ONE REQUEST TO READERS WHO ARE WATCHING S.U. ON MOBILE PHONE
Please click MENU on top of left side of your phone. You will find list of various sections. Click on the link which will take you to that section.
મોબાઈલ ફોન પર સુ.ઉ. વાંચતા વાચકોને વિંનંતી:
તમારા ફોનની ડાબી બાજુએ ઉપરના ભાગ ઉપર MENU લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાથી સુ.ઉ.ના વિવિધ વિભાગોની લીંક મળશે. તેના ઉપર ક્લિક કરવાથી તમે જે તે વિભાગના લેખો, વિડીયો જોઈએ શકશો.
If you are not getting S.U. in mail regularly please inform me at desaivm50@yahoo.com
મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો


Best Comedy Scenes from Gujarati Natak
First click below arrow and then
Click “watch this video on YouTube”
Biwi Aur Gutkhakhoro Ka Swag
કારણ કે હવે સમય ઓછો છે – કાજલ ઓઝા






સરસ કાર્ટુનો. આજના બધા લખાણો પણ સરસ,
બહુ ઝીણા અક્ષરોને હિસાબે વાંચવામાં થોડી તકલીફ પડે છે અને આજે જેમ એક બ્લેક ગ્રાઉંડ્માં અને બીજું વાઈટ ગ્રાઉંડમાં છે તેમાં વાઈટવાળામાં વાંચવાની મજા પડે છે, જ્યારે બ્લેક્વાળામાં આંખ ખેચીને વાંચવું પડે છે. જો વાઇટ ગ્રાઉંડ હોય ને બે ભેગાને બદલે અલગ અલગ હોય તો વધારે સુવિધા રહે. જોકે તમને પણ ફાવવું જોઈએ એ હું સમજું છું.
જાપાન વિષેની જાણકારી સરસ…
LikeLike
મનસુખલાલ, હું જોઇને પ્રયત્ન કરીશ. સજેશન બદલ આભાર. આમ જ સજેશન મળે તો મને પણ ખબર પડે. આભાર…
LikeLike
બકાવાળો વીડિયો ખુલતો નથી.
LikeLike
એમાં તો તમારી યુ ટ્યુબની લીક પર ક્લિક કરવું પડશે.
LikeLike