મંદિર કલાત્મક હોય છે. સદીઓ પહેલા બનેલ મંદિર વિજ્ઞાન રહસ્ય સાથેના હોય છે. હાલના એન્જીનીયર સામાન્ય લાગે છે. એક મેસેજ આવ્યો હતો જેમાં વિગત આપેલી. કેદારનાથથી રામેશ્ર્વર સુધીના તમામ મુખ્ય મંદિરો એકજ અક્ષાંસ ઉપર આવેલ છે જ્યારે અક્ષાંસ વગેરેની શોધ નહીં થયેલ. તો કેટલી ગણત્રી અને વિજ્ઞાન હેતુ સમાયેલ હશે !!!
એક મંદિર માટે એક કલાક ના વિડીયો નાના પડે. હાલના આપણે પછાત ગણાઈએ એટલા પૂર્વજો મહાન હતા.
મંદિરની ભવ્યતા જોવા ન મળી. એનો અફસોસ રહે તેવું છે.
ધન્યવાદ અને અભિનંદન.
શભ
મુ.ગૌતમભાઈ, આજ સુધીની કોઈ પણ સરકારે વિદેશી પર્યટકોને આકર્ષવા કરવું જોઈએ તે કર્યું નથી. બાક દુનિયાના શ્રેષ્ઠ સ્થાપત્યો, સુંદર સ્થળો, વિવિધ ભાષા અને અસંખ્ય વેરાઈટીઓ કોઈ પણ દેશમાં નથી. મોદી કઈ કરશે એવું લાગતું હતું પરતું એણે તો બધાને સાઈડમાં કરી નાખ્યા. દેશભક્તિ, સૈનિકોના નામે નર્યો પોતાનો સ્વાર્થ જોયો. બુલેટ ટ્રેન, પાણીમાં વિમાન ઉડાવવાનું આજના કપરા કાળમાં પણ ચાલુ રાખ્યું એ જ એની નિષ્ઠુરતા બતાવે છે.
Wow…
Great!
LikeLike
Thanks, Himanshubhai

Marvellous, Very good Information at one place. Glory of India well Glorified.
LikeLike
Thank you very much Ashokbhai
LikeLike