North East India, Off to Arunachal – Kunal Kamra, Stand up comedy

ONE REQUEST TO READERS WHO ARE WATCHING S.U. ON MOBILE PHONE

Please click MENU on top of left side of your phone. You will find list of various sections. Click on the link which will take you to that section.

મોબાઈલ ફોન પર સુ.ઉ. વાંચતા વાચકોને વિંનંતી:

તમારા ફોનની ડાબી બાજુએ ઉપરના ભાગ ઉપર  MENU લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાથી સુ.ઉ.ના વિવિધ વિભાગોની લીંક મળશે. તેના ઉપર ક્લિક કરવાથી તમે જે તે વિભાગના લેખો, વિડીયો જોઈએ શકશો.

.

.

North East India, Off to Arunachal

.

Kunal Kamra, Stand up comedy

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

માણસ કેવો છે કેવી રીતે નક્કી કરશો – ધ્વનીલ

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો  

6 responses to “North East India, Off to Arunachal – Kunal Kamra, Stand up comedy

 1. લોકડાઉન ખુલશે ત્યારે કરોડો લોકોની નોકરી નહીં હોય, હશે તેના પગારના ઠેકાણા નહીં હોય, દુકાનો ખુલશે ત્યારે અનેકો અનેક દુકાનદારો ઉઠી ગયા હશે, બાકીનાઓની પણ ઉધારીની ઉઘરાણી આવશે કે નહીં તેનીએ ગેરંટી નથી, એની સામે સૈનીકોના પગારમાં કાપ નથી મુક્યો, માત્ર વધારો રોકી રાખ્યો છે, એટલે આશ્વાસન તો છેજ કે પગાર મળશે, ઘર ચાલશે…..

  બાકી શરાબનું તો એવું છે કે રાજકિય નેતાઓને પણ શરાબ વગર ચાલતું નહીં હોય…!!!!!

  અટવાઈ ગયેલા કામદારો માટેનો બસ કે ટ્રેનની મુસાફરી માટેનો તો આજનો સૌરભ શાહનો લેખ વાંચવા જેવો છે…..

