The Aeromobil 3.0 Flying Car – Optical Illusion Magic Tricks – Amazing 6 year old dancers

.

The Aeromobil 3.0 Flying Car

.

Optical Illusion Magic Tricks

.

Amazing 6-year old dancers

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

माँ क्या है?

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

8 responses to “The Aeromobil 3.0 Flying Car – Optical Illusion Magic Tricks – Amazing 6 year old dancers

 1. વાહ!!! ચર્ચિલ નું કથન સત્ય થવા લાગ્યું..! જોક્સ પણ.. & vdo ઓહ .. વાહ.!! પિક્ચર મેસેજ પણ.. અને વિપુલભાઈ.. આ ઓગષ્ટ મહિના ની પોસ્ટ થી.. મારે હવે આગળ આ બ્લોગ વાંચવાનો બન્ધ કરવો પડશે. કેમ કે.. હવે મારી પાસે.. આ તમારા શેર vdo પીક મેસેજ.. અને odo કલીપ.. સેવ કરીને મારી હાર્ડ ડિસ્ક અને..8GB ની DVD લગભગ… ૨૦ જેટલી..વપરાય ગયી..!! & 4.5Gb નો તો હિસાબ જ નથી..!! તો હવે.. જો તમે.. 1Tb ની હાર્ડ ડિસ્ક મને Gift કરો તો.. મારાથી આ બ્લોગ ખોલાય. કેમ કે.. પાછું આ સાહિત્ય ક્યાં સેવ કરું???? અને આમ પણ.. આ શ્રાવણ મહિનો ચાલે છે તો.. આ સુદામા ને દાન કરો તો સારું!!!

  Like

  • ભગવતીભાઈ, તમે તમારું વિચારો છો પણ મને એવી તકલીફ નહિ પડતી હોય? હું તો બધું ડીલીટ કરી નાખું છું. આ બધું સંઘરવાની શું જરૂર?

   Like

   • અરે???????????? વિપુલભાઈ..!!!!!!..??? આ તમારા બ્લોગ અને અન્ય સાઈટ પરથી જે આ સનાતન ધર્મ નું સત્ય હોય તે શું આપણા પછી ની પેઢીને કઈ રીતે સમજાશે?? ( મેં આગળ પણ લખેલું કે.. આવા અનેક બ્લોગ છે.. યુ ટુબ vdo કે જેમાં.. આપણી સન્સ્કૃતિ ને મજાક અને સંશયની દ્રષ્ટિએ જોઈ છે.!! તેઓને હું કોઈ લીંક કે કોઈ સાઈટ જોવા કહું છું તો. તે કોમેન્ટ પાસ નથી થતી!! યોગેશ્વર કૃષ્ણ ના જન્મ નું પ્રૂફ કે દ્વારિકા નું અને મેં તેનો vdo પણ કુંડલી નો જોયો હતો.. અને તે પણ મેં તેઓને લીંક કર્યું. પણ…?? સાલું હવે તો મને પણ સમજાતું નથી કે સત્ય શું?? અને તમે પણ… જે અજન્મા અને બધાથી પર… છે તે… પરમ કલ્યાણ કરી..”શિવ” ની લીંક મોકલેલી.. તે પણ તેમને અને વિધર્મીઓ ને મોકલી પણ…??? હશે હવે…!!! “પરિવર્તન સંસાર કા નિયમ હૈ”. ( અને.. આ vdo કે ઓડીઓ એટલા માટે સેવ કરું છું કે હવે પછી ના લોકો ને કદાચ એક “ટાઈમ કેપ્સ્યુલ” તરીકે કામ આવે!!! ( મેં તો ઘણા છાપા ના કટિંગ લેમીનેશન કરીને સાચવી રાખ્યા છે. પુર વખતે મારે ઘણા પુસ્તકો અને આવા કટિંગ જતા રહ્યા.) કેમ કે. મનેજ આપણા વખત માં.. આકાશવાણી અમદાવાદ બરોડા પરથી શ્રાવણ સવારે ૬વાગે જે શિવ મહિમ્ન સાંભળતા હતા.. અને તેનું અનુવાદ ગુજરાતી માં તેની કોઈ પણ… ઓડીઓ કેસેટ કે cd કશેજ મળતી નથી. મેં નેટ દ્વારા જે લોકો રેડીઓ સાથે સંકળાયેલા છે તેઓને પર્શનલ મેસેજ કર્યા કે આ મને કોઈપણ રીતે જોઈએ છે તો હજુ સુધી મને મળ્યું નથી.. આખા.. સિનેમા રોડ..રીંગ રોડ અને દરેક આવા વિક્રેતાઓ ને ત્યાં પણ તપાસ કરી.. પણ……..?? ( આ યુટ્યુબ પર પણ.. ) ઘણા મને પૂછે કે કોઈ હિન્ટ આપો. પણ કેવીરીતે તેમને કહું કે સમજાવું? હા હમણાં તેવો vdo યુટ્યુબ પર છે પણ હિન્દી માં અનુવાદ છે.. સાચેજ તે ખુબ જ કર્ણપ્રિય અને સાંભળવા ગમે તેવો છે.)અને આ તમારા બ્લોગ માં એવા ઘણા vdo હોય છે જે અચરજ કે અવિશ્વસ્વ્નીય જેવા પણ.. તે કદાચ તમે ડીલીટ કરી દો કે અન્ય સાઈટ પરથી રીમુવ થયી જાય તો પછી કેવીરીતે અન્યોને મળે?? એટલે.. હું vdo કે Pdf કે Jpg ફાઈલ પણ.. સેવ કરીને રાખું છું.!! મારા મોબાઈલ માં 16Gb નું કાર્ડ પણ ફૂલ થઇ ગયું.. હું મોબાઈલ માંથી મારા દોસ્તો કે યજમાન કે જેને જરૂર હોય તેઓને હું તેમના વ્હોત્સપ પર મોકલું છું.. ઇવન પારસીઓ અને ઇસ્લામીકો ને પણ.!!

