સલામ છે જેમણે આ ફોટાઓ લીધા એને, અને તમને પણ, આટલા ફોટા મુકવા બદલ. આટ્લું કરૂણ… !!!!
આતો ફોટાઓ છે, જે જોતા પણ અરેરાટી છુટે છે, જ્યારે રૂબરૂમાં તો આ લોકોની હાલતનો વિચાર આવતાં પણ દિલ દ્રવિ ઉઠે છે. ૧૯૪૭માં તો બધું ઓચિંતુ કરી નાંખ્યું હતું, જ્યારે એમાંથી કઈં પણ બોધ લીધા વિના વગર વિચાર્યે ૨૩ માર્ચે ઓચિંતુ લોકડાઉન કરી નાંખ્યુ, મજુરો બીચારા તો ફસાયા, પણ, લાખો લોકો પણ, એમાંય તે ઘણા તો એવા કે જેનું કોઈ ધણીધોરી નહીં, દેશમાં અને પરદેશમાં ફસાઈ ગયા. અનેકો લુંટાઈ ગયા, જ્યારે કાબા-લુચ્ચા લોકો સરકારને ચુનો લગાડીને ન્યાલ પણ થઈ ગયા… અને અનેક રાજકારણીઓએ આ લોકોના તાપમાં પોતાના રોટલા પણ શેકી લીધા
મનસુખલાલ, તમારી વાત સો ટકા સાચી છે. મારી પાસે ઘણી વસ્તુઓ ભેગી કરીને રાખી છે પણ સમય અને સ્પેસ ને લઈને નથી મૂકી શકતો. છતાં હવે વખત મળે ત્યારે ગમે ત્યારે શનિ-રવિ મુકવાનો પ્રયત્ન કરીશ. ખુબ ખુબ આભાર, આવી કોમેન્ટને લઈને મને આવું મુકવાનો ઉત્સાહ રહેશે, નહિ તો ખબર જ નહિ પડે કે લોકોને ગમ્યું કે નહિ એટલે મુકવાનું માડીવાળવું પડે છે.
Dear Shaikhbhai,
Thank you very much for your kind words. I was not putting it as I said in my comment to Mansukhalal. As I said I was not able to published it because of time and my regular post. But after seeing your comment I will try to put such things in Sat/Sun whenever possible. Please give your comments sometime, again thanking you..
સ્નેહી વિપુલભાઈ
જયશ્રી કૃષ્ણ
કેટલી મહેનત કરી છે આજનો બ્લોગ તૈયાર કરવામાં ?
જૂના ફોટા મેળવવા અને સરખા સંજોગો ધ્યાનમાં લેવા એ
નાનું સુનુ કામ નથી. ધન્યવાદ
આભાર.
શુભેચ્છા સહ ગૌતમ
ગૌતમભાઈ, તે વખતે ઘણા પ્રોબ્લેમ હતા અને મોટો પ્રોબ્લેમ કોમ્યુનલ હતો. સરકારની તિજોરી ખાલી હતી(અંગ્રેજો કશું મૂકી નહોતા ગયા). સાધનો પણ નહિ હતા. જયારે આજે પૈસા છે, પૈસાનો દુરઉપયોગ કરવામાં આવ્યો ફક્ત વોટ મેળવવા માટે બુલેટ ટ્રેન(આજે ખરાબ પરિસ્થિતિમાં એ ચાલુ જ છે, પૈસાની ચુકવણી તે વખતની જે સરકાર હશે તે કરશે, કન્યાની કેડે ભાર)જેવી ફક્ત વાહ વાહ લુટાવવાની યોજનાઓ. કોમ્યુનલ નથી છતાં સત્તા માટે તેને કમ્યુનલ બનાવવાની કોશિશ કરવામાં આવે છે(સામે પક્ષે બીજી કોમો પણ ઓછી નથી, પરંતુ નિયમો એકપક્ષી નહિ હોવા જોઈએ).
