Dog Girl – Brazilian baby dancing samba – Gaane Toh Likhte Nahin Ho by Anshu Mor

.

Dog Girl

.

Brazilian baby dancing samba

.

Gaane Toh Likhte Nahin Ho by Anshu Mor

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

शादीमे गलती से दो लिफ़ाफ़े दिये है

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

3 responses to “Dog Girl – Brazilian baby dancing samba – Gaane Toh Likhte Nahin Ho by Anshu Mor

  1. તારીખ – 5/8/19

    કાશ્મીર માટેનું સૌથી મોટું ઓપરેશન પાર પાડવાના મૂડમાં બીજા સરદાર પટેલ થઈ શકે અમિત શાહ..

    ભારતના ગૃહમંત્રી બન્યા પછી તરત જ જે કામ માટે પોતે / જાતે નિયુક્તિ લીધી છે એ કામ કરવા જઈ રહ્યા હોય એવી પ્રતીતિ થાય છે.

    કાશ્મીરમાં મોટા નેતાઓ જે હિંસા ભડકાવી શકે તેમને નજરકેદ કરી લીધા છે, મોબાઈલ, ઈન્ટરનેટ, ટેલિફોનની સેવાઓ સ્થગિત કરી દીધી છે. અમુક વિસ્તારોમાં કરફ્યુનો ઓર્ડર છે. ભાઈ કાંઈક તો રંધાય છે અને મોટું રંધાય છે.

    આ કામ ગુજરાતના સરદાર પટેલ જ કરી શકે અને તેના પછી કોઈએ હિમ્મત બતાવી હોય તો તે શ્રી અમિત શાહ. આ વાણિયાની હિંમતને જેટલી બિરદાવીએ એટલી ઓછી છે.

    કાશ્મીરમાં શુ થવાનું તે 2 વ્યક્તિઓ અને એક ભગવાન જાણે છે પણ ભારત દેશનું ભલું થવાનું તે આખો દેશ જાણે છે.

    મોદી સરકાર ને વોટ આપ્યા પછી
    આ સમાચાર જોડે કદાચ પેલી કહેવત સાચી લાગે છે કે હિજડા ની જાનમાં ગયા કરતા મર્દ ની મૈયત માં જવું સારૂ, છેલ્લા 70 વર્ષ માં દેશ ને અંધારા માં રાખી પોતાનો રોટલો શેકવા વાળી સરકાર નથી આ .

    Like

    • મારા હિસાબે તો મોદી જે કઈ છે એ અમિત શાહને લઈને જ છે. અમિત શાહ ચાણક્ય છે. મોદી એ સારા વક્તા છે પણ ખુબ જ અભિમાની અને ઈગોઇસ્ટ માણસ છે જયારે અમિત શાહ ખરેખર વાણિયાનો દીકરો છે. ખુબ જ નમ્રતાપૂર્વક કામ કાઢી જાણે છે અને વફાદાર છે. મારું તો પહેલેથી જ માનવું છે કે અમિત શાહની તોલે મોદી નહિ આવી શકે. હજુ પણ અમિત શાહની વડાપ્રધાન બનાવવાની ઈચ્છા નહિ હોય, એટલે મોદીની જેમ જ બોલવામાં શૂરી સ્મૃતિ ઈરાનીને આગળ ધરી દેશે. મોદીના આજે પાર્લામેન્ટમાં હાવભાવ જોતા ઉંમરની અસર થઇ લાગે છે. કોઈને ગાળો દેવી કે કોઈના વિશે ગમે તેમ બોલીને પછી એના પગ પકડવા જેવી વસ્તુ અમિત શાહમાં નથી, એ ખુબ જ વિચારીને બોલે છે. આજે અને અગાઉ પણ પોતાના ભાષણોમાં અમિત શાહે આગવી છાપ પાડી છે. મોદી જેવા નથી કે અડવાણી/કેશુભાઈને દગો કરી સત્તા મેળવે, ખુબ જ વફાદાર માણસ છે, કોઈ દિવસ મોદીને દગો નહિ કરે સિવાય કે સંઘ એને ફરજ પાડે…કારણ કે સંઘને એ વધારે વફાદાર છે. આજે છેલ્લા વરસથી મોદી નાગપુર નથી ગયા પણ પ્રોબ્લેમ થાય તો અમિત શાહ જ સંઘવાળાને સમજાવે છે, સંઘને પણ અમિત શાહ પર ભારોભાર વિશ્વાસ છે. છતાં કહેવાય છે કે રાજકારણમાં કોઈ દોસ્ત કે દુશ્મન કાયમ માટે નથી રહેતું…મોરારજી દેસાઈ અને હિતેન્દ્ર દેસાઈનો દાખલો પુરતો છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s