ખુશખબર—-તમારું સુરતી ઊંધિયું આજે ત્રીસ લાખ પાર કરી ગયું

 

.

.

One rupee Idly by 80 years old Granny

.

Stray animals in India, a big vote bank

.

જીતુનું હાસ્ય તોફાન

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

પરણેલા માણસે એકલે હાથે જ ઝઝુમવાનુ છે-સીધ્ધાર્થ રાંદેરીયા

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

21 responses to “ખુશખબર—-તમારું સુરતી ઊંધિયું આજે ત્રીસ લાખ પાર કરી ગયું

  1. 30 લાખ….ત્રીસ લાખ…. અધધધ…. અધધધધ…ગણતા પણ થાકી જવાય.. તમને તો ગણવામાં પણ હાંફ ચઢી હશે.. બાપુને ઘણી ખમ્મા…, પણ અમે વાંચતા નથી થાકતા…. હજી વધારે… હજી વધારે… હજી વધારે આપો…

    Like

    • મનસુખલાલ, તમે તો મારા એકદમ જુના વાચક અને મિત્ર છો. પહેલે થી આજ સુધીની સુ.ઉ.ની યાત્રાના સાક્ષી છો. તમારા જેવા કઈ કેટલાય લોકોને કારણે જ આ શક્ય બન્યું છે. ખુબ ખુબ આભાર!!

      Like

  2. વાહ ચટાકેદાર ઊંધીયાએ તો રંગ રાખ્યો. વધુ ને વધુ રંગીન અને ચટાકેદાર થાય જેથી બધા પ્રેમથી આરોગતા રહે.
    Congratulations.

    Like

    • અનીલાબેન, તમારા જેવા બધા વાચકોને કારણે જ આ શક્ય બન્યું, ખુબ ખુબ આભાર…!!!

      Like

    • Thank you Himanshubhai. You were also one of my email subscriber long back. I started SU with support of my many supporters like you. Today most of them are subscriber of SU. Thank you very much for your kind words.

      Like

    • મુ.વિનોદભાઈ, તમે અને મેં લગભગ સાથે જ બ્લોગ ચાલુ કર્યો હતો. તે વખતે તમને અને મને ઘણા બ્લોગવાળાઓએ એમના બ્લોગમાં જોડાવા કહ્યું હતું પણ આપણે બંને પોતે જ પોતાનો બ્લોગ ચલાવવાનું નક્કી કર્યું હતું. તમારો બ્લોગ પણ મારી જેમ ચાલુ જ છે અને તમારે શારીરિક તકલીફો અને ઉંમર હોવા છતાં અદમ્ય ઉત્સાહથી જે કામ કરો છો તે અભિનંદનને લાયક છે. તમારો ખુબ ખુબ આભાર..!!!

      Like

  3. it’s a matter of pleasure to receive this great news of crossing a magic figure of 30 l no. of
    Readers. Hearty greetings to u on this occasion. I m sure like me many of readers must b enjoying ‘Surati Undhia ‘ but hv been recommending to their friends & relations to b a member of the group.
    Hearty congrats once again to u & wish u climb new heights of success.

    Like

    • Dear Dineshbhai, Thank you very much for your kind words. For your information people from 102 countries reading SU, mostly Gujarati. Some people who do not know Gujarati I ask them what you watch? They say videos and English articles whenever you put here. I know because of you many people subscribe S.U. Thank you very much again.

      Like

  4. અભિનંદન વિપુલભાઈ,
    આપને અને આપના આર્થિક સહયોગીઓને તેમજ કુટૂંબ સભ્યો (કે જેમણે પોતાના સમય હક્કનો ભોગ આપેલ છે )ને નમન કે જેમના અદ્મ્ય પ્ર્યત્નોથકી અમનેસુંદર વાંચન વૈવિધ્ય મળે છે.
    આભાર

    Like

    • વિમલાબેન, ખુબ ખુબ આભાર, તમારી સમજવામાં ભૂલ થઇ છે મેં કોઈ આર્થિક સહયોગ નથી લીધો પણ લોકોની સુ.ઉ. માટેની લાગણી માટે મેં લખ્યું છે. હું પોતે જ પ્રીમીયમ ભરું છું. મારા દીકરા-વહુ તો સુ.ઉ.ચાલુ જ રાખવા કહે છે અને આ ત્રીજું નવું કમ્પ્યુટર લાવી આપ્યું. પત્નીનો પણ એટલો જ સહકાર છે. અને તમારા જેવા વાચકોનો પહેલો આભાર માનવો પડે. વર્ડ પ્રેસે જ્યારથી પ્રીમીયમ ચાલુ કર્યું ત્યારથી મોટા ભાગના ગુજરાતી બ્લોગ બંધ થઇ ગયા છે.

      Like

      • હા,વિપુલભાઈ, મારી એ સમજભૂલ હતી, કેટલીક વાર એવું થાય કે અતિઉત્સાહમાં આવી જઈને વાંચેલ
        વિગતનો ભાવાર્થ સમજતા પહેલા પ્રતિભાવ મૂકી દેવાય!!! ત્યારે આવીભૂલ થઈ જાય.ખેર,આપે ધ્યાન દોર્યું તે બદલ આભાર.
        સ્વજનોનો સાથ છે તો સુ.ઉંને ઉની આંચ તો ના જ આવે, પણ વધુ સ્વાદિષ્ટ બનતુ રહે એ ચોક્કસ.

        Liked by 1 person

      • વિમલાબેન, તમે આજ કાલ કોઈ પણ બ્લોગ પર દેખાતા નથી, તબિયત તો સારી છે ને? ખુબ ખુબ આભાર..!!

        Liked by 1 person

  5. For the famous and excellent surti undhiyu that’s all because of respective vipulbhai Desai lots of thanks and lots of best wishes for his future and surti undhiyu and surti undhiyu passed three millions readers that’s great and lots of best wishes for that too.

    Liked by 1 person

Leave a comment