મેં ફેસબુક શોડી દીધું-PARADISE

મેં ફેસબુક શોડી દીધું

.

PARADISE

જ્યારે જુવાન હોઈએ છીએ ત્યારે ઘરડા લોકોને જોઈને મશ્કરી કરીએ કે એમની ઉપેક્ષા કરવામાં આવે છે. પણ માણસ પોતે જયારે ઘરડો થાય છે ત્યારે બીજા જુવાન લોકોને જોઈને પસ્તાવો થાય છે. કોઈ કોઈવાર ઘડપણમાં શરીર અને સગા કોઈ સાથ નથી આપતા ત્યારે ઘરડા લોકોની પરીસ્થીતી ઘણી જ વિકટ થઇ જાય છે. જો કંઈ ખાવાનું મન થાય તો તે પણ ખુબ જ મુશ્કેલ હોય છે.


.

unnamedgshd_fixed_fixed – Resized

.

6 responses to “મેં ફેસબુક શોડી દીધું-PARADISE

  1. કેડેથી નમેલી ડોસી, દેખીને જુવાન નર, કહે ડોશી શું શોધો. કઇ ચીજ અદકી રહી, ડોશી કહે સાંભળ ઓ’ જુવાન નર……… જુવાનીમાં દિવાની તારા જેવી, જતી રહી……[યાદદાસ્ત પ્રમાણે( જુના પાઠ્યપુસ્તકની એક કવિતા)}.

    Like

  2. જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે …. અને વળી એમ પણ ગાયું છે ને કે ઘડપણ કોણે મોકલ્યું..?

    Like

  3. plight of old age is universal. jt.family system of our country is blessings/boon to society but we are going away and reaping fruit of it.

    Like

Leave a comment