Vande Bharat Express – Just Kidding Prank – Modi Sarkar Current Issues by Rajeev Nigam

.

Vande Bharat Express

.

Just Kidding Prank

.

Modi Sarkar Current Issues by Rajeev Nigam

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

जब तक सांस तब तक सास

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

5 responses to “Vande Bharat Express – Just Kidding Prank – Modi Sarkar Current Issues by Rajeev Nigam

  1. વિપુલભાઈ,
    નમસ્તે.
    અભિનંદન 30 લાખ માટે.
    મહેનત ફળી અને તમારા મિત્રો વધ્યા.
    સારા વિચારો/ માહિતી વગેરે શોધવા અને
    પિરસવામાં સમય/શક્તિ/ સંપત્તિ ખુબ જ વપરાય
    તેનો અમને ખ્યાલ જ ન આવે.
    રોજ સારી સામગ્રી વાપરી કુશળતા પૂર્વક સુ.ઉ
    તૈયાર કરી પીરસો છો તે માટે આભાર ગૌતમ

    Like

    • મુ. ગૌતમભાઈ, તમારા જેવા વડીલોના આશીર્વાદ અને યોગ્ય સમયે કોમેન્ટથી ખ્યાલ આવે કે શું ખોટું અને શું ખરું. તમે જ એકવાર કહ્યું હતું કે વાંચવામાં આટલો બધો ટાઈમ જાય તો તમને આ બધું ભેગું કરવામાં પુષ્કળ વખત જતો હશે. ખુબ ખુબ આભાર!!

      Like

  2. Vande Bharat Expressના અનુસંધાને લતાજી વિષેન મીના મંગેશકરના પુસ્તક વિષે જાણ થઈ. આભાર.
    સુ.ઉંની આ જ તો વિશેષતા છે કે એક પછી એક એમ મલ્ટી કોર્સના ભાણાંનો સ્વાદ મળે છે.
    સેલ્ફી તો બાળ ટોળકીની જ. બીજાની આવી ના હોય !!!!!
    हां, हमारा पोलीथीन कानून कमजोर तो है ही, सही कहा है.

    Like

    • વિમલાબેન, ફરીવાર સક્રિય થવા બદલ આભાર. દરેકના સંજોગો જુદા જુદા હોય એટલે ટાઈમ મળે ત્યારે કોમેન્ટ આપતા રહેજો..આભાર…

      Like

Leave a comment