4 responses to “हरामी गद्दारोंको गोली मारो-शिफुजी मिशन प्रहार – हम सब एक है – હવે જાગો: સંજય રાવલ”
વિપુલ ભાઈ,
આજની તમારી બે પોસ્ટ વાંચી,
01. કાશ્મીર માં થયેલ હુમલા નો સીલ સિલો
આમાં તમે અડધું સત્યજ મૂક્યું છે, એ દરેક તારીખ અને હુમલા પછી કેટલા આતંકવાદી માર્યા તેનું લખો તો ખબર પડે કે મોદી સરકાર થી એ લોકોની કેટલી ફાટી ગઈ છે, અને હા ખાસ તો ઉરી પછી ની સર્જીકલ સ્ટ્રાઈક તો તમને કદાચ ખબર હશેજ??
02. 70 વર્ષ થી ગરીબી હટાવવા માં લાગેલ પરીવાર
આ પોસ્ટ જોઈને કોઈપણ ભણેલ ગણેલ અને બુદ્ધિશાળી માણસ તરત સમજી જાય કે યા તો આ પરિવાર માં પહેલે થી બુદ્ધિ અને આવડત નો અભાવ છે અને યા તો લોકોને અને દેશ ને લૂંટવા માં અંગ્રેજો ને પાછા પાડે એટલું લૂંટારું પરિવાર છે, કરણ 70 વર્ષ થી ગરીબી ખસેડે છે પણ દેશની નઈ પોતાની અને બધા જાણે છે કે ગરીબી ખસેડતા ખસેડતા આ પરિવાર એના દરેક સભ્યો અને એને અનુસરતા એમના ગુલામો કેટલા અમીર બની ગયા, અને એમાં એક વાત સાચી છે કે આ પરિવાર હજુ થાક્યો નથી પણ શેમાં ?? એમની પોતાની સત્તા અને ગરીબી દૂર કરવામાં કેમ ખરુંને?
કદાચ આ વાત ની તમને ખબર નઈ હોય, જોકે એવું લાગતું નથી કેમ ખરું ને?, પણ સત્ય આજે નહી તો કાલે બધાને ખબર પડેજ છે, ખાલી પ્રભુને પ્રાર્થના કે ખૂબ મોડું થાય એ પહેલાં લોકોને સત્ય ખબર પડે અને દેશ ના દુશ્મનો ખાસ અંદર ના થઇ લોકો વાકેફ થાય કેમ ખરું ને?
બાકી કોઈ રાજકારણી મારુ તમારું ઉદ્ગાર નથી કરવાનો દરેક પોતાનુંજ પેટ ભરવા આવ્યો હોય એમ કોઈને કોઈ કાંડ માં ફસાય છે, પણ આ મોદી પાંચ વર્ષ માં ક્યાંય ફસાયો નઈ ખરું કહેવાય નહીં??
પોસ્ટ મુકો એ સારું છે પણ શક્ય હોય ત્યાં સુધી પર્ણ સત્ય લોકો સુધી પહોંચે એવી મુકવા વિનંતી કેમ ખરું ને? બાકી મિચ્છામિ દુક્કડમ…
સ્નેહી લકેશભાઈ, હું તો જે કાર્ટુન મળે તે મુકું છું. મારી પાસે તો બધા જ પક્ષોની વાતો એમના ભક્તો મુકે છે. તમે આટલા બધા મોદીના વખાણ કર્યા તો સામે પક્ષે કહે છે કે દેશ વિરોધી મહેબુબા સાથે સત્તા માટે સગપણ કર્યું? ૪૨ શહીદો માટે જેટલી મહેબુબા જવાબદાર છે તેટલા જ મોદી જવાબદાર છે કારણ કે પહેલા કોન્વોય જાય ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ વચ્ચે નહિ જઈ શકે. પરંતુ મહેબૂબા એ એ કાયદો બદલ્યો અને મોદીજી એ સરકાર ટકાવવા માટે એને પસાર કર્યો. છતાં ભક્તો એ માનવા તૈયાર નથી. હકીકતમાં હાલની સરકારમાં ટકાવારી પ્રમાણે આપણા જવાનો વધારે શહીદ થયા છે. રાજકારણમાં એવી એવી વાતો છે કે બંને પક્ષ માટે તમે સાંભળી નહિ શકો. દરેક માણસનો ધર્મ જુદો હોય, દરેક જુદા જુદા ભગવાનોને માને અને દરેક વ્યક્તિ એમ જ સમજે કે પોતાનો ધર્મ અને ભગવાન જ શ્રેષ્ઠ છે. જે રીતે ધર્માચાર્યો મગજમાં