कैलास मंदिर, इलोरा – कोकोकोला के सी.इ.ओ.से शिखो, ज्ञान वत्सल स्वामी

ONE REQUEST TO READERS WHO ARE WATCHING S.U. ON MOBILE PHONE

Please click MENU on top of left side of your phone. You will find list of various sections. Click on the link which will take you to that section.

મોબાઈલ ફોન પર સુ.ઉ. વાંચતા વાચકોને વિંનંતી:

તમારા ફોનની ડાબી બાજુએ ઉપરના ભાગ ઉપર  MENU લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાથી સુ.ઉ.ના વિવિધ વિભાગોની લીંક મળશે. તેના ઉપર ક્લિક કરવાથી તમે જે તે વિભાગના લેખો, વિડીયો જોઈએ શકશો.

.

.

कैलास मंदिर, इलोरा

.

कोकोकोला के सी.इ.ओ.से शिखो, ज्ञान वत्सल स्वामी

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

बाबाजी और उनकी बीबी

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો  

8 responses to “कैलास मंदिर, इलोरा – कोकोकोला के सी.इ.ओ.से शिखो, ज्ञान वत्सल स्वामी

  • મનસુખલાલ, ખુબ ખુબ આભાર, કાયમ તમારો આભાર માનવો જરૂરી છે કારણ કે તમે અને ગૌતમભાઈની ટીકા પરથી માર્ગદર્શન મળે છે.

   Like

 1. enjoyed.
  Gunvatsal swami gives interesting useful talk.
  I like to hear him on u tube.
  cartoons are good.
  cruelaity on top when elephant killed by crckers food. I am very very unhappy. not human wild animal would not kill other like this. wild are better than this rascal person.
  best wishes.
  Gautam

  Like

  • મુ.ગૌતમભાઈ, મને પણ જ્ઞાનવત્સલ જેવા ઘણા લોકોના પ્રવચનો ગમે છે. રહી હાથણને મારી નાખવાની વાત તો એ ખુબ જ નિંદનીય છે. હમણા હમણા સમાચાર આવ્યા કે કોઈ જાનવર માટે ટ્રેપ ગોઠવવામાં આવેલો અને એમાં હાથણીએ ભૂલમાં જલ્દીથી એ અનાનસ ખાઈ લીધું. જે હોય તે પણ એ ઘૃણાસ્પદ છે. ટીકા કરવા યોગ્ય છે. એવી જ બીજી બાબત એનાથી પણ ઘૃણાસ્પદ આપણા બધા રાજકીય નેતાઓ છે. બધા જ પક્ષો ટીકા કરવા તૂટી પડ્યા. પહેલા કોંગ્રેસ અને આજે ભાજપ જે ગૌહત્યાઓ વિરોધ કરી સત્તા પર આવી એ બંને પક્ષોને ટીકા કરવાનો કોઈ અધિકાર નથી. બંને સત્તા પર હતા ત્યારે અને આજે લાખો નિર્દોષ ગાયોની કતલ કરવામાં આવે છે, એનું એક્સપોર્ટ ડબલ થઇ ગયું, એમાં કેટલી પ્રેગ્નન્ટ ગાયોની કતલ થઇ ગઈ હશે, કેમ કોઈની નજરમાં જ નહિ આવ્યું? બધાના હાથીના દાંત ચાવવાના અને બતાવવાના જુદા છે.

   Like

   • રાજકારણ એ ગૂઢ વિષય છે જે આપણાં બન્નેની સમજ બહાર છે.
    પ્રાણીઓ પર અસંખ્ય અત્યાચાર થાય છે. મનુષ્ય વાઘ સિંહ કરતા વધારે ભયંકર છે.
    શુભેચ્છા સહ ગૌતમ

    Like

   • કોઈ પણ માણસ પોતાની જાતને ભલેને ગમે તેટલો હોશિયાર માનતો હોય, કુદરત તેને સીધો કરે છે. કોરોના વાયરસનું વજન ફક્ત એક ગ્રામ હશે અને એણે આખી દુનિયાને હલાવી દીધી. ભલભલા રાજ્કાર્તાઓના આસનો ડોલાવી દીધા

    Like

  • હિતેશભાઈ, તમારી વાત સો ટકા સાચી છે અને આવી ઘણા બધા નીતિનિયમો દરેક ધર્મોમાં હતા. દુઃખ એટલા માટે છે કે માણસ એને સમજી નહિ શક્યો અને પોતાના ઈગોને સાચવવા માટે ધર્મના ભાગલા પાડતો ગયો. દા.ત.જૈન ધર્મ પહેલા તો એક જ હશે પછી ફાંટા પડ્યા, એજ રીતે સ્વામીનારાયણ એક જ હતો પછી ફાંટા પડ્યા. બધાએ ભગવાનોના જુદા જુદા નામો આપ્યા છે, પણ ગણપતિ, અંબાજી એવા મોટા ભાગના ભગવાનો બધામાં કોમન છે. ભગવાનને કોઈ ફરક નથી પડતો પણ ભક્તો પોતાને ભગવાનથી ઉપર માનીને પોતે જ એના નામો બદલી કાઢે છે.નીતિનિયમો કાળક્રમે બદલવા પણ જોઈએ, નહિ તો નવી પેઢી એને અંધશ્રદ્ધામાં ખપાવી દેશે. હાલમાં યુવાનો ધર્મમાં નથી માનતા, નાસ્તિક થઇ ગયા એવું કેમ લાગે છે? કારણ કે આપણે ધર્મને જમાના પ્રમાણે વણાક આપવાનું નથી શીખ્યા. રસ્તામાં ખુબ વણાંકો આવે તો અકસ્માતો થવાના જ અને એટલે જ રસ્ત્તો કાપીને સીધો કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. પણ ધર્મની બાબતમાં એવું થતું નથી, વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું એમ નીતિનિયમોમાં ફેરફાર કરીને કે ધર્મના સિદ્ધાંતો સરળ ભાષામાં સમજાવવાની જરૂર છે. મેં તો દરેક ધર્મમાં જોયું તો ત્યાં પણ સત્તા/હોદ્દાની મારામારી ચાલે છે. આવું જ ચાલતું રહેશે તો દરેક રાજ્યો/પછી શહેરોમાં દરેક ધર્મના અલગ અલગ ચોકા હશે અને જે વસ્તુ તમે કહી એવી સારી વાતો સાઈડ પર રહી જશે, એક મહાન સંસ્કૃતિનો નાશ નહિ થાય પણ આવા કોરોના જેવી થપ્પડો ઉપરવાળો મારતો રહેશે. તમને નવાઈ લાગશે કે આખી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસનું વજન એક ગ્રામથી વધારે નહિ હોય, એટલે કે વિચારો કે એક ગ્રામે કેવો હાહાકાર મચાવી દીધો.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s