Gurukula Mayapur tour – A Day in the Life of a Gurukula Boy

ONE REQUEST TO READERS WHO ARE WATCHING S.U. ON MOBILE PHONE

Please click MENU on top of left side of your phone. You will find list of various sections. Click on the link which will take you to that section.

મોબાઈલ ફોન પર સુ.ઉ. વાંચતા વાચકોને વિંનંતી:

તમારા ફોનની ડાબી બાજુએ ઉપરના ભાગ ઉપર  MENU લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાથી સુ.ઉ.ના વિવિધ વિભાગોની લીંક મળશે. તેના ઉપર ક્લિક કરવાથી તમે જે તે વિભાગના લેખો, વિડીયો જોઈએ શકશો.

.

.

Gurukula Mayapur tour

આજે આપણે ત્યાં બધી પાર્ટીઓના મોટા ભાગના નેતાઓના બાપુઓ ગુરુ હોય છે. આપણી સંસ્કૃતિ, ધર્મ વિશે એલફેલ બોલનારા બાપુઓ ધર્મને નામે ધતીંગો કરે છે અને આ બાપુઓના પૈસે/એમના ભક્તોના જોરે નેતાઓ સત્તા પ્રાપ્ત કરે છે. આજ જે બે વિડીયો મુકું છું તો તમને જરૂર લાગશે કે વિદેશીઓ પોતાના છોકરાઓને સંસ્કાર આપવા ગુરુકુળમાં મુકે છે તો આપણે ત્યાં નાલાયક નેતાઓને પ્રતાપે શિક્ષણ સંસ્થાઓ વેપારની હાટડીઓ ખોલીને બેઠી છે. ગમે તે પક્ષ હોય દરેક પક્ષના નેતાઓની શિક્ષણની દુકાનો હોય છે. જયારે વિદેશમાં કઈ ખરાબ થાય તો આપણે આત્મસંતોષ લઈએ છીએ. એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે કોઈ સામે એક આંગળી ટાંકીએ ત્યારે બીજી ત્રણ આંગળીઓ આપણી તરફ તકાયેલી હોય છે.

.

A Day in the Life of a Gurukula Boy

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

ये एक एैसी रेस है जीसमे रुकनेवाला जीतता है

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો   

3 responses to “Gurukula Mayapur tour – A Day in the Life of a Gurukula Boy

  1. ધન્યવાદ સ્વાદિષ્ટ ડીસ માટે.
    ગુરુકુળ જોઈ આનંદ થયો. હરેકૃષ્ણના કારણે બધે હિંદુ ધર્મ ફેલાતો જાય છે.
    કાર્ટૂન સંદેશા ગમ્યા
    આભાર.
    સ્પામ વિભાગ. ગૌતમના જય સાંઈબાબા

    Like

    • મુ.ગૌતમભાઈ, મને આ વિડીયો ખુબ જ ગમ્યો અને આપણે લોકો જે આંધળી દોટ મુકીએ છીએ એટલે નવાઈ લાગે છે. દરેક વસ્તુ ફરી ફરીને પાછી આવે છે, માણસનું મન ચંચળ છે એટલે વેસ્ટવાળા કંટાળી ગયા/ધરાઈ ગયા. થોડા વરસો પછી પાછું આપણા લોકો પાછા ફરશે. આધુનિક સુખસગવડોથી અને એને પામવા માણસ માનસિક રીતે એટલો બધો ત્રાસી જાય છે કે એક દિવસ પાછો જંગલમાં…પાષાણયુગમાં શાંતિ મેળવવા જશે….

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s