને હસી કાઢે છે. આ વિડીયોમાં એક કાળો ચિત્તો ટ્રેનર પાસે આવે છે. આ ટ્રેનર જાતજાતના પ્રાણીઓને ટ્રેન કરે છે પરંતુ કાળા ચિત્તાને ટ્રેન નથી કરી શકતો અને એકવાર આ ચિત્તાએ તેના પર હુમલો પણ કર્યો હતો. અહિયા એન્ના બ્રેટનબાં નામની સ્ત્રી જે પશુ-પક્ષીને સમજી શકે તેને લાવવામાં આવે છે. તે આ ચિત્તા જોડે આંખો મિલાવીને આંખની ભાષામાં વાત કરે છે અને કહે છે કે આ ચિત્તાને ખુલ્લામાં રાખો, એની બાજુમાં બીજા બે બચ્ચાઓ હતા તે ક્યાં ગયા? તેનું નામ તમે દાબોલો છે તેને ગમતું નથી તે બદલી નાખો. તેનું નામ બદલીને સ્પીરીટ રાખ્યું અને બીજા બધા ફેરફાર કર્યા પછી ખુંખાર ચિત્તાનું મગજ બીજે દિવસથી શાંત થાય છે. એન્ના બધા પ્રાણીઓ સાથે આંખથી કે પછી ચિત્રો દોરીને વાત કરે છે. પ્રાણીઓનું મગજ સમજી શકાય પરંતુ માણસનું મગજ સમજવું મુશ્કેલ છે કારણ કે ભગવાને ફક્ત માણસને જ જ્ઞાન આપ્યું છે જેનો તે સદઉપયોગની જગ્યાએ દુરૂપયોગ વધારે કરે છે.


.

DIVING AND DRIVING

.

 

 

4 responses to “યે રેશમી ઝુલ્ફે યે શરબતી આંખે-Anna – Animal Communicator

  1. **વિપુલભાઈ,ખાલી 24 જ ફોટા..?..ઇન્હેં દેખકર રહે ગયે હમ સભી..!
    **પ્રાણીઓને સમજીને તેમની સાથે સંવાદ કરનારા ખરેખર અલગારી કહેવાય !
    **sensible cartoon !

    Like

  2. Interesting video about human and animal love relationship .

    God has given same insticts as he has given to human being . We don’t try to see

    it and cultivate it . We only know to kill them for our pleasure !

    Like

  3. True.
    We do not understand animals but they have sense of feeling and language for communication among them. Our ancestors more brilliant than what we are however we are boasting that we are modern !!!!

    Like

Leave a comment