ખુબ જ ખુશી સાથે જણાવવાનું કે આજે “સુરતી ઊંધિયું” 35 લાખનો આંકડો પાર કરી ગયું છે એ બદલ મારા વાચક મિત્રો અને શુભેચ્છકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. એક જ વ્યક્તિ દ્વારા ચલાવતા બ્લોગનો આ રેકોર્ડ છે.

ખુબ જ ખુશી સાથે જણાવવાનું કે આજે “સુરતી ઊંધિયું” 35 લાખનો આંકડો પાર કરી ગયું છે એ બદલ મારા વાચક મિત્રો અને શુભેચ્છકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. એક જ વ્યક્તિ દ્વારા ચલાવાતા બ્લોગનો આ એક રેકોર્ડ છે.

.

.

Powerful snow plow train removal

.

Train plows through trees after snow storm

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

कर्म करें क़िस्मत बने

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો    

32 responses to “ખુબ જ ખુશી સાથે જણાવવાનું કે આજે “સુરતી ઊંધિયું” 35 લાખનો આંકડો પાર કરી ગયું છે એ બદલ મારા વાચક મિત્રો અને શુભેચ્છકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. એક જ વ્યક્તિ દ્વારા ચલાવતા બ્લોગનો આ રેકોર્ડ છે.

 1. ખૂબ ખૂબ અભિનંદન વિપુલભાઈ..
  તમારી મહેનત રંગ લાવી..
  બસ, હવે અર્ધા કરોડની નજીક આવી જ ગયા છો!
  God Bless You..

  Liked by 1 person

 2. સ્નેહી વિપુલભાઈ
  ધન્યવાદ અને અભિનંદન 35 લાખ હીટ/ વાચક માટે.
  આટલે પહોંચવા માટે કેટલી ડોલ પરસેવાથી ભરેલીહશે તેનો અંદાજ અમને નહીં આવે. સુ ઊ નો સ્વાદ ચાખી લે તેને ડીસ ન મળે તો બેચેની થાય.
  આજની ડીસમાંની બધીજ વાનગી ખુબજ સરસ છે.
  મઝા આવી ગઇ
  આભાર. શુભેચ્છા સહ ગૌતમ

  Liked by 1 person

  • મુ.ગૌતમભાઈ, ખુબ ખુબ આભાર, તમારા જેવાનું કાયમ પ્રોત્સાહન મળે છે જે ગ્લુકોઝ પૂરો પાડવાનું કામ કરે છે. ફરીવાર ખુબ ખુબ આભાર…

   Like

 3. Dear Vipulbhai Heartiest congrats to cross 35 lacs viewers/readers. Keep it up & wish to cross 50 lacs in near futures.  Regards

  Prakash DesaiVadodara

  Sent from Yahoo Mail on Android

  Like

 4. વિપુલભાઈ, એકલ હસ્તે પ્રાપ્ત કરેલ ઉપલબ્ધિ બદલ દિલી અભિનંદન.

  Like

  • વિમલાબેન, પહેલા તો ખુબ ખુબ આભાર. મને ઘણા વખતથી થતું હતું કે તમારી તબિયત તો સારી છે ને? આજે કોમેન્ટ વાંચી આનંદ થયો, પ્રભુ તમને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના..

   Like

 5. ખૂબ ખૂબ અભિનંદન વિપુલભાઈ..
  તમારી મહેનત રંગ લાવી..

  એકલે હાથે કરો છો એ તો બરાબર પણ, એકલા એક્લાજ ન ખાતા, અમને બધાને પણ પ્રેમથી પેટ ભરાઈ જાય અને હસી હસીને પેટ પણ દુઃખી જાય એટલું ‘સુરતી ઊંધિયું’ ખવડાવો છો, એજ અમારો ઓડકાર છે અને ખાધેલું પચી જાય એ પહેલાં નવી પંગત-નવા નવા જોકસની-જમવાની- વાટ જોવાની પણ મજા છે…………………..