ભરાવે તેવું ભક્તો માનતા થઇ જાય. જે કથાકારો છે એમની પણ ખાનગી વાતો જાણીને કથા સાંભળવાનું તમે ભૂલી જાવ. હું તો બંને પક્ષોનું જે મળે તે મુકું છું, તેમાં સત્તાધારી પક્ષ માટે મસાલો વધારે હોય છે. અહિયાં કોઈને તેની માન્યતા વિરુદ્ધ કન્વીન્સ કરી શકાય નહિ. જે રીતે ૨૦૧૪માં પ્રજાએ મોદીને ચૂંટ્યા એજ રીતે ૨૦૧૯માં પ્રજા જેને લાવે તે જ સાચો નિર્ણય હશે. બાકી વ્યક્તિગત દરેકના મત જુદા હોય પણ બહુમતીનો નિર્ણય સ્વીકારવો પડે. બીજું કે મોદીના ભક્તો ફક્ત કાગળના ઘોડાઓ પર લડાઈ કરે છે(વોટ્સએપ, ફેસબુક, ટવીટર), જો એમને ખરેખર મોદીને ચૂંટવા હોય તો ઈલેકશન વખતે ૧૫/૨૦ દિવસ પ્રચાર કરવો જોઈએ. જયારે ૬૬ વરસના મોદી અને ૭૦+ વરસના ભક્તો પ્રધાન બને તો થોડો સમય બધા લોકો ફાળવી શકે. એક વસ્તુ હકીકત છે કે સંઘ મોદીથી ખુશ નથી અને જો ૨૦૧૯માં એમને બહુમતી નહિ મળી તો સંઘ ગડકરીને લઇ આવશે. કારણ કે ગડકરીને શિવસેના, અને બીજ એન.ડી.એ.નાં પક્ષો જોડે સારું બને છે અને એ બધા મોદીના વિરોધીઓ છે. રાજકારણ છે એક વાર અડવાણીનો ઘોડો તેજમાં દોડતો હતો હવે કોઈ કિંમત નથી, છતાં ભક્તો જો જોર(કાગળના ઘોડા નહિ) કરે તો મોદી ફરી ચૂંટાઈ આવે. બાકી રાજકારણ એટલું બધું ગંદુ છે કે કોલસાની દલાલીમાં હાથ તો કાળા થવાના, એમાં બે મત નથી. આજે કોઈ ચૂંટણી સભામાં સારા માણસો જતા નથી એટલે આ તમે કોઈ પણ પક્ષની સભામાં ગરદી જુવો છો એ એજન્સીઓ દ્વારા ભાડાના માણસો લાવવામાં આવે છે. એક લાખ માણસો માટે પાંચ કરોડનો ખર્ચો થાય. આવી બધી સભાનાં પૈસા ક્યાંથી આવે છે? તમે ભાજપને ચોક્ખો માનો તો આજે એમની પાસે સૌથી વધારેમાં વધારે ફંડ છે. ૧૭૦૦ કરોડ રૂપિયાની સાત માળની દુનિયાની બધી પાર્ટીઓમાં શ્રેષ્ઠ દિલ્હીમાં એમની ઓફીસ પાંચ વરસમાં બનાવવા માટે પૈસા ક્યાંથી આવ્યા? કોંગ્રેસ અને ભાજપાએ હજુ સુધી ઈલેકશન કમિશનને હિસાબ નથી આપ્યો, કેમ? લોકપાલ બીલ કોંગ્રેસ નહિ લાવી એટલે ઉખડી ગઈ અને એ જ મુદ્દા પર ગરજીને આવેલા મોદીએ પણ કશું કર્યું નહિ. કારણ કે એમાં બધાની પોલ ખુલી જાય. હાલમાં તો બીજા બીજા બધા કરતા મોદી થોડા સારા એટલે “ન મામા કરતા કાણો મામો સારો” નાં હિસાબે મોદી સારા. રાહુલ કે પ્રિયંકાએ સત્તા સંભાળી નથી એટલે અભિપ્રાય આપી શકાય નહિ. જે સારું હશે તેને પ્રજા સત્તા સોપશે કારણ કે હવે પ્રજા પણ મૂરખી નથી, ખુબ વિચારીને જ મતદાન કરે છે. જો ભાજપા કે બીજા કોઈની ગઠબંધન સરકાર આવે તો આજ સુધી આવેલી સરકારમાં સિંગલ પાર્ટી કરતા ગઠબંધન સરકારે કામ સારા કાર્ય છે એવો રીપોર્ટ છે. કારણ કે મોટા સોદાઓમાં કટકી ખાસ ખાઈ નથી શકતા. આજે જે મોટા મોટા સોદો થાય છે તે બધા પાર્ટીઓ ચલાવવા માટે ધોળા હાથીઓ ઉભા કરવામાં આવે છે. પછી રાજ્ય હોય કે કેન્દ્ર હોય.
