Motivational story of an Indian mom – Bird sounds from the Lyre bird – વાંઢાનો વિકાસ, પ્રફુલ જોશી

.

Motivational story of an Indian mom

.

Bird sounds from the Lyre bird

.

વાંઢાનો વિકાસ, પ્રફુલ જોશી

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

થોડું સહન કરતાં શીખવું પડે

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

9 responses to “Motivational story of an Indian mom – Bird sounds from the Lyre bird – વાંઢાનો વિકાસ, પ્રફુલ જોશી

 1. ઉર્વશી તો કુટુંબની અન્નપૂર્ણા સાથે અનેકોની પ્રેરણા
  ગુજરાતની દારુબંધી અને દારુ પીને ચલાવનારને દંડ!! ” ઉંધેરી નગરીને ગંડુરાજા” એ તો ખરું જ,
  ને ગુજરાતની દારુબંધી એટલે “गोलमाल ्है भाई सब गोलमाल है” જે જગ જાહેર છે તો દંડ ક્યાં,કોને ફટકારવોતે તંત્રને સમજાતું નહીં હોય?!!!
  “આયુષ્યમાન ભારત”યોજના અમર રહો!!!!!

  Like

 2. ન્યુ જર્સી નિવાસી મિત્ર શ્રી વિપુલભાઈ નો બ્લોગ ”સુરતી ઊંધિયું ” નેટ જગતની એક અજાયબી છે. વર્ષોથી તેઓ અવનવી માહિતી, વિડીયો, કાર્ટુન વિગેરે શોધી લાવી બ્લોગમાં નિયમિત મુકે છે એના માટે એમને અભિનંદન આપવા જ જોઈએ.એમના બ્લોગની મુલાકાતીઓની સંખ્યા ૧૦ મિલિયનનો આંકડો વટાવી જાય એ કેવી મહાન સિદ્ધિ કહેવાય ! વિપુલભાઈ લગે રહો.તમારું સુરતનું ચટાકેદાર ઊંધિયું બધાને આવા જ ઉત્સાહ અને ધગશથી મફતમાં ખવડાવતા રહો એવી આશા સાથેની શુભકામના .!

  Like

  • મુ.વિનોદભાઈ, તમે તો મારા વડીલ છો, પાછા અમદાવાદના અને સેલ્યુલોઝવ કંપની જ્યા તમે જોબ કરતા હતા અને મારી બ્લુ સ્ટાર કંપનીના કામો હતા. આ ઉપરાંત મારી અને તમારી બ્લોગની શરૂઆત લગભગ સાથે જ કરી હતી એ પણ કુદરતની બલિહારી છે. એટલે તમારા બે શબ્દો મારે માટે આશીર્વાદ જેવા છે. દસ નહિ પણ ત્રણ મિલિયન, જોકે એ પણ ઘણા જ કહેવાય. પહેલા હું કોઈના લાખ કે પાંચ લાખ જોતો તો મારી આંખો પહોળી થઇ જતી અને તે વખતે ગણ્યા ગણાય નહિ વીણ્યા વિણાય નહિ એટલા બધા બ્લોગો હતા. આજે ખબર નથી કેટલા સક્રિય છે. આ તો અમેરિકામાં છું અને ઘરવાળા મદદ કરે બાકી બીજે કરી શકાય કે કેમ એ મોટો સવાલ છે. તમારો ખુબ ખુબ આભાર..!!!

   Like

 3. વિપુલભાઈ
  નમસ્તે
  સુ.ઊ રોજ ચટાકેદાર માણવાની ટેવ પડી ગઈ છે.
  તમારી કલાકો/દિવસોની મહેનત અમે થોડી મિનિટોમાં મઝા માણી લઈએ છીએ.
  જોક્સ હળવા કરે, વિડીયો અને જ્ઞાન વિજ્ઞાન વ્યંગ વગેરે
  માટે આભાર
  શુભેચ્છા સહ ગૌતમ

  Like

  • મુ.ગૌતમભાઈ, ખુબ ખુબ આભાર!! તમે આટલી ઉંમરે આટલો બધો ઉત્સાહ રાખીને વાંચો છો એ વસ્તુ અમારા જેવાને ઘણું પ્રોત્સાહન આપે છે. મેં ઘણા ૭૫+વાળા લોકોને જોયું તો આખો દિવસ બેઠા બેઠા કંટાળી જાય ક્યાં તો ટી વી જુવે પણ ઈન્ટરનેટની વાત કરો તો નહિ આવડે એવી કલ્પના કરી લે છે. એના કરતા સ્ત્રીઓ કામકાજ હોવા છતાં સમય કાઢીને શીખી લે છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s