મુ.ગૌતમભાઈ, ડો.ત્રિવેદીને સંતની ઉપમા આપી શકાય બાકી આજે તો કથા કરીને લોકોને લુટનારાઓને લોકો સંત કહે છે એ આ કલયુગની બલીહારી છે. ડો. ત્રિવેદીને શરૂઆતમાં તો બ્યુરોક્રેટ્સો એ ખુબ જ હેરાન કર્યા હતા પણ એમના મિત્રો ઉદ્યોગપતિ રસિકલાલ દોશી અને મફતલાલ મહેતાએ એક કરોડ રૂપિયાનું દાન આપ્યું જે આજના ૧૫ કરોડ રૂપિયા થાય, જેને કારણે કીડની ઇન્સ્ટીટયુટ ઉભી થઇ. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
Nice..
LikeLike
ડો.ત્રિવેદી/ સંત વિદાય થયા. મુક સેવાનું ફળ બધા ભોગવશે.
આજની સુ.ઊ ની વાનગીઓ ગમી અને માણી.
શુભેચ્છા સહ ગૌતમ
LikeLike
મુ.ગૌતમભાઈ, ડો.ત્રિવેદીને સંતની ઉપમા આપી શકાય બાકી આજે તો કથા કરીને લોકોને લુટનારાઓને લોકો સંત કહે છે એ આ કલયુગની બલીહારી છે. ડો. ત્રિવેદીને શરૂઆતમાં તો બ્યુરોક્રેટ્સો એ ખુબ જ હેરાન કર્યા હતા પણ એમના મિત્રો ઉદ્યોગપતિ રસિકલાલ દોશી અને મફતલાલ મહેતાએ એક કરોડ રૂપિયાનું દાન આપ્યું જે આજના ૧૫ કરોડ રૂપિયા થાય, જેને કારણે કીડની ઇન્સ્ટીટયુટ ઉભી થઇ. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
LikeLike
ડો. શરદ ઠાકરે તેમની લાઈફ પર ચિત્રલેખામાં લેખો લખેલા જે પુસ્તક તરીકે બહાર પડેલા છે.
LikeLike
Thank you very much Gautambhai
LikeLike