Alberta, Canada – Largest Glacier Calving Ever – कवी संमेलन, संजय झाला

.

Alberta, Canada

.

Largest Glacier Calving Ever

.

कवी संमेलन, संजय झाला

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

આ મહાન માનવીઓ કેમ ધુળ ચાટતા થઇ ગયા

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

3 responses to “Alberta, Canada – Largest Glacier Calving Ever – कवी संमेलन, संजय झाला

  1. આજે ટીવીમાં જોયું, મમતા બેનરજી ચા બનાવી રહી છે… હવે જ્ઞાન લાધ્યું કે ચા બનાવાવાથી’જ’ વડા પ્રધાન થઈ શકાય છે… પેલો અમદાવાદવાળાનો ૧૦૦ રૂપીયાનો કોર્સ કર્યો લાગે છે….!!!

    Like

    • મનસુખલાલ, મમતા અને બીજા બધા રાજકીય નેતાઓને કશો વાંધો નથી આવવાનો. પછી તે કોંગ્રેસ/ભાજપ કે કોઈ પણ પાર્ટીનો હોય, મરો તો પ્રજાનો થવાનો છે. કાશ્મીર વિશે જેટલું માનીએ છીએ તેટલું સહેલું નથી. મોદી દેશીઓને પોતાની વાક્છટાથી આકર્ષિત કરી શકે પણ વિશ્વના બીજા નેતાઓ સામે કશું કરી નહિ શકે. આપણે ત્ઇયાં ન્ડિયાના કે બહુ તો બહુ એશિયન ન્યુઝ પેપરો વાંચીને બધાને એમ જ લાગે કે મોદીને બધા જ ઓળખે છે. મોદી તો જવાદો ૬૦ થી ૭૦% બીજા દેશના લોકોને તો ઇન્ડિયા ક્યાં છે તે પણ ખબર નથી હોતી, તો પછી મોદીની શું વાત કરવાની. અરે ગાંધીજીને પણ થોડા બ્લેક લોકો માર્ટીન લ્યુથર કિંગને લઈને ઓળખે છે. તમને તો અમેરિકામાં રહો એટલે ખબર જ હશે. હવે મૂળ વાત પર આવીએ તો ત્રીજા વિશ્વના દેશોને તો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તેમાં જ રસ છે. પોતાની ભૂમિ પર કશું થવું નહિ જોઈએ. આને લઈને એમના દેશો મંદીમાં બચી જાય અને ઇન્ડિયા બીજા વીસ વરસ પાછળ ધકેલાઈ જાય. ૩૭૦નો અમલ કર્યા પછી કાશ્મીરની હાલની પરિસ્થિતિ જોતા સરકારની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઇ છે. આજનું અકિલા જો જો તો એમાં લખ્યું છે કે ફારુખ અબ્દુલ્લા/મહેબુબાને બે વાર સ્પેશ્યલ પ્લેનમાં દિલ્હી સમાધાન માટે બોલાવવામાં આવ્યા છે(ખરું ખોટું અકિલા જાણે પણ એ ભાજપનું પેપર છે). આ બાજુઅમેરિકા એક કાંકરે ઘણા પક્ષીઓ મારશે, ચીનને વચ્ચે લાવશે એટલે તેની પણ વાટ લાગી જશે. મતલબમાં એશિયાની બે મોટી સત્તાઓને નબળી પાડવા માંગે છે. પાકિસ્તાનને તો નાગાને નહાવું શું અને નીચોવવું શું? ભક્તોને તો પાછા આપણા જેવા કોંગ્રેસી/દેશદ્રોહી લાગશે. કોગ્રેસ તો ગયા ખાતે જ છે પણ જે કઈ બને તેનું ધ્યાન રાખવું જરૂરી જ છે. આપણે તો દેશનું ભલું જ ઈચ્છીએ છીએ અને આવું કશું નાં થાય તો ખુબ જ આનંદ થાય. મંદી વિશે મેં ઘણા વખત પહેલા કહ્યું હતું. હકીકતમાં મનમોહન ગાંડા ન હતા કે જી.એસ.ટી. પોતાની યોજના હોવા છતાં એના પરિણામોથી ચિંતિત હતા અને અમલ કરવા માટે ખુબ વિચારતા હતા. મોદીએ એમની બધી યોજનાઓની નકલ કરી ઝડપથી લોકોને વહાલા થવા અમલમાં મૂકી દીધી. પણ નકલ કરવામાં પણ અક્કલ તો હોવી જોઈએ? નિર્મલા સીતારામન કોમર્સની વ્યક્તિ, રીઝર્વ બેન્કનો ગવર્નર એમ.એ.વિથ હિસ્ટરી બોલો દેશની નાણાકીય હાલત શું થાય? રઘુરાજનને ધુત્કારી કાઢ્યા, પોતાના માણસ ઊર્જિત પટેલને લાવ્યા પણ તે હોળીનું નાળીયેર બનવા નહોતા માંગતા. આજે દેશમાં ઘણા જ વિદ્વાન લોકો છે પણ કોઈ મોદી સાથે કામ કરવા નથી માંગતું કારણ કે એ લોકો જે સિધ્નિધાંત/નિયમ પ્રમાણે થાય એમ જ કરવા માંગતા હોય. એક જ વસ્તુ વિચારો કે એલ.એન્ડ ટી ના ચેરમને અનીલ નાયક કે જે ભાજપાના સપોર્ટર છે પણ દેશદાઝને લઈને કહ્યું કે ઈકોનોમી ખુબ જ ખરાબ હાલતમાં છે. છતાં આપણે ઈચ્છીએ કે દેશનું ભલું થાય. નીચેની એક ફેસબુકની લીંક આપુ છું. ક્લિક કરી જોજો, જે સત્ય છે એની ચિંતા કરી આપણે આગળના પગલા વિચારવા જોઇશે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s