Mineral Water (Hindi) – Rainbow Mountain,Peru – હાસ્યની ધક્કામુક્કી

.

Mineral Water (Hindi)

.

Rainbow Mountain-Peru

.

હાસ્યની ધક્કામુક્કી

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

ભણ્યા પણ ગણ્યા નહીં તે આનું નામ

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

2 responses to “Mineral Water (Hindi) – Rainbow Mountain,Peru – હાસ્યની ધક્કામુક્કી

  1. સ્મશાન માટે બહુ સુંદર અને એકદમ સત્ય લખ્યું છે. વર્ષો પહેલાં લગ્નપ્રસંગે કંકોત્રી મોકલતા તેમાં લખતાં, ‘સહકુટુંબ મિત્ર મંડળ સહિત પધારી શોભામાં અભિવૃધ્ધિ કરશોજી’. પછી, ‘આપશ્રી બન્ને’ થયું. પછી ફક્ત ‘આપશ્રી’ થયું. હવે કુટુંબોમાં ગમે તેટલા લગ્નો થાય, સંતાનોને આંત્રણ્ન હોય એટલે આવે નહીં… હવે આ સંતાનોને કેમ ખબર પડે કે નજીકના કે દુરના કાકાકાકી કે મામા-માસા-ફઈબા વગેરે કોણ છે અને તેમના સંતાનો કોણ છે. પછી આભડવા જવું હોય કે બેસણામાં જવું હોય, ત્યારે પણ છોકરાઓને કોણ ઓળખશે સમજીને વડીલોજ જાય. હવે જગ્યા દુર હોય કે ઉંમરને હિસાબે વડીલો જઈ ના શકતા હોય અને સંતાનો ઓળખતા ન હોય કે સમય ન હોય એટલે જવાનું પણ ઓછું થઈ જાય અને આમ આવી અંતિમ વિધિમાં માણસો ઓછા થતાં જાય. બેસણું પણ હવે તો મોટા કે નાના હોલમાં રાખવાનું હોય, એમાં હજારોનો ખર્ચ થાય અને પાછા બહુ લોકો આવે નહીં. એટલે હવે તો ૧૦ માંથી ૭ માં તો પેપરમા લખી નાંખે કે ‘બેસણું અને લૌકિક વહેવાર બંધ છે.” અને આમાં ન છુટકે પણ જવા વાળા પણ હાશ કરે…!!!

    Like

    • મનસુખલાલ, આ તો જનરેશન ગેપ કહેવાય. આપણા બાપ-દાદા આવું જ કહેતા હતા કે છોકરાઓ ધોતિયું નથી પહેરતા, માથે ટોપી નથી પહેરતા, વહુઓ લાંબો ઘૂંઘટ નથી કાઢતી. કલયુગ આવી ગયો છે. બેસણાનું તો ઠીક છે અમેરિકામાં તો સમજ્યા પણ ઇન્ડિયામાં હવે છોકરીઓ સ્પમ બેંકમાંથી સ્પમ લઈને છોકરા પેદા કરે છે. લગ્ન નથી કરવા. આપણી ત્રીજી પેઢી પાછી જંગલમાં આદીમાનવ બનીને રહેશે ત્યારે આપણા છોકરાઓને પણ નવાઈ લાગશે. કારણ કે એ સમયમાં લોકો સુખસાહ્યબીથી કંટાળીને પાછા જંગલમાં જશે. અત્યારે જ અમેરિકાના ઘણા ગર્ભશ્રીમંત લોકો કેલીફોર્નીયામાં થોડી જમીન લઈને લાઈટ, ફ્રીઝ કે કોઈ પણ જાતની સગવડો વગર ઢોર પાળીને શાંતિથી જીવે છે. ખેતી કરે છે અને જે પાકે તે ખાય છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s