સ્નેહી કાન્તીભાઈ, તમારી લાગણી બદલ ખુબ ખુબ આભાર!! તમારી વાત સાચી છે, એકલે હાથે રોજ રોજ પાંચ દિવસનું મટીરીયલ ભેગું કરવાનું, એડીટિંગ કરવાનું, બે ત્રણ વખત રીલીઝ કરતા પહેલા ચેક કરવું પડે, ઘણીવાર યુ ટ્યુબના વિડીયો પબ્લિકમાં રજુ કરવાની પરવાનગી નહિ હોવાથી એ કાઢીને ફરીવાર નવો વિડીયો મુકવાનો, તો ઘણીવાર વર્ડપ્રેસમાં ટેકનીકલ પ્રોબ્લેમ ઉભા થાય. થોડો થોડો વખતે આરામ જરૂર છે…સાથે સાથે ઉંમર પણ તેનું કામ કરે કારણ કે આંગળીઓમાં પણ દુખાવો થાય, ગરમ પાણીએ એની શેકવી પડે…આ બધું વાંચનારાઓને ખ્યાલ નહિ આવે પરંતુ બ્લોગવાળા માહિતગાર હોય છે. તમારા જેવા કદરદાન મારા બધા જ વાચક મિત્રોનો હ્રદયપૂર્વક આભાર માનું છું.
Have a safe vacation Enjoy
LikeLike
Thank you very much Babubhai for your good wishes
LikeLike
You deserve the best
LikeLike
સ્નેહી કાન્તીભાઈ, તમારી લાગણી બદલ ખુબ ખુબ આભાર!! તમારી વાત સાચી છે, એકલે હાથે રોજ રોજ પાંચ દિવસનું મટીરીયલ ભેગું કરવાનું, એડીટિંગ કરવાનું, બે ત્રણ વખત રીલીઝ કરતા પહેલા ચેક કરવું પડે, ઘણીવાર યુ ટ્યુબના વિડીયો પબ્લિકમાં રજુ કરવાની પરવાનગી નહિ હોવાથી એ કાઢીને ફરીવાર નવો વિડીયો મુકવાનો, તો ઘણીવાર વર્ડપ્રેસમાં ટેકનીકલ પ્રોબ્લેમ ઉભા થાય. થોડો થોડો વખતે આરામ જરૂર છે…સાથે સાથે ઉંમર પણ તેનું કામ કરે કારણ કે આંગળીઓમાં પણ દુખાવો થાય, ગરમ પાણીએ એની શેકવી પડે…આ બધું વાંચનારાઓને ખ્યાલ નહિ આવે પરંતુ બ્લોગવાળા માહિતગાર હોય છે. તમારા જેવા કદરદાન મારા બધા જ વાચક મિત્રોનો હ્રદયપૂર્વક આભાર માનું છું.
LikeLike
Enjoy your vacation..
With Best wishes
LikeLike
Thank you very much, Kishorbhai
LikeLike
have great days of vaccation with own family. it is must. we also will have SURTI UNDHIYU FASTS for 8 days (ATHTHAI)
LikeLike
HAVE GOOD REST AND COME BACK FRESH.
You are always welcome to U.K.
LikeLike
Thank you very much Bipinbhai, I came last year for one day Europe tour
LikeLike
Have a Nice Time Together..
Himanshu Kamdar
LikeLike
શુભેચ્છાઓ
આનંદ માણી તાજામાજા થાવ
ગૌતમ
LikeLike
Thanks
LikeLike
કાન્તિભાઈનકાન્તિભાઈને આપેલ જવાબ વાંચ્યો.
તકલીફ સમજી શકાય છે.
શુભેચ્છા સહ ગૌતમ
LikeLike
Thanks
LikeLike