ONE REQUEST TO READERS WHO ARE WATCHING S.U. ON MOBILE PHONE
Please click MENU on top of left side of your phone. You will find list of various sections. Click on the link which will take you to that section.
મોબાઈલ ફોન પર સુ.ઉ. વાંચતા વાચકોને વિંનંતી:
તમારા ફોનની ડાબી બાજુએ ઉપરના ભાગ ઉપર MENU લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાથી સુ.ઉ.ના વિવિધ વિભાગોની લીંક મળશે. તેના ઉપર ક્લિક કરવાથી તમે જે તે વિભાગના લેખો, વિડીયો જોઈએ શકશો.
If you are not getting S.U. in mail regularly please inform me at desaivm50@yahoo.com
.
.
Chenab Bridge
Northern Railway has undertaken the mega-project of constructing a new railway line across the Indian union territory of Jammu and Kashmir between the towns of Udhampur near Jammu and Baramulla on the northwestern edge of the Kashmir Valley. This project was declared a national project in 2002. It is directed by the Northern Railway. The construction was awarded to Afcons Infrastructure Limited, a part of the Shapoorji Pallonji Group, the third-largest construction group in India.
.
World’s Highest Railway Arch Bridge Constructed in Jammu & Kashmir
.
CLICK FOLLOWING LINK FOR AUDIO
આવું કોઇ બીજાને કહેવાય-કાજલ ઓઝા
.
Very nice..
LikeLike
વિપુલભાઈ જે રીતે દેશમાં બટકું રોટલા માટે ગુલામો અને ચમચા ઓ જે પરિવાર ની ચરણ ચાટુતા કરે છે એ જોતાં ગિરનાર માં થી પણ અસ્તિત્વ2120 માં હિંદુઓ નું ના હોય એવુ પણ બને બરાબર??
LikeLike
લકેશભાઈ, ૩૦૦ વરસની ગુલામી પછી આપણે ત્યાં તો જે સત્તા પર હોય તેની જ ચરણ ચાટુંતા બધા કરે છે. ગાંધી ફેમીલી માટે ખરું જ પણ આજે ભાજપના ગુજરાતના પ્રમુખની લાયકાતો જોઇને કોઈપણ સારો માણસ લજવાઈ જાય. હું સુરતના ન્યુઝ પેપરો જોઉં છું અને એસ.આર. પાટીલના વખાણ અને જે અવગુણો છે તે ઢાકવા માટે સારા કામોની યાદી બતાવવામાં આવે છે, ત્યારે ખબર પડે કે આ ચાટુંતા ગાંધી ફેમીલી પુરતી નથી પણ બધે જ સરખી છે. પછી મુલાયમ હોય કે લાલુ હોય કે શિવરાજ હોય કે સિધિયા હોય કે ગાંધી હોય. મારો તો સવાલ છે કે કાલે દાઉદ આવે તો એને પણ પક્ષનો પ્રમુખ બનાવી શકાય એટલા દાન એણે કર્યા છે, ગરીબોને મદદ કરી છે. સલમાનખાન પણ હવે બીઈંગ હ્યુમન કરીને સેવા કરે એટલે ફૂટપાથ પર ગમે તેટલા માર્યા હોય કે ગમે તેટલા કાળીયાર હરણો માર્યા હોય એને પણ પક્ષનો પ્રમુખ બનાવી શકાય. હિંદુઓ કરતા સજ્જન લોકોનું અસ્તિત્વ ખતરામાં છે. ૨૧૨૦ માં તો બધા પાછા આદિમાનવ થઈને જંગલમાં જતા રહેશે અને મારે એની તલવાર અને એનું રાજ હશે.
LikeLike