शरीर में जमी गन्दगी कैसे निकाले – My mandir temple of Lord shiva in China – Raju Srivastav With Swami Ramdev, part 2

.

शरीर में जमी गन्दगी कैसे निकाले

.

My mandir temple of Lord shiva in China

.

Raju Srivastav With Swami Ramdev, part 2

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

કોનું શું વખણાય

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

5 responses to “शरीर में जमी गन्दगी कैसे निकाले – My mandir temple of Lord shiva in China – Raju Srivastav With Swami Ramdev, part 2

  1. શરીર સાફ રાખવાના ઉપાયેા તા ગમ્યા, પણ ડીટાેક્ષ કીટ અથવા એનિમા પાેટ ક્યાંથી લેવું એ વાત
    નથી જણાવી
    મદદ કરાે, વિપુલભાઈ, 87 વર્ષના આશીર્વાદ મળશે

    Like

    • મુ.જનાર્દનભાઈ, હું જે કઈ અહી મુકું છું એ બાબતમાં ખાસ જ્ઞાન નથી ધરાવતો. છતાં પ્રયત્ન કરીને મદદ કરવાની કોશિશ જરૂર કરું છું. બની શકે કોઈ વાર ખોટી માહિતી પણ અપાય જાય. તમારા બધા વડીલો/વાચકોના આશીર્વાદને લઈને જ આજે સુ.ઉ. ૨૯લાખ વ્યુ નજદીક આવી ગયું છે. તમે જે જાણવા માગ્યું તે પોટ એમેઝોનમાં મળે છે. એ ઉપરાંત બીજે પણ મળતું હશે. નીચેની લીંક ક્લિક કરવાથી તમને વધુ જાણકારી મળશે. એમેઝોનમાં જે રીવ્યુ હોય તે જરુર વાંચી જવા જેનાથી ઘણું જાણવા મળશે અને પ્રોડકટ સારી/ખરાબ છે તે બાબતની જાણકારી મળશે. એમેઝોનનો ફાયદો એ છે કે તમને જો વસ્તુ ખરાબ મળી તો તરત રિપ્લેસ કે રીફંડ મળી જશે. અમેરિકામાં ડીલીવરી પણ જલ્દી મળી જાય. જો તમે પ્રાઈમના મેમ્બર હો તો ફ્રી ડીલીવરી મળશે. નહિ હો તો કોઈ મિત્ર મેમ્બર હોય તો તેના દ્વારા મંગાવો તો પણ ચાલશે.
      (૧) નીચેની લીંક પર વિવિધ બ્રાંડ મળશે
      https://www.google.com/search?q=WHERE+WE+CAN+GET+DETOX+KIT+OR+ANIMA+POT&oq=WHERE+WE+CAN+GET+DETOX+KIT+OR+ANIMA+POT&aqs=chrome..69i57j33.5614j0j7&sourceid=chrome&ie=UTF-8
      (૨) નીચે એક બ્રાંડ આપી છે

      https://www.amazon.com/Stainless-Cleaning-Cleanstream-Non-Return-Storage/dp/B07B433DR6/ref=asc_df_B07B433DR6/?tag=hyprod-20&linkCode=df0&hvadid=242033841575&hvpos=1o1&hvnetw=g&hvrand=11932835928738011803&hvpone=&hvptwo=&hvqmt=&hvdev=c&hvdvcmdl=&hvlocint=&hvlocphy=9004018&hvtargid=pla-465527033930&psc=1

      Like

      • Thanks,Vipulbhai,તમારા મુરબ્બી થવા માટે હજી લાયક નથી થયાે
        પણ તમે માન આપ્યું એટલે અભિમાન જરુર વધ્યું .

        Like

      • મુ.જનાર્દનભાઈ, તમે મુરબ્બી જ છો અને તમારા આશીર્વાદ ખુબ જ અગત્યના છે. મને ખ્યાલ છે તે પ્રમાણે તમે જે રીતે તમારી પત્નીની જે રીતે સેવા કરો છો એ કોઈ સાધારણ વ્યક્તિ ના કરી શકે. આટલા બધા માણસો ના કોન્ટેક્ટમાં હોવાથી કદાચ ભૂલ થાય પણ મને ખ્યાલ છે કે મેં તમારી જોડે વાત કરી છેં. તમને પ્રણામ કરવા મારું સૌભાગ્ય છે, આ કોઈ મશ્કા નથી મારતો.

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s