ગડકરીની એટલી બધી કંપનીઓ છે, ભલેને એના ડીરેકટરો માળી, ડાઈવર, ઘરના નોકર હોય(આ તો જગજાહેર વાત છે) અને તેની પાસે એટલા બધા પૈસા છે કે એટલા તો ભાજપની પાર્ટીમાં (અમીત શાહ સિવાય) કોઈ પાસે નહીં હોય… અને હજી પણ આવતાંજ હશે.. ને RSS ને પણ સંઘ ચલાવવામાં પણ પૈસા તો જોઈએ, અને ગડકરી કદાચ આપતાં પણ હોય.. રાહુલ-મમતા-માયાવતી વગેરે જેવાને તો પોતાની પાસે જે છે એ બચાવવું છે એટલે જીતવા માટે હવાતિયાં મારે છે.. જો જીતે તો બધા કાયદા-ન્યાયતંત્ર પોલીસ વગેરે હાથમાં લઈ લેવાય…અને અનીલ અંબાણીની બોચી પકડીને વડ્રાની જેમ ડારો આપીને જેટ્લો નિચોવાય એટલો નિચોવી લેવાય..
આજે ‘જેટલી’નો નવો કાયદો આવ્યો, જો પતિપત્ની બન્ને મરી જાય તો પ્રોવિડંટ ફંડ સીધુ સરકારમાં જમા થઈ જાય..સંતાનોને કંઈ ન મલે..જે અત્યાર સુધી મલતુતું..
મનસુખલાલ, તમને એમ લાગે છે એક મોદી પાસે પૈસા નથી? રોજના ચાર ડ્રેસ બદલવાની આજે અમેરકાના ડોક્ટરની તાકાત નથી. એક ડ્રેસ એવરેજ ૩૦/૪૦ હજાર રૂપિયાનો થાય. આ તો ચટણી છે. એક સભા માટે માણસો લાવવાના પાંચ કરોડ રૂપિયા જોઈએ. મોદી રોજની કેટલી સભાઓ કરે છે? મોદી મોઢ(ઘાંચી) વણિક છે એટલે પોતાની પાસે કશું રાખે નહિ પણ બધાની વિકનેસની ડાયરી એમની પાસે અને પૈસા પેલા લોકો પાસે. જ્યાં કામ પડે ત્યાં કહી દે કે આટલા અહિયાં નાખો. એ કામ પાછું એકલું અમિત શાહને પણ નહિ આપે બીજા પાંચ/દસ જણા વચ્ચે વહેંચી દીધું હોય. ખુબ જ ચાલાકીથી કામ કરે છે. બાકી અમિત શાહ પાસે પૈસા ખરા પણ એટલા બધા નહિ હોય. મોદીની અદાણી જોડે ભાગીદારી લાગે છે. તમારી વાત સાચી છે રાહુલ, માયાવતી, અખિલેશ, લાલુ જેવા લોકોની આવક બંધ થઇ ગઈ એટલે ધમપછાડા કરે છે. બાકી મોદી પૈસા વગર આટલું કામ જ કરી નહિ શકે. કર્નાટકમાં ૨૦૦ કરોડ ધારાસભ્યોની ફોડવાના ક્યાંથી આવ્યા? જો કોઈ પોલીટીક્સમાં સાધુ થવા જાય તો દુનિયામાં કોઈ પણ જગ્યાએ ટકે નહિ. જેટલીને આવા ઘણા કાયદાઓ લાવવાની કેમ જરૂર પડી? રીઝર્વ બેંક પાસેથી જે રીઝર્વ ફંડ ફક્ત કુદરતી આપત્તિ અને લડાઈ માટે જ રાખ્યું છે તે લેવા ગવર્નર પટેલ પર દબાણ કર્યું એટલે એણે રાજીનામું આપ્યું અને એમ.એ.વિથ હિસ્ટરીને રીઝર્વબેન્કનો ગવર્નર બનાવ્યો જે હાજી હા કરનારો છે. પાસે ટકે સીસ્ટમ ખલાસ કરી નાખી છે. બેંકો ડૂબી જવાની અણી પર છે. એન પી.એ ભાજપાના વખતમાં ખુબ જ વધી ગઈ છે. ભક્તોને ખબર નથી અને બીજું કોઈ પણ આવે તે આ સીસ્ટમ સુધારી નહિ શકે એ હદે જેટલીએ બગાડી નાખી છે. ટ્રેક્ટર ચલાવનારને મર્સિડીઝ ચલાવવા આપો તો આવી જ હાલત થાય. જેટલી વકીલ ફાઇનાન્સ મીનીસ્ટર, એનો રીઝર્વબેન્કનો ગવર્નર ઈતિહાસ કાર હોય પછી શું અપેક્ષા રાખો?

LikeLike