  ધન્યવાદ અને અભિનંદન 35 લાખ હીટ/ વાચક માટે.
  બસ, હવે અર્ધા કરોડની નજીક આવી જ ગયા છો!
  You are the great……….

  God Bless You..

  Like

  • મનસુખલાલ, તમે,કામદાર અને બીજા ઘણા તો મારી સાથે જ્યારથી ઇમેલની શરૂઆત કરી ત્યારના સાથે છો અને તમારા જેવા સહ્રદય મિત્રોના સાથ સહકારથી જ આટલે સુધી પહોંચી શકાયું. તમને તો ખબર છે કે વર્ષો પહેલા એટલા બધા બ્લોગ હતા કે પેલા સ્ટેશન પર રીક્ષામાં પેસેન્જર ભરવા રીક્ષાવાળા કરે એવું બ્લોગરો કરતા. મારા બ્લોગમાં આવો, તો એક બ્લોગવાળો જે બધા બ્લોગના રેટિંગ આપતો તે પાછો મને કહે તમારો બ્લોગ મૌલિક નથી, તો એક એન્જીનીયર ભાઈને બીજું કઈ નહિ પણ બીજાના બ્લોગની જોડણીની જ પત્તર ઠોક્યા કરે,આમાં અમુક બ્લોગવાળા તો ખાલી મોનીટરીંગ કરે, બહારથી બધાને આમંત્રણ આપે કે મારા બ્લોગમાં લખો, તો એક ભાઈને શરૂઆતમાં એટલો બધો રિસ્પોન્સ મળી ગયો કે એણે બે ત્રણ બ્લોગ બનાવ્યા અને પછી એમ કે આમાં પુષ્કળ કમાણી છે એટલે જાહેરાતો ખુબ મળશે, બિચારાએ બ્લોગ બંધ કરી દેવો પડ્યો મને એ ભાઈની ખરેખર દયા આવે છે, એમણે પુષ્કળ મહેનત કરી હતી અને ખુબ જ સબસ્ક્રાઈબરો હતા. જોકે તમે જાણો છો તેમ આ તો ફક્ત બિચારા મોટેભાગે રીટાયર્ડ લોકોને કમ્પ્યુટર બરાબર ફાવે નહિ અને જુદી જુદી માહિતી મળે, બે ઘડી ટાઈમ પસાર થાય એટલે જ બ્લોગ બનાવ્યો છે. ઘણા લોકો મારી રોગ એક દેશી ઉપાયની ચોપડી વાંચીને ડોક્ટર સમજે છે, મેં તો ફક્ત બધું ભેગું કરીને રજુ જ કર્યું છે. ખુબ ખુબ આભાર…!!!

   Like

   • અમે તો તમને રોજ યાદ કરીએ(રવિવાર સિવાય…!!!, ભલે વાંચીને નહીં, પણ મોઢે યાદ રાખીને), તમે અમને યાદ રાખીને જવાબ આપો છોએજ અમારી જમાપુંજી છે..

    Like

   • મનસુખલાલ, કોઇ પણ વાચકને આટલો બધો પ્રેમ આપે તો કેવી રીતે ભૂલાય? હા, તમને હું કાયમ કોમેન્ટનો જવાબ નથી આપતો કારણ કે તમે પોતે જ એક સુ.ઉ.નો ભાગ છો. આભાર…

    Like

 6. Respective vipulbhai you are doing for surti undhiyu and samething for millions of readers it’s unbelievable ,soon your birthday 🎉 is coming lots of best wishes and respect to you.and your family .

  Like

 7. Great, Vipulbhai, hearty congratulations, for getting huge popularity, rightly deserved. All these years u hv been providing for all subjects of interest. Keep it up.

  Like

 8. Dear Vipulbhai ,
  Great, hearty congrats for touching a magic figure. All these is due to providing info of interest to people interested in various fields U rightly deserved it. We wish u will climb all stairs of success & will hv more appreciation from people. Hv a nice time.
  Dr. Dholakia.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s