Your body has the power to heal itself – Acrobatic Dance Duo – Standable umbrella

.

Your body has the power to heal itself

.

Acrobatic Dance Duo

.

Standable umbrella

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

डरो मत उपरवाला आपके साथ है

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

4 responses to “Your body has the power to heal itself – Acrobatic Dance Duo – Standable umbrella

  1. હરીઓમ… આતો વહુ નવવધુ માટે….. ઓલું ગુજુ ફિલ્મ આવેલું ને.. વહુએ વગોવ્યા મોટા ખોરડા રે.. તેવું?? હવે કોઈ અતિ માંલેતુઝાર ને ત્યાં ની આવેલી હોય તો શું કરે?? કે જેને રસોડું શું કે રસોઈ શું તેજ ખબર ના હોય.. મહારાજ રાંધતા હોય.. નોકરો કામ કરતા હોય તો.. ખાટલે થી પાટલે.. અને કારમાં. તો… ( મેં પણ… લગ્ન માં સમજોતા કાર્ય છે.. કેમ કે.. મારે ત્યાં પણ…. સમજી જાવને તમે બધા.!!!!! જેમ પેલી કેહવત છે ને… લાકડે માંકડું) અનામત.. ઓહ..!! ઇન્ડિયા છે ત્યાં સુધી આજ રેહશે.

    Like

  2. અરે ભાઈ.. લાકડે માંકડું નહી… સોરી. પણ… કાગડો દહીથરૂ. પણ હવે કોણ આવું બનાવે?? એટલે પૂરી લઇ ગયો.!!

    Like

    • ભગવતીભાઈ, મને તો લાકડે માકડું વાંચીને ખુબ જ દુઃખ થયું હતું, ગમે તે હોય તો પણ એવું જાહેરમાં નહિ લખાય, પરંતુ બીજી કોમેન્ટ વાંચીને શાંતિ થઇ!

      Like

      • હા. ભાઈ.. સોરી… કેવી રીતે આમ લખાય ગયું? અને.. આ બ્લોગ માં આવું થાય તો.. ડીલીટ કેવી રીતે કરાય?????? ( આતો… Fb અને યાહુ મેલ… અને આ આપણો બ્લોગ સાથે ખોલી રાખું છું… તો કોમેન્ટ માં લોચો થયી ગયો.. હવે ખાસ્સ… કોઈ એકજ સાઈટ ખોલવી.બસ. આ fb ના એક પેજ ની ફન્ની પોસ્ટ ની કોમેન્ટ અહી લખાઈ ગયી.) પણ… ભાઈ.. જોજો… તમે પણ… અને બીજા મારા આ બ્લોગ ના મિત્રો.. કોક દિ મારા ઘરે આવો કે.. કાંક આપણે મળી જૈયે તો તમારા ભાભીને નો કે’તા.. કે આવું કાંક લખેલું!!!

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s