4th JULY HOLIDAY

4th JULY HOLIDAY

Advertisements

7 responses to “4th JULY HOLIDAY

  1. अमरीकामें….. जन मन अधिनायक जय है……

    આજે અપવાસ કરવાનો……!!!!??????

    Like

    • મનસુખલાલ, આમે ય ક્યાં અમેરિકામાં બધા અપવાસ કરીને ઉંધા પડી જાય છે? આજે તો ઉલટાનું “બાર્બેક્યુ” કરીને ડબલ ખાય. સુ.ઉ.નો ઉપવાસ ખરો!

      Like

      • આ બાર્બેક્યુ એટલે.. બરાબર કીધું એમ ને??? અપવાસ તો ખરો પણ ઉપર વાળા સાથે વાસ નો થાય.!! હાયલા કરે એતો..

        Like

      • બાર્બેક્યુ એટલે આપણા દારૂબંધીવાળા ગુજરાતીઓ માટે તો બાર(બહાર) બેક્યું(બે વાર બેકી) કરવાની….દારુ પી પી ને. શું સમજ્યા ભગવતી ભાઈ?

        Like

  2. હો.હો…. રામ રામ……!! દારૂબંધી..?? ગાંધી ના ગુજરાત માં?? “न भूतो न भविष्यति” કદાચ..!!!!..?? કેમ કે સવાર માં પેપર વાંચ્યે કે … એક સમાચાર જરૂર આવે આજે ફલાણા જગ્યા એથી.. કે વાહન માંથી.. દારૂ પકડાયો..!!! અરે કાલે જ સમાચાર & vdo પણ હતો કે.. RTO પોલીસ ની ક્રેન નો સારથી ( Driver) રાજાપાઠ માં હતો..!!! અને વાહન ઠોક્યું. પણ એમાં બેઠેલો પોલીસ્ભાઈ.. કઈ કેસ નાં કર્યો..!! અને બીજા સમાચાર.. સરકારી કર્મચારી… હજ્જારો રૂપિયા ના પગાર છતાં પણ.. લાંચ લેતા પકડાય.. અથવા આવક કરતા અતિ વધુ ..મુદ્દામાલ કે રોકાણ કે મિલકત નીકળે.!! ( કોણ કહે છે કે … ભારત ગરીબ. છે?? શુક્રવારે જુઓ… લોકો લાઈનમાં ઉભા રહીને કે ઓન્લાઇન ૪૦૦ ની ટીકીટ ખરીદીને મુવી જોવા જાય છે…!!!! સાથે અંદર અલ્પાહાર પણ..! અને ગાડી ના પસંદગી ના નં. માટે હજારો ની બોલી.. તો વિચારો..??)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s