    Like

   • ભગવતીભાઈ, તમે મોબાઈલમાં એક એક્સ્ટર્નલ હાર્ડડ્રાઈવ લગાવીને ડાઉનલોડ કરી નાખો. મને ખાસ ખ્યાલ નથી પરંતુ હવે તો એવી ઘણી જ સગવડો થઇ છે.

    Like

 2. તે……….વિપુલભાઈ. એક્સ્ટર્નલ હાર્ડડ્રાઈવ માટે પણ………..એક્સ્ટર્નલ રૂપિયા જોઈએ ને..? & અને મોબાઈલ માં.. પણ.. વધુ માં વધુ… 32Gb સપોર્ટ કરે.. અને આમ પણ… બ્રાહ્મણ અકિંચન એટલે આવા એન્ડ્રોઇડ મોબાઈલ લેવા લક્ષ્મી પણ હોવી જોઇને? & ( આ સેવા ના કોઈ મને મદદ નથી કરતું.!! મેં જેટલી વ્યક્તિ ને પ્રિન્ટ કે cd આપી છે પણ.. તેઓ બીજી બીજા માટે માંગે છે પણ.. કોઈ મને “”કેટલા આપવાના”” એમ નથી પૂછતું..! એટલે મારે તેઓને કેહવું પડે કે. આ તમારી પાસે છે ને તેની કોપી કરી લેજો.. અથવા બીજાને આપી દેજો.) એટલે કદાચ તમારી પાસે જૂની 1Tb ની હાર્ડડ્રાઈવ ડિસ્ક કાઢી નાખી હોય તો મને પાર્સલ કરી દેજો અથવા કોક ન્યાંથી આવતું હોય તો તેની હારે મોકલજો. કેમ કે.. અમે ભારતીયો એ સાંભળ્યું છે કે.. વિદેશો માં.. કોઈ વસ્તુ જૂની થયી જાય આઉટડેટ થયી જાય તો અથવા બગડી જાય તો ગાર્બેજ અથવા રસ્તા પર મૂકી દે જેથી સરકારી માણસો આવીને લઇ જાય.. તો.. અમને મોકલી આપો એમ……!!

