Chopping 20 rows of corn – Carnival meets Rio Olympics – Flexible girl Jesahel Pirlo

.

Chopping 20 rows of corn

.

Carnival meets Rio Olympics

.

Flexible girl Jesahel Pirlo

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

अपने गुस्से पे काबू रखो

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

4 responses to “Chopping 20 rows of corn – Carnival meets Rio Olympics – Flexible girl Jesahel Pirlo

  1. હરીઓમ… હરીઓમ… સાલું.. આ છોકરા વાળો આઈડયા મને કેમ નાં આવ્યો?? હું તો ટેકનોલોજીસ્ટ છું..????? ખેર.. હવે બીજાને આમ કરવા કહીશ.! અને.. vdo.. તેમાં ફ્લેક્ક્ષી ગર્લ….ઓહ.! અને આ બ્રાઝીલ…. કાર્નિવલ… નાનપણ થી મને પણ.. ભારતના PM ની જેમ ઈચ્છા હતી કે. હું પણ દુનિયા ઘૂમીશ. વિમાન માં ફરીશ…!! તેમ મારી પણ ઈચ્છા છેકે… રૂબરૂ ત્યાં જઈને જોવ..!!!!!!!!!?? જોક્સ..પણ.વાહ. અને આ પહેલવાન ..?? ભાઈલોગ….!!! ઓહ!!

    Like

  2. Brazil carnival is famous and enjoyed thanks.
    Flexible girl !!! Unimaginable actions
    Agriculture advance v/s unemploymant farm labour
    Thanks

    Like

  3. બહુ સરસ.

    તમે બેંકના હિસાબ અને વ્યાપારીના હિસાબ માટે કંમ્પ્યુટરના ઉપયોગ માટે લખ્યું, પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટેનો ઓર્ડર આપનાર અને બેંકમાં ઓર્ડરનો અમલ કરાવનાર અલગ અલગ ડીપાર્ટમેંટ હોય છે, એટલે દરેક ઓફીસર પોતાની (સદ)બુધ્ધી પ્રમાણે વર્તવાનો..બેંકમાં આવેલા ટોટલ પૈસાનો જે હિસાબ સાંજ પડ્યે રોજેરોજ્નો અપટુડેટ થઈ જવો જોઈએ તેની સાચી રકમતો જોકે તો હજી સાચી આવી પણ નહીં હોય..

    મનસુખલાલ ગાંધી

    Like

    • મનસુખલાલ, હકીકતમાં તો દરેક બેન્કોમાં રોજે રોજનું એકાઉન્ટ મેળવાતું હોય છે અને નાં મળે તો રાત્રે બેસીને પણ મેળવવું પડે. અહિયાં ઇન્ડિયાની બધી બેન્કોનું જ ટોટલ કરવાનું છે. વાતો તો એવું સંભળાય છે કે બેંકોમાં જેટલી નોટો છપાઈ એટલા જ નાણા જમા થયા છે એટલે સરકાર એ જો બતાવે તો સાબિત થાય કે કાળું નાનું પકડાયું જ નથી. ઘણા તો એમ કહે છે કે બેન્કોએ છાપી એના કરતા વધારે નોટો જમા થઇ છે. મતલબમાં દાળમાં કાળું છે અને સરકાર જાણી જોઇને મોડું કરી રહી હોય એમ ઘણાને લાગે છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s