Facts of Vedas that made Western Scientists speechless – Diabetic Blood Glucose Monitoring system – Monte Carlo Sea Land Project

.

Facts of Vedas that made Western Scientists speechless

.

Diabetic Blood Glucose Monitoring system

.

Monte Carlo Sea Land Project

.

CLICK FOLLOWING FOR AUDIO

हसींन तुम हो तो बुरे हम भी नहीं

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

9 responses to “Facts of Vedas that made Western Scientists speechless – Diabetic Blood Glucose Monitoring system – Monte Carlo Sea Land Project

  1. હે પાર્થસારથી..!!!..???? હવે કોણ સાચું આ જમાના માં?? આબ્લોગ વાળા લખે છે કે.. કે…. “Facts of Vedas that made Western Scientists speechless” ..!!..????????? અને હમણા જ થોડાક મહિના થી ફંફોસી ને એક બીજો બોલ્ગ મને જોવા મળ્યો તેમાં કેહવાતા… ( જેમ નથી હમણા એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે.. મેડિયા માં કે.. એક કોમ દેશદ્રોહી પ્રવૃત્તિ કરે તો પણ.. કઈ નહી.?? અને બીજી કોમ.. કઈ કરે તો માછલા ધોવાય રીતસર ની પસ્તાળ.. અથવા કોઈ રાજકારણી કઈ સારું કરે તો પણ.. અન્ય કોમ ને તકલીફ & પેલા વધારે પડતા રેશનાલીસ્ટો દોઢડાહ્યાઓ ને બોલવાનો મોકો મળી જાય તેમ.. પેલો એક બ્લોગ છે.. જેમાં આ સનાતન ધર્મ ના રીતરિવાજ સંસ્કાર કે મંત્ર ની શક્તિ ઉપર સંશય અને તેને અનુસરતા લોકો ને તો ભાંડે છે.!! તો શું ગીતા કે આ વેદ ધર્મ ગ્રંથો એક ઉપજાવી કાઢેલી વાત છે?? કેમે હું તો અલ્પમતી અજ્ઞાની છું.. એટલે મને આ વિવાદ માં પડતો નથી.. પણ.. પેલા બ્લોગ માં હું કઈ લખું તો સામે કેટલા બધા જવાબો.. કટાક્ષો .. હાંસીપાત્ર કોમેન્ટ્સ મળે છે. અને હું પછી કઈ જવાબ આપું તો તે બ્લોગ ના.. માલિક તે જવાબ પોસ્ટ નથી કરતા.. મતલબ.. તેઓજ સાચા??? અન્યો ..???? તો હવે કયા બ્લોગ પર નું સાચું માનવું????????? તેમાં આ ગાયત્રી મંત્ર માટે પણ….????????????? ઓહ!

    Like

    • ભગવતીભાઈ, દુનિયામાં દરેક માણસને એમ જ લાગે કે હું સાચો. એને લઈને જ આ બધી રામાયણ છે. લોકોની સલાહ્પર ચાલી ના શકાય, તમારો અંતરાત્મા જે કહે તેને અનુસરવાનું. એમ તો લોકો બધા રોગો માટે જાત જાતના તુક્કા બતાવે છે, એ બધી દવા તમે અજમાવો છો? બસ, એજ રીતે તમે તમારા મનના રાજા છો, એ કહે એમ કરવાનું.

      Like

      • ખુબ ખબ આભાર! હું કદાચ ખોટો પણ હોઉં, આ તો મારો અંતરઆત્મા જે કહે તે જ મેં લખું છે.

        Like

      • વિપુલભાઈ. બરાબર.. તમારી વાત સાચી. પણ… સાલું… એકદમ કોઈ વ્યક્તિને ઉતારી પાડવો…પાડવી. કે એના ધંધા માટે ગમેતેમ બોલવું.. કે તેને ખોટો ઠેરવવો…?? મે તેઓને સામે પૂછ્યું કે તમારો જે ધંધો કે બીસનેસ છે તેમાં તમે કેટલું લૂટો છો?? તો તેનું શું? તો પછી તે બ્લોગ ના માલિક.. આના પછીની મારી કોમેન્ટ કે જવાબ પાસ નથી કર્યા.. અને મારા મેલ માં જવાબ આપ્યો..!!!…???? તો શું એ….??? ( મેં એમને કપોલકલ્પિત નહી પણ.. કોઈ ખ્યાતનામ વ્યક્તિ ના જીવન માં બની ગયેલી હકીકત પણ જણાવી..( કે જે તેમણે તેઓના લેખ માં કે વક્તવ્ય માં કહી હોય જે આપણ ને ચમત્કાર જ લાગે કેમ કે અણી ના સમયે.. અનામી મદદ આવી છે. કે જેની કલ્પના પણ નાં હોય.) છતાં…પણ..?

        Like

  2. મજાના જોકસ. વેદ વીડિયો સરસ.  નેધરલેંડ જેવો કાયદો આપણે ત્યાં કેમ નહીં?  

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s