  Like

  • ભગવતીભાઈ, તમને આ બધી કોઈ ખોટી ખોટી માહિતી આપે છે. આવું હોય તો પણ લોકો એવી વેબ્સાઈટ હોય છે(મને ખબર નથી) તેના ઉપર વેચી દે છે. હા કમ્પ્યુટર/ટી.વી. બગડેલું હોય તો રીપેઈંગ મોંઘુ પડે તો એવી બધી વસ્તુઓ બહાર મૂકી દે, જુનું ફર્નીચર વગેરે પણ તે પણ લોકો લઇ જતા નથી. સોના કરતા ઘરેણામણ મોંઘુ પડે એટલે. મારી પાસે જુનું કમ્પ્યુટર હતું તે બગડી ગયું એટલે ફેંકી દીધું, હાર્ડ ડિસ્ક કેવી રીતે કાઢવી તે ખબર નથી કે એવી મગજમારી કરવાનો વખત પણ નથી. મને તો ખબર નથી પડતી કે પેટ ચોળીને શુળ શું કામ ઉભી કરો છો? જેને જોઈતું હોય તેને કહેવાનું કે આટલા પૈસા થશે. ત્યાં જ વાત ખતમ!

   Like

   • તે ભાઈ.. આતો અહી જે વિદેશ થી આવે તેઓ કહે અને અમે સાંભળીયે.. એટલે મેં કહ્યું.. તેઓ ગાર્બેજ માં ફેંકી દે કેમકે તમે કહ્યું તેમ.. ઘડામણ મોંઘી પડે. અને ઓહ…!! હાર્ડડિસ્ક?????? સાથે તમે ફેંકી દીધું?????????????????? એતો એનું મગજ છે.!! અહીં કેટલી મોંઘી મળે છે તે. એને તો પીસી માં કેબલ થી જોડેલી હોય તે દીટેચ કાઢીલો એટલે છૂટી થાઈ જાય.. તે બહુ ઉપયોગી છે. ભાઈ.( મુંબઈ માં. ઘણા વર્ષ પેહલા વાંચેલું કે મફત ના ભાવ માં પીસી આપતા હતા.. એટલે રી એસેમ્બલ. હવે મારી પાસે તેમનો ન્ન. નથી.!? તેઓ જુના પીસી ખરીદે અને તેમાંથી ચાલુ પાર્ટ્સ ભેગા કરીને નવું બનાવતા. જે ખુબ જ સસ્તું પડે. ચેક કરીને લઇ જવાનું. પેટ ચોળીને તો સાચે જ.. મને પણ ઘણીવખત એમ થાય કે આ ક્યાં સુધી ભેગું કરીશ?? મારાવાળી પણ હવે બુમ પાડે છે આ કચરા થી.!! પણ આજેજ.. પાછું એક બ્લોગ માં.. આવ્યું કે.. માનો કે માનો પણ આ સત્ય છે એવો લેખ & એ ટોપિકે મને પાછો વિચારતો કરી દીધો!! કેમ કે મેં તમને આગળ કીધેલું ને એક બ્લોગ માં મારી કોમેન્ટ એલાવ ના કરે.. કેમ કે તેઓ આવી વાતો વાહિયાત ન માને અને મેં આવું પ્રૂફ સહિત લખ્યું તો પણ પાસ ના કરી અને મને મેલ માં જ જવાબ આપ્યો.. એટલે મને એમ થાય કે જેમ તેઓ અંદ્ધશ્રદ્ધા કે પાખંડ ને ઉઘાડા પડે તેમ.. હું પણ તેમને આ સત્ય વાર્તા માટે પૂછું છું કે આ જે લખે છે તેઓ શું ખોટા? ( કેમકે આ અનુભવો ડોક્ટર.. લેખક કે સરકારી ટોચના અધિકારીઓ કે પેહલા અંગ્રેજો કે મુસ્લિમો એ પણ આવા અનુભવો લખ્યા છે તો શું તેઓ ખોટા?? તેઓ પોતાના સરનામાં સહિત અનુભવો લખે છે.) અને શિવલિંગ માટે પણ.. પેલા બ્લોગવાલા હ્મ્બક્ત કહે છે..!!!??

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s