Hindu Temples more beautiful than Taj Mahal – Combat Robots, VFX Before & After Reveal

ONE REQUEST TO READERS WHO ARE WATCHING S.U. ON MOBILE PHONE

Please click MENU on top of left side of your phone. You will find list of various sections. Click on the link which will take you to that section.

મોબાઈલ ફોન પર સુ.ઉ. વાંચતા વાચકોને વિંનંતી:

તમારા ફોનની ડાબી બાજુએ ઉપરના ભાગ ઉપર  MENU લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાથી સુ.ઉ.ના વિવિધ વિભાગોની લીંક મળશે. તેના ઉપર ક્લિક કરવાથી તમે જે તે વિભાગના લેખો, વિડીયો જોઈએ શકશો.

If you are not getting S.U. in mail regularly please inform me at desaivm50@yahoo.com

.

.

Hindu Temples more beautiful than Taj Mahal

.

Combat Robots, VFX Before & After Reveal

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

अगर जीभकी कड़वाहट को चेक कराये तो सारी समस्या ख़त्म

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો  

7 responses to “Hindu Temples more beautiful than Taj Mahal – Combat Robots, VFX Before & After Reveal

  1. Enjoyed.
    Robot is fine. Saw today. It may be not true/I action,but good
    Happy rakshabandhan day
    May Almighty God bless you and sister.
    With best wishes
    Gautam

    Like

  2. વિપુલભાઈ
    તમારી વાત સાચી છે. તાજમહાલ કરતાં ઘણા ભવ્ય મંદિરો અને મહેલો ભારતમાં છે.સાંભળ્યું છે કે આગ્રામાં રાધાસ્વામી સત્સંગ તરફથી મંદિર વર્ષોથી બંધાઇ રહ્યું છે જે જ્યારે પૂર્ણ થશે ત્યારે તાજમહાલ ઝાંખો લાગશે..બીજું તાજમહાલ તેજોમહલ મહાદેવનું મંદિર હતું તેવું કહેવાય છે. સાચું શું તે ખબર નથી.
    મજામાં હશો તેવી આશા. શુભેચ્છા સહ રક્શાબંધનનો આનંદ માણો.
    ગૌતમ

    Like

      • અરે ભાઈ, infrastructure ડેવલપ થશે અને બીજા મંદિરો કે બીજા જોવા જેવા સ્થળો વધશે તો તાજમહાલની વેલ્યુ થોડીક તો ઓછી થઈ જાય….. અરરરરર.. ભાજપ સિવાયના કેટલા લાખો લોકોની આંતરડી કકળશે..એનો વિચાર કર્યો છે..???

        Like

      • મનસુખલાલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જો બનાવે તો ભારતમાં એટલા બધા સારા સ્થળો છે કે ટુરીસ્ટની સારી એવી આવક થઇ જાય. પણ મોટાભાગના નાલાયક નેતાઓ એ બને એ પહેલા જ એમાં એટલી બધી ખાયકી કરે કે બનતા પહેલા જ ખવાઈ જાય. ભારતની પ્રજાને ખરેખર મોદી આવ્યા ત્યારે ખુબ જ આશાઓ હતી પણ એણે તો ૭૦ વરસમાં ટીપે ટીપે જે બનાવેલું તેનું સત્યાનાશ કરી નાખ્યું. હાલમાં જ એક રીપોર્ટ આવ્યો કે દુનીયાના ઘણા દેશોએ રાફેલ રીજેક્ટ કર્યા તે આપણે લઇ આવ્યા. બીજા ઘણા દેશો પાસે તો આપણા કરતા ઘણી મોટી સંખ્યામાં છે પણ ઉપયોગી નથી. એમાં પણ ચાઈના અને પાકિસ્તાન સામે ખાસ કોઈ ઉપયોગમાં નહિ આવે. આ તો ઘણામાં તાકાત નહિ હોય તો પણ દંડો પાસે રાખે ચોર આવે તો મારવા માટે..

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s