Gurukula Mayapur tour – A Day in the Life of a Gurukula Boy

ONE REQUEST TO READERS WHO ARE WATCHING S.U. ON MOBILE PHONE

Please click MENU on top of left side of your phone. You will find list of various sections. Click on the link which will take you to that section.

મોબાઈલ ફોન પર સુ.ઉ. વાંચતા વાચકોને વિંનંતી:

તમારા ફોનની ડાબી બાજુએ ઉપરના ભાગ ઉપર  MENU લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાથી સુ.ઉ.ના વિવિધ વિભાગોની લીંક મળશે. તેના ઉપર ક્લિક કરવાથી તમે જે તે વિભાગના લેખો, વિડીયો જોઈએ શકશો.

.

.

Gurukula Mayapur tour

આજે આપણે ત્યાં બધી પાર્ટીઓના મોટા ભાગના નેતાઓના બાપુઓ ગુરુ હોય છે. આપણી સંસ્કૃતિ, ધર્મ વિશે એલફેલ બોલનારા બાપુઓ ધર્મને નામે ધતીંગો કરે છે અને આ બાપુઓના પૈસે/એમના ભક્તોના જોરે નેતાઓ સત્તા પ્રાપ્ત કરે છે. આજ જે બે વિડીયો મુકું છું તો તમને જરૂર લાગશે કે વિદેશીઓ પોતાના છોકરાઓને સંસ્કાર આપવા ગુરુકુળમાં મુકે છે તો આપણે ત્યાં નાલાયક નેતાઓને પ્રતાપે શિક્ષણ સંસ્થાઓ વેપારની હાટડીઓ ખોલીને બેઠી છે. ગમે તે પક્ષ હોય દરેક પક્ષના નેતાઓની શિક્ષણની દુકાનો હોય છે. જયારે વિદેશમાં કઈ ખરાબ થાય તો આપણે આત્મસંતોષ લઈએ છીએ. એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે કોઈ સામે એક આંગળી ટાંકીએ ત્યારે બીજી ત્રણ આંગળીઓ આપણી તરફ તકાયેલી હોય છે.

.

A Day in the Life of a Gurukula Boy

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

ये एक एैसी रेस है जीसमे रुकनेवाला जीतता है

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો