તમારું સુરતી ઊંધિયું પચ્ચીસ લાખનો આંકડો પાર કરી ગયું

મારા વ્હાલા વાચક મિત્રો,

ખુબ જ આનંદ સાથે જણાવવાનું કે તમારું “સુરતી

ઊંધિયું” પચીસ લાખ વ્યુ પાર કરી ગયું છે. જે કોઈ પણ

ગુજરાતી બ્લોગ માટે રેકોર્ડ છે. એકલા હાથે આ શક્ય ત્યારે

બન્યું કે જયારે મને મારા વાચક મિત્રોનો સહકાર મળ્યો.

તમારા સાથ સહકાર વગર આ શક્ય નહિ થાત. એ બદલ

મારા સર્વ વાચક વર્ગનો હું સહ્રદય આભાર માનું છું અને

આશા રાખું છું કે આજ રીતે તમે ભવિષ્યમાં સહકાર

આપતા રહેશો.

વિપુલ એમ દેસાઈ

https://suratiundhiyu.wordpress.com/

46 responses to “તમારું સુરતી ઊંધિયું પચ્ચીસ લાખનો આંકડો પાર કરી ગયું

    • મુ.જાની સાહેબ, તમારા જેવા મુરબ્બીઓના સહકાર અને આશીર્વાદને લઈને આ શક્ય બન્યું છે. ખુબ ખુબ આભાર!!

      Like

  1. ખૂબ ખૂબ અભિનંદન, હજુ પણ વધારે ને વધારે આગળ વધો એવી શુભેચ્છા.

    Like

    • સ્નેહી હરનીશભાઈ,
      આપનો ખુબ ખુબ આભાર! એ માટે તમારા જેવા વિશાળ વાચકોનો ફાળો પણ અગત્યનો છે. આજે જયારે મોટાભાગના બ્લોગ મૃતપ્રાય દશામાં છે ત્યારે તેને ટકાવી રાખનાર તમારા જેવા બધા સમજદાર વાચકો છે. સૌનો ફરી એકવાર આભાર!
      વિપુલ એમ દેસાઈ

      Like

    • Dear Yogendrabhai,
      Thank you very much for your invitation. Send me your
      phone number on my email desaivm50@yahoo.com
      I will try in my next visit if possible.

      Thank you very much for your kind words, it is possible
      because of my wonderful and supportive readers.
      With kind regards
      Vipul M Desai

      Like

  2. વિરુલભાઈ
    તમારી મહેનત ફળી રહી છે. વિવિધ પ્રકાર નું સાહિત્ય
    માણવા મળે છે.
    વધુ ને વધુ શિખર પર ચઢાણ કરતા જ રહો.

    Like

    • સ્નેહી જીતેન્દ્રભાઈ,
      તમારો ખુબ ખુબ આભાર! તમે પણ નિયમિત ઈમેલ મોકલતા રહો છો
      અને પ્રોત્સાહન આપતા રહો છો તે બદલ આપનો ખુબ ખુબ આભારી છું.
      વિપુલ એમ દેસાઈ

      Like

    • સ્નેહી જીતેન્દ્રભાઈ,
      આપનો ખુબ ખુબ આભાર! એ માટે તમારા જેવા વિશાળ વાચકોનો ફાળો પણ અગત્યનો છે. આજે જયારે મોટાભાગના બ્લોગ મૃતપ્રાય દશામાં છે ત્યારે તેને ટકાવી રાખનાર તમારા જેવા બધા સમજદાર વાચકો છે. સૌનો ફરી એકવાર આભાર!
      વિપુલ એમ દેસાઈ

      Like

  3. Vipulbhai, you have an excellent response from readers, because you provide lots of variety of information that is not available elsewhere. Congratulations.

    Like

  4. હર્દિક અભિનંદન. આપની ચીવટપૂર્વકની માહિતી ની પસંદગી અને મહેનત ને લીધે “સુરતી
    ઊંધિયું” પચીસ લાખ વાચકોને પાર કરી ગયું છે. આપને મારા અન્તરપૂર્વકના હાર્દિક અભિનંદન.
    પ્રફુલભાઇ સોલંકી

    Like

    • સ્નેહી પ્રફુલભાઈ,
      આપનો ખુબ ખુબ આભાર! એ માટે તમારા જેવા વિશાળ વાચકોનો ફાળો પણ અગત્યનો છે. આજે જયારે મોટાભાગના બ્લોગ મૃતપ્રાય દશામાં છે ત્યારે તેને ટકાવી રાખનાર તમારા જેવા બધા સમજદાર વાચકો છે. સૌનો ફરી એકવાર આભાર!
      વિપુલ એમ દેસાઈ

      Like

  5. Great Achivement; Congratulations and a big Salute to your one handed efforts; I prey God to achieve more and more Heights.

    Like

    • Dear Ashokchandra, thank you very much for your kind words. It is only possible because of my readers like you. I know if you do not get my post because of some reasons you immediately contact
      me. That is the love between SU and readers. Thanks again!!

