ખુશખબર-અનોખું અમદાવાદ

ખુશખબર

.

મહાશિવરાત્રીની પી.ડી.એફ.જોવા માટે નીચેની લીંક ક્લીક કરો:

MAHASHIVRATRI

.

BIRD DANCE ON TERI ANKHIYO KA RAJ


.

MERA MAHEBUB AAYA HAI

.

18 responses to “ખુશખબર-અનોખું અમદાવાદ

  1. Eight lacs !! congratulation. It is because of good masala and fine cooking,Say Swadisht Surti Undhiyu,
    Video colud not be seen as caption blocked >
    All The Best.

    Like

    • મેં બે ત્રણ બ્રાઉઝરમાં ટ્રાઈ કરી અને જોયું તો વિડીયો દેખાય છે. તમારું ફ્લેશ પ્લેયર અપ ડેટ કરી જોજો.

      Like

  2. અભિનંદન ન કેવળ ૮૦૦,૦૦૦ આંકડો પાર કરવા પરંતુ રસપ્રદ આશ્ચર્યજનક લેખો પીરસવા બદલ
    લેખો માણીએ છીએ પણ દરેક વખતે ટીપ્પણી નથી લખાતી…કોઇવાર તો લાઇક ક્લીક કરવાનું પણ નથી કરતા !!

    Like

  3. Shree Vipulbhai,
    Aajani post ghani gami, video joi shayo nathi-khulyoj nathi.
    commentma jo maru nam je pachama sthane chhe te hoyto hu Florida nahi Atlanta chhu. Bija koi Anilaben Patel hoy to kai vadho nahi.

    Like

    • કોમેન્ટમાં તમારું જ નામ છે, મારાથી ભૂલમાં ફ્લોરીડા લખાઈ ગયું તે બદલ ક્ષમા ચાહું છું.

      Like

  4. શ્રી વિપુલભાઈ

    આઠ લાખ મુલાકાતીઓનો આંકડો વટાવવા માટે આપને ખુબ અભિનંદન .
    આ બતાવે છે કે વાચકોને તમે બ્લોગમાં જે સાહિત્ય શોધી શોધીને પીરસો છો એ બધાને ગમે છે
    એની પાછળ તમારી ચીવટ અને મહેનત દેખાઈ આવે છે .
    તમોને હજુ પણ વધુ સફળતા મળે એ માટે મારી શુભેચ્છાઓ છે .

    Like

  5. I’m not surprised with no. 8 , ‘coz I myself tell many to watch yr . Site . It really gives variety and things that otherwise won’t b possible for us to c .

    Like

  6. Extremely happy to note the no. Of 800k ‘Surtiundhiyu’ has crossed. Hearty greetings and wish this no. of magic 1000k. All credit goes to u, since u hv been covering interest of every individual of society. With best regards. – Dr. Dinesh Dholakia.

    Like

  7. મુરબ્બી શ્રી વિપુલભાઈ,
    સૌ પ્રથમ તો સામાજિક કામમાં વ્યસ્ત હોવાથી થોડા સમય માટે આપણે સંપર્ક વિહોણા રહ્યા..હવે નિયમિત મળવા પ્રયત્ન કરીશું.આપણા સુરતી ઉંધિયાની સોઢમ જ એવી છે કે કોઈ પણ વ્યગ્ર થયા વિના રહે જ નહિ. આપે પણ મારી કોમેન્ટ્સની નોંધ લીધી એ બદલ આભાર..!
    **આજની મહાશિવરાત્રી સંદર્ભની કોમેન્ટ્સ માટે એટલુ જ કહેવાનું…
    –“છે ગરીબોની ઝુંપડીમાં તેલ ટીપુય દોહ્યલું ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે…”—આભાર.

    Like

    • ગરીબ માણસને અફસોસ નહી થાય એટલા માટે જ ભગવાને,”કફન માટે રાખ્યો નવા કાપડનો રીવાજ, કોઈ એમ નહી કહે કે મને પૃથ્વી પર નહી મળ્યું નવું કાપડ!”

      Like

  8. અભિનંદન ન કેવળ ૮૦૦,૦૦૦ આંકડો પાર કરવા પરંતુ રસપ્રદ આશ્ચર્યજનક લેખો પીરસવા બદલ
    લેખો માણીએ છીએ પણ દરેક વખતે ટીપ્પણી નથી લખાતી…કોઇવાર તો લાઇક ક્લીક કરવાનું પણ નથી કરતા !!
    આંકડો હજી ઉંચો જાય એવી શુભેચ્છા…..તમોને હજુ પણ વધુ સફળતા મળે એ માટે મારી શુભેચ્છાઓ છે .

    Like

  9. Really happy to see this number of eight lacs that you have reached . You deserve all the praise for taking so much trouble of searching these rare articles , and giving to your fans . Also you made sure to give my name in your list amongst the ones who comment amongst so many readers , is much appreciated . I can’t not give my opinion for the ones that really deserve . Your best quality is that you give personal attention to every individual , those who are interested .

    Like

    • સ્નેહી ઇન્દીરાબેન,
      પ્રથમ આપનો ખુબ ખુબ આભાર! બીજું આ તો ફેબ્રુઆરી,૨૦૧૪ નાં સમાચાર છે. હકીકતમાં આજે તો “સુરતીઉધીયું” તમારા જેવા લાખો ચાહકોને લઈને 1,272,363(બાર લાખ બોત્તેર હાજર ત્રણસોને ત્રેસઠ)પર પહોંચી ગયું છે. 10.6GB ની જગ્યા વપરાઈ ગઈ છે. એક ભાઈએ તો મને ત્યાં સુધી લખ્યું કે અઠવાડિયામાં તમે “ચિત્રલેખા” કે “અભિયાન” નાં અંક જેટલા લેખો, વ્યંગચિત્રો જોક્સ વગેરે મફતમાં ઘરબેઠા આપો છો.તમે માનો નહિ પરંતુ ઈન્ટરનેટ સર્ફિંગ કરતા આંગળા અને કાંડમાં દુઃખાવો શરુ થઇ ગયો એટલે શની-રવિ મેં રજા રાખવાનું રાખ્યું છે. હવે જો 14GB ઉપર જો વેબસાઈટ થઇ જાય તો “વર્ડ પ્રેસ” વાળા વરસના ૫૦૦ ડોલર માંગે છે. છતાં એનો પણ ઉપાય મળી જશે. બાકી હું અમેરિકા આવ્યો ત્યારે કમ્પ્યુટર ઓન કરતા પણ આવડતું ના હતું. આ બધા માટે મારા પ્રિય વાચકોનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

      Like

Leave a comment