તમારું સુરતી ઊંધિયું પચ્ચીસ લાખનો આંકડો પાર કરી ગયું

મારા વ્હાલા વાચક મિત્રો,

ખુબ જ આનંદ સાથે જણાવવાનું કે તમારું “સુરતી

ઊંધિયું” પચીસ લાખ વ્યુ પાર કરી ગયું છે. જે કોઈ પણ

ગુજરાતી બ્લોગ માટે રેકોર્ડ છે. એકલા હાથે આ શક્ય ત્યારે

બન્યું કે જયારે મને મારા વાચક મિત્રોનો સહકાર મળ્યો.

તમારા સાથ સહકાર વગર આ શક્ય નહિ થાત. એ બદલ

મારા સર્વ વાચક વર્ગનો હું સહ્રદય આભાર માનું છું અને

આશા રાખું છું કે આજ રીતે તમે ભવિષ્યમાં સહકાર

આપતા રહેશો.

વિપુલ એમ દેસાઈ

https://suratiundhiyu.wordpress.com/

ધમ્મા અંબિકા વિપાસના મેડીટેશન સેન્ટર – World’s longest zipline – गुज्जू वेडिंग-अबिजित गांगुली

.

ધમ્મા અંબિકા વિપાસના મેડીટેશન સેન્ટર 

.

World’s longest zipline

.

गुज्जू वेडिंग-अबिजित गांगुली

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

कर्म का सिध्धांत

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો