ONE REQUEST TO READERS WHO ARE WATCHING S.U. ON MOBILE PHONE
Please click MENU on top of left side of your phone. You will find list of various sections. Click on the link which will take you to that section.
મોબાઈલ ફોન પર સુ.ઉ. વાંચતા વાચકોને વિંનંતી:
તમારા ફોનની ડાબી બાજુએ ઉપરના ભાગ ઉપર MENU લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાથી સુ.ઉ.ના વિવિધ વિભાગોની લીંક મળશે. તેના ઉપર ક્લિક કરવાથી તમે જે તે વિભાગના લેખો, વિડીયો જોઈએ શકશો.
If you are not getting S.U. in mail regularly please inform me at desaivm50@yahoo.com
.
.
Animal Sound Mimicry
.
Duo Vladimir Amazing Dangerous Strength & Balancing Act
.
CLICK FOLLOWING LINK FOR AUDIO
કોરોનાની રામાયણ-સંજય રાવલ
.
Very Nice..
LikeLike
Enjoyed jokes and cartoons.
Animal mimicry experienced first time. It is new idea. Salute to village artist.
Read your reply earlier. Now it is your passion to give something to society/social relatives eye.
It is inner satisfaction of selfless service.
Go on and be happy.
Gautam
(Spam section)
LikeLike
મુ.ગૌતમભાઈ, તમારા બે શબ્દો જ મને ઘણું ઉત્તેજન આપી જાય છે. ખાસ કરીને વિદેશમાં ઘરડા લોકો માટે ટાઈમ પસાર કરવો આજથી દસ-પંદર વરસ મુશ્કેલ હતો. એટલે એને ધ્યાનમાં રાખી બધાને સવારમાં ચા સાથે છાપું જોઈએ. એટલે બધા જ છાપા મળે એની સગવડ કરી અને પછી બધું ઉમેરાતું ગયું. હવે તો ભારતની ઘણી ટી.વી. ચેનલો વિદેશોમાં મળે છે. એટલે સમાચાર મળ્યા કરે પરંતુ ભારતમાં હજુ ન્યુઝ પેપરનો ચસ્કો એવો ને એવો જ છે. ખુબ ખુબ આભાર….!!!
LikeLike