This technology can change bicycle industry – कचरे से बनी ईंटें

ONE REQUEST TO READERS WHO ARE WATCHING S.U. ON MOBILE PHONE

Please click MENU on top of left side of your phone. You will find list of various sections. Click on the link which will take you to that section.

મોબાઈલ ફોન પર સુ.ઉ. વાંચતા વાચકોને વિંનંતી:

તમારા ફોનની ડાબી બાજુએ ઉપરના ભાગ ઉપર  MENU લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાથી સુ.ઉ.ના વિવિધ વિભાગોની લીંક મળશે. તેના ઉપર ક્લિક કરવાથી તમે જે તે વિભાગના લેખો, વિડીયો જોઈએ શકશો.

.

.

This technology can change bicycle industry

.

कचरे से बनी ईंटें

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

Right to reject to work after 6pm

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો 

4 responses to “This technology can change bicycle industry – कचरे से बनी ईंटें

 1. Very nice..
  Actually, Government want money due to less collection in Tax and crores of Rupees to given to public and Business. All taxes and payment are postponed til further 2-3 months, Now a days Only source is Petrol. Even after price rise, Card are selling more and more, though knowing the price of petrol is going up and even after that petrol is used in high quantity. Due to price high, is there any person sold his car for Petrol price..???
  ખાવાપીવમાં ભાવ વધે કે ખર્ચા વધે તો લોકો થોડો કાપ પણ મુકે, આજથી ૪૦ વરસ પહેલાં આટલી બધી કાર નહોંતી અને પૈસાવાળા લોકો પણ ચાલીને જતાં, હવે લોકોને કાર વગર ચાલતું નથી.. ૧-૫-૦ એક રુીયો પાંચ આનાની ફીલ્મની ટિકિટના ૧૦૦-૧૫૦-૨૦૦ થઈ ગયા તો અન લોકોને વાંધો નથી, મેચની ટિકિટો ૧૦૦૦ હજારથી ઉપર્ની લેવામાં પણ વાંધો નથી, કારવાળાઓને ૩-૪ કરોડના ફ્લેટ લેવામાં કે પરદેશની મુસાફરી કરવાંમાં પણ વાંધો નથી, આતો રાજકિય પક્ષોને હાથમાં કંઈંક જોઈએ અને પબ્લીક્ને ઉંધે રવાડે ચડાવે,

  તમારું આજનુંજ કાર્ટુન છે, વરૂએ ઘેટાના ટોળાને કહ્યું ‘ઉનના ધાબળા આપશું, પણ ઘેટાઓને એ ખબર નથી કે ઉન ક્યાંથી આવશે..??

  જોકે મને આટ્લા વરસો પછી પણ મગજમાં નથી બેસતું કે કોંગ્રેસના જમાનામાં અબજોના ઘોટાળા થયા હતાં તો પણ દેશ આરામથી ચાલતો હતો, જ્યારે છેલ્લા ૬ વરસમાં એક પણ ઘોટાળો નથી થયો, આધાર કાર્ડને હિસાબે અબજો રૂપીયા બચ્યા….. તો પછી તીજોરી કેમ ખાલી છે, હજી કેમ પૈસા ખુટે છે…

  Like

  • જો તમારા ગામમાં કોઈ ફેંકુ હોય અને સાયકલ ચલાવતા આવડતી હોય અને એ લોકોને ફેકમ ફેક કરે કે પેલા સરદારજીને વિમાન ચલાવતા નથી આવડતું (વચ્ચે ઝાટકા ખાય છે, જો કે એ વિમાનમાં બેઠો નહિ હોય પણ નીચેથી જ જોઇને કહે) સરદાર પાયલોટ કે જેણે દસ વરસ વિમાન ચલાવ્યું હોય અને બીજા વર્ષો સુધીનો અનુભવ, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હોય, ખાનદાન હોવાથી પેલો એને ગાળો દે તે સામે બોલે નહિ તો એને મૂંગો કહે, એવાને પ્રજા વિમાન ચલાવવા આપી દે તો પછી શું હાલત થાય? તમેં ક્યાં ગોટાળાની વાત કરો છો? 2G, 3G માં તો બધાને બા ઈજ્જત સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ તો એક આખી યોજના બનાવેલી અને એમાંના બધાને આજે સારી સારી જગ્યાએ સેટ કરી દીધા છે. બોફોર્સમાં પણ નિર્દોષ જાહેર થયા છતાં માની લો કે ખાધા છે તો એમ.પી.નું શિવરાજ પાટીલનું કૌભાંડ, હાલમાં યોગીનું ૬૯૦૦૦ શિક્ષકોની ભરતીનું કૌભાંડ, પી.એમ. કેરના પૈસાનું કૌભાંડ, પી.એમ.નું સી.એમ. વખતે છોકરીને પી.એમ.હાઉસમાં રાખવાનું, ખોટી ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રીનું કૌભાંડ જયારે આ લોકો સત્તા પર નહિ હોય ત્યારે જ બહાર આવશે. હવે તમારા મૂળ સવાલ પર આવે કે સરકાર પૈસા ક્યાંથી લાવે? ૨૦૦૪ માં સોનું ગીરવે મુકીને સરદારજીએ દેશને આફતમાંથી બહાર કાઢ્યો હતો, ત્યારે ઓઇલના ભાવ આસમાને હતા ત્યારે પેટ્રોલના ભાવ ખાસ નહોતા વધ્યા કારણ કે એની અસર બીજી વસ્તુઓના ભાવ પર પણ પડે. મતલબ ઘણીવાર કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ ખોટમાં જતી હોય તો એને ટર્ન એરાઉન્ડ કરવાની તાકાત કોઈ એક મેનેજરમાં જ હોય એ રીતે મનમોહને કરી બતાવ્યું હતું. જો પૈસા નહિ હોય તો ૯૦૦ કરોડના ખર્ચે ગુજરાતના સી.એમ. માટે વિમાન ખરીદાય? પી.એમ. માટે અમેરિકાના પ્રેસિડન્ટ જેવો અબજો રૂપિયાના ખર્ચે વિમાનોનો કાફલો ખરીદાય? ધારાસભ્યો, એમ.પી. ખરીદવાના કરોડો રૂપિયા ક્યાંથી આવે છે? એમ.પી. ઓના મોઘવારી ભથ્થા, પગાર, સબસીડરી વગેરે આવા સંજોગોમાં વધારી શકાય? પોતાના રોજના ચાર/પાંચ વીસ પચ્ચીસ હજારના ડ્રેસનો ખર્ચો ગણો તો રોજના લાખ તો વરસના ૩.૬૫ કરોડ અને છતાં ફોર્મ ભરે એમાં ૨.૨૫ કરોડ પી.એમ.ના ખાતામાં બચતા હોય તો દેશના ખાતામાં કેમ ઘટ પડે? જયારે એપી.એમ. બન્યા ત્યારે ક્રુડ ઓઇલના ભાવ ઘટ્યા ત્યારે કહ્યું હતું કે હું નશીબદાર છું એવું લોકો કહે છે અને મારા નશીબને લઈને દેશનો ઉદ્ધાર થશે તો મારે જ કાયમ માટે પી.એમ. બનીને રહેવું જોઈએ એમ લોકો કહે છે. તો સાહેબ, હવે તમારી કમનશીબી શરુ થઇ છે તો સાચા દેશભક્ત હો તો અમિત શાહને સત્તા સોપી કોઈ દિવસ હિમાલયમાં તપ નથી કર્યું તો તપ કરવા જવું જોઈએ.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s