Moscow Metro and the Trains – Powerful Hurricane – Patagonian Penguin Finds Second Home in Brazil

.

Moscow Metro and the Trains

.

POWERFUL HURRICANE

.

Patagonian Penguin Finds Second Home in Brazil

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

आस्था और विश्वास

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

4 responses to “Moscow Metro and the Trains – Powerful Hurricane – Patagonian Penguin Finds Second Home in Brazil

  1. Metro. Ok but passengers are also displined.
    Hurricane video found amazing for first time thanks to SU.
    Kafanno tax kon aape ?
    Mandirna prasadno tax kon aape ?
    Thanks this Govt. No tax on breathing and sun rays.
    Boarder are burning and business is closed hadtals are on and we all are happy and enjoying festivals etc. Mera Bharat Mahan

    Like

    • GST એ મનમોહનસિંહનાં ભેજાની પેદાશ છે અને એને કઈ રીતે લાગુ કરવું, ક્યારે કરવું વગેરેનો આઈડિયા ફક્ત તેને જ છે. કહેવત છે એક “નકલમાં અક્કલ” નથી હોતી એવું જ બધું આજે મોદીની સરકાર કરી રહી છે. પ્રજાને મોદી પર ખુબ જ વિશ્વાસ હતો પરંતુ હવે એવું લાગે છે કે “ભસતા કુતરા કરડે નહિ”. કાલે જ સાત સાત ગુજરાતીઓના ડોકા ઉડાવી દીધા છતાં દસ દસ ડોકા પાકિસ્તાનથી લાવવાની વાતો કરનાર મોદીનાં પેટનું પાણી પણ હાલતું નથી. જેમ બાબાઓમાં, કથાકારોમાં ઘણા માણસો અંધશ્રદ્ધાથી ભક્તિ કરે છે એજ રીતે મોદીના ભક્તો હજુ આશા લગાવીને બેઠા છે, એમની આશા સફળ થાય તો કોને આનંદ નહિ થાય? પણ અસફળ રહી તો પહેલા કરતા પણ બુરી દશા થશે, અર્થતંત્ર પાયમાલ થઇ જશે. આજે ભણેલા ગણેલા બેકારોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે મને તો બીક છે કે બીજા પાંચ વરસોમાં કદાચ ભારતમાં ક્રાંતિ થાય અને દેશ સામ્યવાદી બની જાય. આવું જ રીતે બધે સામ્યવાદ પ્રસર્યો છે. જોકે આજે મોદી સિવાય દેશમાં કોઈ કંટ્રોલ કરી શકે એવો સક્ષમ નેતા બીજો ક્યાં કોઈ છે? નાં મામા કરતા કાણો મામો સારો?

      Like

  2. એનીતો… ચાઈના નો વિરોધ.. પણ હમણાજ વાંચ્યું કે.. ચીન ભારતમાં ઘણી વસ્તુઓ બનાવવાનું છે તો..?? એના MOU પણ કર્યા છે.. અને કોઈ એ કહ્યું તું કે આપણે ત્યાં નિકાસ કરતા વધુ ત્યાંથી માલ આયાત થાય છે આ જવાબ કોઈ સરકારી અધિકારી એજ આપેલો..!!! તો..? અને મોદી.?? ફક્ત કુરશી જ સંભાળે છે.. માં ભારતી ના સપૂતો ની શહીદી એળે જ જાય છે.. આર્મી ને ક્યાં છુટ્ટો દોર મળે છે.. સાલું મેડિયા માં vdo જોઇને ભારતીયો નું લોહી ઉકળી જાય પણ.. સલ્લા નપાવટ સરકારી સાહેબો નેતાઓ ને પોતાનુજ દેખાય છે.. કેટલો સંયમ રાખે છે આપણી મીલીટરી… આમાંનું જો એક ટકા પણ.. સરકાર સામે ટીખળ કરો તો તરતજ દેશદ્રોહ.. અને જેલ.. જયારે આર્મી ની જિંદગી….. કઈ જ નહી?? હદ થાય છે હવે તો…!!!!!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s