  Liked by 1 person

  • મનસુખલાલ, ધન્યવાદ…!!! સ્વામિભક્તિ કરતા દેશભક્તિ વધારે સારી. સૈનિકોનો પગાર વધારો રોકી રાખ્યો એ વાંચ્યું પરંતુ કેમ ધારાસભ્યો, એમ.પી. અને બીજા મોટા મોટા કોર્પોરેશનમાં ગોઠવેલા મોટા મગરમચ્છોનો પગાર વધારો નહિ દેખાયો?? બિચારા પ્રજાના સેવકો છે. ખાનગી કંપનીવાળાને પૂરો પગાર આપવાની સલાહ અપાય છે. આખા ગુજરાતમાં ભાજપનો સુરતનો હર્ષ સંઘવી અને કોંગ્રેસના પરેશ ધાનાણી મૂરખા છે કે જે પ્રજાની વચ્ચે ફરે છે, બીજા પેલા સુરતના પાટીલ ટ્રેનને ઝંડો બતાવે છે તે પણ પાર્ટીનો…શું કરે એમને કઈ થઇ ગયું તો ભક્તો શું કરશે??? પેલા ભાજપના ધારસભ્ય હર્ષ સંઘવી ગાંડો છે લોકો વચ્ચે હોસ્પીટલમાં ફરે છે એના કરતા સ્ટેશન પર ગયો હોત તો?? સંબિત પાત્રા ટી વી પર ફક્ત આવવા માટે ઓ એન.જી સી નાં ડાયરેક્ટર તરીકે દિલ્હીમાં ગાડી/બંગલો/નોકર-ચાકર અને ૩૩ લાખ રૂપિયાનો પગાર…આ તો ફક્ત એક મગરમચ્છ છે બાકી તળાવમાં ઘણા છે પણ દેખાતા નથી. સૈનિકોને સાલું ખરું આશ્વાસન અને પેલા મગરમચ્છો બિચારા….!!!! ટી.વી. પર કે પછી બોર્ડરૂમમાં કેટલો પરસેવો પાડે છે…એમની સંભાળ લેવી જોઈએ. રાજકીય નેતાઓને શરાબ વગર નહિ ચાલે(બધા જ પક્ષોના) પ્રજાને ગાયનું મુતર બતાવાય છે. બિચારા સૌરભ શાહ અને એવા કેટલાય ભક્તો પોતાનો પગાર ટકાવી રાખવા કે લેખની આવક માટે કેટલો પરસેવો પાડે છે. ઘરે બેસીને બિચારા ગરીબોની કેટલી સેવા કરે છે, ફક્ત ને ફક્ત પોતાના અન્નદાતા ભગવાન માટે. બિચારા એટલા ગભરાઈ ગયા છે કે એમની હાલત અર્નબ ગોસ્વામી જેવી થઇ જશે એનો ડર છે. મેં લખ્યું એવું તો ફેવરમાં કે વિરુદ્ધમાં ઘણું લખી શકાય, ભગવાને બુદ્ધિ આપી છે તેનો સદુપયોગ કરવો જોઈએ પછી એક જ નાડીનું જ્ઞાન નકામું. કોઈ દિવસ કેટલીયે ખોટી વસ્તુ થઇ તેમાંથી આજ સુધીમાં એક પણ બાબતમાં સૌરભ શાહે લખ્યું ખરું?? એ જ રીતે કોંગ્રસના પેઈડ પત્રકારોની પણ હાલત છે. બધા પક્ષો અને તેના નેતાઓને દેખાડો જ આવડે છે. વિવિધ જગ્યાએ અડ્ડો જમાવી બેઠેલા ભગવાનોના(જુદા જુદા પક્ષોના) બચાવ માટે આશારામ જેવાના સેવકોની જેમ હજુ પણ એમને ભગવાન માને છે એ દેશની મોટામાં મોટી કમનશીબી છે.

   Like

   • બહુ સરસ..શરાબ અને સરકાર…ભલે જોક છે, પણ સત્ય હકીકત પણ છેજને..

    સૌરભ શાહ હોય કે મોદીભક્ત કે કોંગ્રેસ્ભક્ત, કોઈ પણ હોય બધા…. બધાજ….. સારી બાજુજ દેખાડે છે. રાહુલ ગમે તેમ બડબડ કરે છે , પણ તેમાં પણ ક્યારેક ક્યારેક એટલું બધું સત્ય કહી જાય છે, પણ, આ બધું ‘પપ્પુનું ભાષણમાં’ ખપી જાય છે. હમણાં એક સરસ લેખ વાંચ્યો હતો, ભાજપના રાજ્યોના મુખ્ય પ્રધાનો બધા દીલ્લીથી ઓર્ડર આવે પછી કામ કરે, જ્યારે, યોગીજી એમની ખુદની મરજી મુજબ ફટાફટ નિર્ણય લઈ લે છે. કાલનોજ ‘મુંબઈ સમાચાર’નો અગ્રલેખ હતો, કે નીરવ મોદી કે માલ્યાને તો નથી પકડતા, પણ ‘સાદ’ને પણ નથી ગોતી શકતા… એના ઘરના બધા દીલ્લીમાંજ છે તોયતે….પછી લખે પણ છે, ‘કે પછી કોઈ કારણ છે…(!)

