ONE REQUEST TO READERS WHO ARE WATCHING S.U. ON MOBILE PHONE
Please click MENU on top of left side of your phone. You will find list of various sections. Click on the link which will take you to that section.
મોબાઈલ ફોન પર સુ.ઉ. વાંચતા વાચકોને વિંનંતી:
તમારા ફોનની ડાબી બાજુએ ઉપરના ભાગ ઉપર MENU લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાથી સુ.ઉ.ના વિવિધ વિભાગોની લીંક મળશે. તેના ઉપર ક્લિક કરવાથી તમે જે તે વિભાગના લેખો, વિડીયો જોઈએ શકશો.
If you are not getting S.U. in mail regularly please inform me at desaivm50@yahoo.com
.
.
Shipyard Side Launches
.
Hera Feri of hindi films in Gujarati
.
CLICK FOLLOWING LINK FOR AUDIO
ખાલી આવ્યા, ખાલી જવાના
.
Very Nice..
LikeLike
Saw today from spam section
Surprised to know about Ratneswar temple which is superior to pizza tower. I KNEW for first time..it is not known to almost all. We know market in in politics and business only.thanks. Gautam
LikeLike
તમારી વાત સાચી છે. મને પણ ખબર ન હતી પણ ઇન્ટરનેટ પર ફરતા મળી ગયું. આપણે ત્યાં કોઈ પણ પાર્ટી હોય બધાને પોતાનો સ્વાર્થ જ હોય છે, દેશપ્રેમ જેવી વસ્તુ તો એ લોકો ભાષણો આપી આપીને પ્રજામાં એક જાતનો ભ્રમ પેદા કરી સત્તા મેળવે છે. બાકી જો આવી કઈ કેટલીયે કુદરતી ટુરીસ્ટ જગ્યાઓ છે જો તેને માટે સારું ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવામાં આવે તો ભારતને ઘણી જ સારી એવી કમાણી થાય. મેં પીઝાનો ટાવર બે વરસ પહેલા જ જોયો છ, મને તો લાગે કદાચ આ મંદિર એને ટક્કર મારે એવું છે. આભાર..
LikeLike