14 responses to “14-4-2019 to 23-4-2019 no post

    • સ્નેહી કાન્તીભાઈ, તમારી લાગણી બદલ ખુબ ખુબ આભાર!! તમારી વાત સાચી છે, એકલે હાથે રોજ રોજ પાંચ દિવસનું મટીરીયલ ભેગું કરવાનું, એડીટિંગ કરવાનું, બે ત્રણ વખત રીલીઝ કરતા પહેલા ચેક કરવું પડે, ઘણીવાર યુ ટ્યુબના વિડીયો પબ્લિકમાં રજુ કરવાની પરવાનગી નહિ હોવાથી એ કાઢીને ફરીવાર નવો વિડીયો મુકવાનો, તો ઘણીવાર વર્ડપ્રેસમાં ટેકનીકલ પ્રોબ્લેમ ઉભા થાય. થોડો થોડો વખતે આરામ જરૂર છે…સાથે સાથે ઉંમર પણ તેનું કામ કરે કારણ કે આંગળીઓમાં પણ દુખાવો થાય, ગરમ પાણીએ એની શેકવી પડે…આ બધું વાંચનારાઓને ખ્યાલ નહિ આવે પરંતુ બ્લોગવાળા માહિતગાર હોય છે. તમારા જેવા કદરદાન મારા બધા જ વાચક મિત્રોનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

      Like

  1. have great days of vaccation with own family. it is must. we also will have SURTI UNDHIYU FASTS for 8 days (ATHTHAI)

    Like

  2. કાન્તિભાઈનકાન્તિભાઈને આપેલ જવાબ વાંચ્યો.
    તકલીફ સમજી શકાય છે.
    શુભેચ્છા સહ ગૌતમ

    Like

Leave a reply to Vipul Desai Cancel reply