Great Chinese State Circus:Swan Lake – Floating underwater tunnels – Miracle at Entebbe

.

Great Chinese State Circus:Swan Lake

.

Floating underwater tunnels

.

Miracle at Entebbe

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

माँ का अहेसान नहीं होता

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

6 responses to “Great Chinese State Circus:Swan Lake – Floating underwater tunnels – Miracle at Entebbe

  1. हरिओम. हरिओम… विष्णुपत्नी नमस्तुभ्यम..!!! जय हो. અક્કલ કે ..??.. નું પ્રદર્શન??? શું સમજવું કે કેહવું?? & ભાજપ કે.. અન્ય સરકાર.. તેના માણસો બુદ્ધિ નું દેવાળું ફૂંકે જ છે. થોડાક વખત પેહલા.. પેલા.. રોહિત ઠાકોર વાળા એ પણ.. આમ જ બેનર બનાવેલા.. ( તે તો સમજ્યા કે.. આમ પણ સરકાર આવાઓને અનામત આપીને શું ઉકાળે પણ.. અન્ય પણ આમ ભૂલ કરે એ… અક્ષ્મ્ય… અને જોક્સ વાહ. vdo પણ.

    Like

  2. તમે પણ શું…..બેનરમાં ખોટું નથી લખ્યું..!! આવતું વરસ કોણે જોયું છે..? જો ચુંટણી વહેલી આવી જાય અને ન કરે નારાયણ અને ધબો થઈ જાય તો….. એટલે ૧૫ મી ઓગસ્ટ ને પ્રજાસતાક દિન બન્ને એક સાથે લખીને ભેગાજ ઉજવી કાઢવાના… આનું નામ કહેવાય “આગમચેતી”….!!!

    નોટોના બંડલ જેટલીને કે મોદીજીને નહીં દેખાતાં હોય…..???

    વીડિયોતો બધા કમાલના છે…

    Like

    • મનસુખલાલ, આ બધા નૌટંકીબાજ રાજકીય નેતાઓ શું કરે કશું કહેવાય નહિ. પ્રજા જ મૂર્ખી બનશે ત્યાં સુધી ચલાવશે. ૬૦ વરસ કોંગ્રેસે ચલાવ્યું તો મોદીને એમ કે હું તો આરામથી ૨૦ વરસ કાઢી નાખીશ….પછી “આપ મુવે દુબ ગઈ દુનિયા”

      Like

    • જય હિન્દ!!! નોટો ના બંડલ… Note ની સામે.. Nato એવું કઈ EVM માં આપેલું છે ને.. ઓપ્શન તે આપણ ને દેખાઈ છે ને… બસ.

      Like

  3. Superb dance
    Salam to rescue operation by Israel. Something read but today saw part through SU. Thanks.
    Bangalore currency notes Puja.. how do you find it ?. Here we did not know about it.
    15th August ane 26th January no tafavat na janara Raj kare Chhe. Ane janara blog lake Chhe ane Vance Chhe. Mera Bharat Mahan
    Best wishes

    Like

    • મુ.ગૌતમભાઈ, મારા વાચકો માટે મારે બધું શોધવું પડે, નહિ તો તમે કોઈ બ્લોગ જોવા નહિ બેસે. તમે એન્ટીબીનાં વિડીયો માટે લખ્યું હતું એટલે મેં જવાબ આપ્યો. ઈઝરાઈલના લોકો કોઈ પણ કામ કરે તેની હો હા નથી કરતા. આપણે ત્યાં તો “ભસતા કુતરા કરડે નહિ” એવું આખી દુનિયા જાણી ગઈ છે, આટલો નાનો અને ચારે તરફથી ઘેરાયેલો ઈઝરાઈલ બધાને દાબમાં રાખે છે. બાકી કાશ્મીરમાં ટેરરિસ્ટની શું મજાલ કે રોજ આપણા સૈનિકોને શહીદ કરે છે. ધ્વજવંદન માટે તો “અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા”.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s