મનસુખલાલ, આખું વરસ મહેનત હું કરું, તમને આટલું બધું મીઠું મીઠું, ખાટુંમીઠું, તીખું બધું જ પીરસું છું અને પાછા તમે મારી પાસે જ મીઠાઈ માંગો છો? ચોર કોટવાળને દંડે જેવી વાત છે. હકીકતમાં તો તમારે મને મોઢું મીઠું કરાવવું જોઈએ.. છોડો એ તો બે ઘડી ગમ્મત, “દિલ છે તો દૂધપાક છે” એવું અમારા સુરતી લોકો કહે છે. તમે તો મારા પ્રેરણા સ્તોત્ર છો, પહેલેથી તમે સાથે છો એ બદલ તમારો ખુબ ખુબ આભાર..
આજે બેસતું વરસ છે.
નુતન વર્ષાભિનંદન.
૩૫ લાખ…મોદીજીના ૧૫ લાખ તો ન આવ્યા, પણ કંઇં નહીં, તમને ૩૫ લાખથી પણ વધારે ખુબ ખુબ અભિનંદન..
જોકે આજે તમે મીઠાઇ ન ખવડાવી, મોઢું મીઠું ન કરાવ્યું, સરબત કે પાણી પણ ન પાયું….!!! આજે સપરમાં દિવસે સાવ કોરા રાખ્યા………..!!!!!!!!!!!!!!
LikeLike
મનસુખલાલ, આખું વરસ મહેનત હું કરું, તમને આટલું બધું મીઠું મીઠું, ખાટુંમીઠું, તીખું બધું જ પીરસું છું અને પાછા તમે મારી પાસે જ મીઠાઈ માંગો છો? ચોર કોટવાળને દંડે જેવી વાત છે. હકીકતમાં તો તમારે મને મોઢું મીઠું કરાવવું જોઈએ.. છોડો એ તો બે ઘડી ગમ્મત, “દિલ છે તો દૂધપાક છે” એવું અમારા સુરતી લોકો કહે છે. તમે તો મારા પ્રેરણા સ્તોત્ર છો, પહેલેથી તમે સાથે છો એ બદલ તમારો ખુબ ખુબ આભાર..
LikeLike
Khub Khub Abhinandan. Gyan saathe Gammat. saaru pirso chho.
LikeLike
અશોકભાઈ, ખુબ ખુબ આભાર, આજ રીતે કોઈ કોઈ વાર કોમેન્ટ આપશો તો ખ્યાલ આવે કે ગાડી બરાબર ચાલે છે.
LikeLike