હિમાંશુભાઈ, તમારી વાત સો ટકા સાચી. જાણીએ છીએ કે પરિસ્થિતિ વિપરીત હતી પરંતુ સત્તા ત્યારે શોભે કે જયારે બધાનો સાથ સહકાર લેવામાં આવે. અહી તો ૨૦૨૦માં બસ આપખુદી ચાલી હતી જેને લઈને લોકો હેરાન થયા. બાકી ૧૯૪૭ની વાત અને સંજોગો અલગ હતા…

LikeLike

Jabarjast collection…. Very appreciate work… Totally agree with mansukhbhai comment
LikeLike
Dear Shaikhbhai,
Thank you very much for your kind words. I was not putting it as I said in my comment to Mansukhalal. As I said I was not able to published it because of time and my regular post. But after seeing your comment I will try to put such things in Sat/Sun whenever possible. Please give your comments sometime, again thanking you..
LikeLike
સ્નેહી વિપુલભાઈ
જયશ્રી કૃષ્ણ
કેટલી મહેનત કરી છે આજનો બ્લોગ તૈયાર કરવામાં ?
જૂના ફોટા મેળવવા અને સરખા સંજોગો ધ્યાનમાં લેવા એ
નાનું સુનુ કામ નથી. ધન્યવાદ
આભાર.
શુભેચ્છા સહ ગૌતમ
LikeLike
મુ.ગૌતમભાઈ, ખુબ ખુબ આભાર..!!
LikeLike
1947 માં હું બાલ્યાવસ્થામાં હતો. 2020 ઓચિંતુ લોકડાઉન આવ્યૂં.. હાલત જોઈ હતી..તે વખતની સ્થિતિની તકલીફનો અંદાજ કાઢવો મારા માટે મુશ્કેલ છે.
આભાર
LikeLike
ગૌતમભાઈ, તે વખતે ઘણા પ્રોબ્લેમ હતા અને મોટો પ્રોબ્લેમ કોમ્યુનલ હતો. સરકારની તિજોરી ખાલી હતી(અંગ્રેજો કશું મૂકી નહોતા ગયા). સાધનો પણ નહિ હતા. જયારે આજે પૈસા છે, પૈસાનો દુરઉપયોગ કરવામાં આવ્યો ફક્ત વોટ મેળવવા માટે બુલેટ ટ્રેન(આજે ખરાબ પરિસ્થિતિમાં એ ચાલુ જ છે, પૈસાની ચુકવણી તે વખતની જે સરકાર હશે તે કરશે, કન્યાની કેડે ભાર)જેવી ફક્ત વાહ વાહ લુટાવવાની યોજનાઓ. કોમ્યુનલ નથી છતાં સત્તા માટે તેને કમ્યુનલ બનાવવાની કોશિશ કરવામાં આવે છે(સામે પક્ષે બીજી કોમો પણ ઓછી નથી, પરંતુ નિયમો એકપક્ષી નહિ હોવા જોઈએ).
LikeLike
શ્રી વિપુલભાઈ,
ખૂબ ગંભીર સરખામણી છે! બંને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ છે. 1947ની વાત અલગ હતી; પણ 2020ની વાત તો સ્વરાજ્યમાં અને આયોજનબદ્ધ રીતે હોય તેમ બની!
રાજકારણ રમવું અને સાશન કરવું, આ બંને બાબતો અલગ-અલગ છે!
આપે ખૂબ તીખી-તીક્ષ્ણ રજૂઆત કરી. ફરી હચમચી જવાયું!
ફોટાઓ મુકવા બદલ આભાર.
LikeLike
હિમાંશુભાઈ, તમારી વાત સો ટકા સાચી. જાણીએ છીએ કે પરિસ્થિતિ વિપરીત હતી પરંતુ સત્તા ત્યારે શોભે કે જયારે બધાનો સાથ સહકાર લેવામાં આવે. અહી તો ૨૦૨૦માં બસ આપખુદી ચાલી હતી જેને લઈને લોકો હેરાન થયા. બાકી ૧૯૪૭ની વાત અને સંજોગો અલગ હતા…
LikeLike
Thanks, It is Very useful to know our History for our young Generation.
LikeLike
Bipinbhai, Thank you very much for your appreciation
LikeLike