    Like

   • મનસુખલાલ, યોગીજી જે કરે છે તે બરાબર છે, એ પાળેલા પોપટ જેવા વિજય રૂપાણી નથી. હમણા જ શિવસેનાના ઉદ્ધવ વિશે એમના એક વિરોધી પત્રકારની કટાર વાંચી.(મને પણ ઉદ્ધવ માટે ખાસ માન નહિ હતું, રાજ સારો લાગતો, પરંતુ આજે જે રીતે ઉદ્ધવ કામ કરે છે દાદ આપવી પડે).એણે લખ્યું કે હું આજ સુધી ઉદ્ધવનો વિરોધી હતો પરંતુ મુંબઈ જેવા ગીચ અને કોસ્મોપોલીટીયન શહેરમાં ભારતનો કોરોનાનો સૌથી વધારે ઉપદ્રેવ હોવા છતાં જે ઠંડા કલેજે કામ કરે છે એ માટે સલામ કરવી પડે. મનમોહનને પણ લોકો હવે યાદ કરતા થઇ ગયા છે, કારણ કે જે માણસ થોડું બોલે એ કામ ઘણું જ સારું કરે. “ભસતા કુતરા કરડે નહિ”. આજે તો એક જગ્યાએ વાંચ્યું કે બાજપાઈને પણ માંદગી માટે ખોટી સારવાર પર ચઢાવી દેવામાં આવ્યા હતા. રાજકારણમાં બધું જ શક્ય છે, ખોટું પણ હોય અને સાચું પણ હોય.

    તમારી “સાદ”ની વાત પર આવું તો દુનિયાની કોઈ પણ સરકાર એનો હાથ પકડતા પહેલા પચાસ વાર વિચાર કરે એટલો બધો એ શક્તિશાળી છે. એને સાઉદી, યુ.એ.ઈ., કુવૈત વગેરે ઘણા ઇસ્લામિક દેશોનો સપોર્ટ છે. ત્યાની પ્રજાનો ધર્મગુરુ છે. કઈ થાય તો ગલ્ફના બધા જ ઇન્ડીયનોની નોકરી/માલમિલકતને ઘણું મોટું જોખમ ઉભું થાય. બાકી દિલ્હીમાં હોય અને કેન્દ્ર સરકાર પકડી નહિ શકે એવું બને? ભક્તો અને બીજેપી મીડિયા “સાદ” માટે આટલી બધી બુમાબુમ ઈજ્જત આબરૂ બચાવવા કરે છે. હાથીના દાંત બતાવવાના અને ચાવવાના જુદા. સાદ દિલ્હીમાં નહિ પકડાય તો કાશ્મીરમાં ત્રાસવાદીઓ કેવી રીતે પકડી શકે?

    મારે કોઈ રાહુલ માટે પ્રેમ નથી પરંતુ એ માણસનો અભ્યાસ વિકેપીડીયા મુજબ St. Stephen’s College, Delhi Harvard University Rollins College (BA) Trinity College, Cambridge (MPhil) છે. મોદી કેમ પોતાનું હાઈસ્કુલ પાસ કે એમ.એ.ની ડીગ્રી આર.ટી.આઈ.માં પણ બતાવવાની ના પાડે છે. સુપ્રીમ કોર્ટમાં એ માટે કેસ ચાલે છે. મોદીનું મીડિયા સામેના માણસ વિશે ખુબ જ નીચ પ્રકારનો એટેક કરે છે, એને તોડી પાડવાનો જ આશય હોય છે. મનમોહન વિશે એવું જ કહ્યું હતું અને ઓબામાએ તો ભક્ત પત્રકારને ચોક્ખું કહ્યું હતું કે મનમોહનને લઈને ભારત ૨૦૦૮ ની ક્રાઈસીસમાં બચી ગયું હતું. આજે તો લશ્કર કયા લડે છે એ કોઈને ખબર જ નથી.અમિત શાહ શાંત થઇ ગયા. મોદીને અંગ્રેજી નથી આવડતું તો શરમ શાની? જર્મન/ચાઇનીઝ અંગ્રેજી આવડે તો પણ એમની માતૃભાષામાં જ વાત કર છે. મોદી અંગ્રેજી બોલવા માટે ટેલી પ્રોમ્પટીંગનો સહારો લે છે.

    Like

 2. arunachal video is so so. nothing about arunachal but highlighted only 3 persons.
  audio is fair.
  cartoons are impressive and informative
  pity of poor persons is not seen by govt
  felt much but helpless.
  thanks. best wishes. Gautam

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s