Amazing Pool Player – Remember to breathe, Alberta, CANADA – Not Sardar Jokes, Vikramjit Singh

.

Amazing Pool Player

.

Remember to breathe, Alberta, CANADA

.

Not Sardar Jokes, Vikramjit Singh

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

પ્રાયોરીટી શું છે – કાજલ ઓઝા

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

4 responses to “Amazing Pool Player – Remember to breathe, Alberta, CANADA – Not Sardar Jokes, Vikramjit Singh

  1. once again service for SU enjoyed.
    pool player is superb.
    Hope you might have enjoyed vacation fully.
    Best wishes
    gautam

    Like

    • Thank you very much Gautambhai. I had good time in Morocco. Went to Sahara Desert on camel. This is very beautiful country. King Mohammed is ruler. South part is desert and North is snow. Cleanliness in all cities awesome. People are poor and similar like India. Some part is called Grand Canyon of Morocco. 14000 ft high Atlas mountain peak, we can go up to 7000 ft. Vegetarian food is problem.

      Like

  2. ભઈલા…ખબર નહોંતી કે થેપલા-છુંદો લઈ જવા જોઈએ…. પણ, જવા દ્યો એ બધું…. વેકેશનમાં મજા આવી એ અગત્યનું છે.. નવો દેશ, નવી પ્રજા.. અહીં હોંડામાં બેસો કે BMW માં પણ, ઉંટ ઉપર ક્યાં બેસવા મળવાનું છે..!! ચોખ્ખાઈની વાત કરીએ તો, મુંબઈમાં વરસાદ પડ્યો અને પાણી ભરાઈ ગયાં… આતો બહુ વરસોથી ચાલ્યું આવે છે, પણ, હમણાં- હમણાં જે વધારે તકલીફ પડી રહી છે તેનું મુખ્ય કારણ છે કે રસ્તાઓ બધા આડેધડ ડામર અને સીમેન્ટના બનાવી લીધા છે, જેનાથી પાણી જમીનમાં સોશાતું નથી અને વધારામાં એટલો બધો કચરો, ખાસ કરીને પ્લાસ્ટીકનો, બધો ગટરના મોઢા બંધ કરી દયે છે અને ગટર અને નાળામાં પાણી જવાની જગ્યાએ મોટી સંખ્યામાં ઝુંપડાઓ બાંધી દીધા છે કે પાણીને ક્યાંય જવાની જગ્યાજ રહેવા દીધી નથી.. નાળાઓમાં પણ એટલો બધો કચરો ભેગો થયો હોય છે અને કરોડો રૂપીયા ખરચ્યા પછી પણ પુરા સાફ થતા નથી. અને સરકાર પણ સાફ સફાઈને નામે કરોડો ખર્ચે છે, પણ લોકોને સુધરવુંજ નથી..

    Like

    • બધું લઇ ગયા હતા એમાં તો ચાલ્યું. ઊંટ જેવા લોકો દેશ ચલાવે છે એટલે એ લોકો કોઈને ઊંટ પર બેસવા દે ખરા? એટલે બીજા દેશમાં જઈને ઊંટ પર બેસવાનું. પેલી મેનકા ગાંધીએ તો છોકરાઓને ઊંટ પર કે કોઈ પણ જાનવર પર બેસવાનું બંધ કરાવી દીધું અને પોતાના ઊંટ જેવા દીકરાને સારી જગ્યાએ બેસાડવા દિવસ રાત એક કરે છે. બાકી કોઈ પણ પક્ષની સરકાર હોય અડધા પૈસા ખીસામાં જાય. રૂપાણીની પોતાની સરકાર પચ્ચીસ વરસથી હોવા છતાં કહે છે કે પચ્ચીસ વરસમાં કરપ્શન ખુબ જ વધી ગયું છે. આવા લોકો રાજ ચલાવે છે. જે લોકો સુરતના બાવીસ નિર્દોષ બાળકો કમોતે મરી ગયા તે માટે હજુ કશું કરી નથી શકતા તે બીજું શું કરી શકે? પાછી ભક્તોની અંધભક્તિ એમને વાંદરાને દારુ પીવડાવવાનું કામ કરે છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s