પોલી ટ્રીક્સ

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો


.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

5 responses to “પોલી ટ્રીક્સ

 1. અધધ…..!!!!!.આટલું બધું??? અને એ પણ શનીવારે!!!!! વાચા હરાઈ ગઈ..
  ખેર પણ, આપની મહેનતને ધન્યવાદ તો કહેવા જ પડે.

  Like

  • વિમલાબેન, હાલની પરિસ્થિતિમાં એટલા બધા કાર્ટુનો અને જોક્સ મળે છે કે એ જો પછી પ્રસિદ્ધ કરીએ તો કોઈ અર્થ નથી. “લગ્નના ગીતો લંગ્ન વખતે જ ગવાય” એ હિસાબે જે બધું હતું તે મૂકી દીધું. નવાઈ તો એ લાગે છે કે આજે જે મોદીના એકદમ અંધ ભક્તો હતા એમણે જોક્સ અને કાર્ટુન મોકલ્યા. ત્યારે લાગ્યું કે “હર કુત્તે કે દિન બદલતે હૈ”. ઇન્દિરા ગાંધીનો એક વખત સખત વટ હતો અને બીજી વાર ચુંટણી સખત હારી ગયા. મોદી માટે આજે નહિ તો પાંચ વરસ પછી પુનરાવર્તન થશે જ. જો મોદી નહિ હોય તો હાલના મોટા ભાગના ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થઇ જાય એવું છે. કારણ કે બધા પ્રજાને લુંટવા જ બેઠા છે. ગઈ કાલે કાલે જ સુરતના ભાજપના સ્ત્રી કોર્પોરેટરને પાંચ લાખની લાંચ લેતા પકડ્યા છે.

   Like

   • Very Nice…

    જે પકડાય છે, તે કદાચને તેની અણ આવડતને હિસાબે હશે અથવા તો ઉપરનાને  ભાગ આપવામાં કંજુસાઈ કરતાં હશે, બાકી કરોડો-અબજો ખવાઈ જાય અને મામુલી રકમવાળાને પકડે, દુનિયાને દેખાડવા માટે…? 

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s