      Like

  6. અભિનંદન
    ભાવના સહ રોજ સુ.ઊ. બનાવી પિરસો છો તે ઘણું છે.
    શુભેચ્છાઓ સહ
    ગૌતમ

    Like

    • મુ.ગૌતમભાઈ,
      સાચી વાત કહું તો તમે એક પ્રેરણાનો મોટો સ્તોત્ર છો. કારણ કે
      આટલા બધા વાચકોમાં અને તે પણ આટલી મોટી ઉંમરે તમે રેગ્યુલર તમારી
      કોમેન્ટસ આપતા રહો છો એ મારે માટે ખુબ જ મોટી વાત છે.
      તમે અને મનસુખલાલ રેગુલર કોમેન્ટ આપો છો તો એક નડિયાદના
      રામચશ્માવાળા પ્રજાપતિભાઈ અને કાળીદાસભાઈ ગોહીલ હંમેશા લાઈક્સ આપે
      છે જે મારે મન ખુબ જ મોટી વાત છે. બીજા ઘણા વાચકો આ રીતે કોમેન્ટ્સ/લાઈક્સ
      આપતા રહે છે, બધાના નામ લખવા અશક્ય છે એ મિત્રો સમજી શકશે.
      બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
      વિપુલ એમ દેસાઈના પ્રણામ

      Like

  7. Congratulations Shri Vipulbhai, May you grow on and on. My first choice in morning after opening the system … to see your mail. Feel sorry Saturday and Sunday in absence I feel greatly disappointment. Can you not take help of others for remaining two days? God bless and great grand prosperity to SURTI UDHIYOOOOOOOO

    Like

    • Dear Aspybhai,
      Thank you very much for your kind words, I appreciate it! Sir, it takes lots of time to collect informations, jokes, cartoons with the help of internet. For maintaining a blog it depends up on people, generally run individually. I started it by myself and never thought that it will be so big. You don’t earn a penny from it but have to spend at least $200 per year. Who will do it? It gives me lots of pleasure when people like you appreciate it. I am not after money or can not do much social work, so this is one kind of social work. In foreign countries it is very difficult to get indian news papers. To help old parents I just started collecting newspapers of the world. From the letters, mails I could see that parents coming from India SU is a great help. One Anilbhai Gheewala from Baroda told me he was in Wichita to his daughter’s place. In one week they were mad because they can not see any people, only neighbours dog from window. Snow all over the place.Then somebody suggested my blog. He told me his wife also learn computer just to pass the time. One Sarojben came for six month and while going back to India she called me and said thank you very much Vipulbhai, without SU it would have been very difficult for me to stay here for six months. I also have to do lots of other work and need some rest. I understand your and my many readers feelings but I am helpless. Hope you will pardon me. Again thanking you, With warm regards..Vipul M Desai

      Like

    • સ્નેહી સંજયભાઈ,
      તમારો ખુબ ખુબ આભાર! આ બધું તમારા જેવા પ્રિય વાચકોને કારણે જ શક્ય બન્યું છે. મારા કામ કરતા તેને વધાવનારાઓ જોરદાર છે.
      વિપુલ એમ દેસાઈના સ્નેહ્સ્મરણ

      Like

  8. હર્દિક અભિનંદન. આપની ચીવટપૂર્વકની માહિતી ની પસંદગી અને મહેનત ને લીધે “સુરતી
    ઊંધિયું” પચ્ચીસ લાખ વાચકોને પાર કરી ગયું છે. આપને મારા અન્તરપૂર્વકના હાર્દિક અભિનંદન.

    ઘણી બધી ચેનલો ફેરવો, ઘણા બધા અખબારો-મેગેઝીનો વાંચો, ઘણા બધા WhatasApp જુઓ અને તેમ છતાં પણ એમાં જે ન મલે તેવું અને એનાથી પણ વધારે તમારા રોજના બ્લોગમાં વાંચવા -જાણવા મલે છે.. જોક્સ-વીડિયો-કાર્ટુનોનો તો તમે ઢગલો કરી દયો છો.. superb- લાજવાબ…

    એક બ્લોગને ‘એકલે હાથે’ લખેલો અને તે પણ ‘ગુજરાતી” અને પાછો તે બ્લોગને વાંચવામાં ૨૫ પચ્ચીસ લાખનો આંકડો પાર કરી જાય તે ખરેખર અદભુત છે…..

    Like

    • મનસુખલાલ, બે દિવસથી તમને જવાબ આપવાનું વિચારું છું પણ તમારે માટે તો લખવા નિરાંત જોઈએ. મારા સુ.ઉ.ના પહેલા ગ્રાહક છો. તમે તો જયારે હું ઈમેલ મોકલતો ત્યારના સુખદુઃખના સાથી છો. પહેલા જ્યાર નીંગ.કોમ માં સુ.ઉ. હતું ત્યારના તમે તો મારી સાથે છો. પણ નીંગવાળાને વરસે ૫૦૦ ડોલર જોઈતા હતા એટલે મેં વર્ડપ્રેસમાં બ્લોગ બનાવ્યો. નીંગમાંથી બધું ટ્રાન્સફર કરતા દમ નીકળી ગયો. આ ઉપરાંત ઘણી બાબતમાં તમારી સાથે ફોન પર પણ ચર્ચા થાય છે. ગૌતમભાઈ અને તમારી કાયમ કોમેન્ટ હોય…તમારી નાઈસ અને ગૌતમભાઈ વિસ્તારથી કોમેન્ટ આપે છે.
      આજ સુધીમાં તમે આપેલા સૂચનો અને સહકાર બદલ આપનો ખુબ ખુબ આભાર..!!!

      Like

Leave a reply to HEMANT B SHAH Cancel reply