Mrs. Sudha Murthy is a perfect role model – આંધળીમાંનો કાગળ – Who is foolish

.

Mrs. Sudha Murthy is a perfect role model

.

આંધળીમાંનો કાગળ

.

Who is foolish

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

પુરુષનું મગજ અને સ્ત્રીનું હરદય-જગદીશ ત્રિવેદી

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

9 responses to “Mrs. Sudha Murthy is a perfect role model – આંધળીમાંનો કાગળ – Who is foolish

  1. Salute to Such a Murthy who has done unique work in all fields.
    આંધળી માનો કાગળ, લાગણી સભર ખરો પણ વર્તનમાં મુકવા કોઇ નથી.
    Enjoyed SU.
    Thanks
    Gautam

    Like

  2. જોક્સ કહી જાય છે કે ઃ” No દલિલ with wife ”
    સુધામુર્તિ =પ્રેરણામુર્તિ .Dowen ti the Earth વ્યક્તિત્વ.
    આંધળી માનો કાગળ નાનપણથી સાંભળતાને સાંભળી -વાંચીને રોતા આવ્યા છીએ તે અહીં જોતા
    એ જ અનુભવાયું.
    સ્ત્રી હ્રુદય અને પુરૂષ મગજ ને જગદીશ ત્રિવેદી જ સમજાવી શકે.!!!!!!
    મરચાનું રંગભર્યું વૈવિધ્ય તિખું નહીં મીઠું લાગ્યું.
    Child sefty અને સાહેબની આમાન્યા તો કોઈ પણ સ્થિતિમાં રાખવી જ જોઇએ ને?
    Nice post.

    Like

    • વિમલાબેન, મેં આગલી કોમેન્ટ માટે કહ્યું તેમ તમારી કોમેન્ટ વાંચવામાં પણ મને મારી પોસ્ટ જેટલો જ આનદ થાય છે. કારણ કે રસોઈ ગમે તેટલી સારી બનાવી હોય પણ બધા જમીને ઉઠીને જતા રહે તો એમ જ થાય કે રસોઈ સારી નહિ બની હશે? કેમ કોઈ એ કશું કહ્યું નહિ? લોકો જો એકાદવાર પણ કોમેન્ટ આપે તો ખબર પડે. રોજબરોજ તો કોમેન્ટ આપવી કદાચ મુશ્કેલ બને(જો કે એ રીતે તો મારે પણ રોજે રોજ પોસ્ટ આપવીએ એક ન્યુઝ પેપર પબ્લીશ કરવા જેવું કામ છે). મગજ પર સાંજે જો પોસ્ટ નાં ગઈ તો ટેન્શન થઇ જાય. ઘરમાં ગમે તેટલા મહેમાનો હોય તો પણ પોસ્ટ તો મુકવી જ પડે. આજ સુધી મને ખ્યાલ નથી કે વગર નોટીસે મેં કોઈ પોસ્ટ નહિ મૂકી હોય. એટલે તમારી કોમેન્ટ બદલ ખુબ ખબૂ આભાર!

      Like

Leave a reply to Gautam Cancel reply