Highway through a Building Story, ONLY in JAPAN – Firing up and running the Canadian National – LA in silver streamers

.

Highway through a Building Story, ONLY in JAPAN

.

Firing up and running the Canadian National

.

LA in silver streamers

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

ये क्या हो रहा है?

.

Advertisements

18 responses to “Highway through a Building Story, ONLY in JAPAN – Firing up and running the Canadian National – LA in silver streamers

  1. દિવસોના ઉપવાસ પછી આજે પારણા કર્યા….જમવામાં પણ મજા આવી..આમનો રસ-જમ્યા પછી મુખવાસ-આઈસક્રીમ-જોક્સ-વીડિયો-કાશ્મીરીઓ માટે ડૉક્ટરની ટ્રીટમેંટનો નુસ્ખો- મજા આવી ગઈ..

    Like

  2. Vipulji
    Namaskar
    It is possible to arrange all Puran in Gujarati language .
    And one rare book RASODHARA TANTRA.

    Thanks
    Sanjiv sheth

    Like

      • ??? શાંતિ ની ખોજ માં ગયેલો.. પણ……?? ત્યાં પણ… શાંતિ & વસંત.. બન્ને લિંગ વાળા મળ્યા એટલે જેમ મૃત્યુ માટે લોકો ક્ન્ફ્યુસ થાય તેમ હું પણ.. શાંતિ વસંત માટે ક્ન્ફ્યુસ થયો.. કે મારે શું કરવું??? ( હા. રુગ્ણાલયમાં શું મજા આવી પન્ન… ભારે કિમત ચૂકવવી પડી…!!! સાલું સેવા ના ગ્રાન્ટેડ ના નામે કેટલો.. ભાવ!!!!!! હવે તો માંદા પડવા કરતા મરી જવું સસ્તું પડે!)

        Like

      • ભગવતીભાઈ, કોઈપણ સરકાર આવે બધાનું ધ્યેય ગરીબી હટાવવાનું છે, સહેલો રસ્તો, ગમે તેમ કરીને ગરીબોને જ હટાવી દો….

        Like

      • ઈંદીરા ગાંધી એજ કરવાના હતાં, પણ વચમાં મોરારજીભાઈની સરકાર આવી ગઈ, અને ખાવા પીવાનો સામાન થોડો સસ્તો થયો, દેશમાં છુટથી મળવા લાગ્યો, ભાવો થોડાક ઓછા થયા, એમાં બધો લોચો થઈ ગયો અને ગરીબો ઓછા થતાં રહી ગયા અને વધતા પણ ગયાં, અને એમાંજ દરેક સરકારને
        આ લોકોમાંજ સોનાની ખાણ દેખાવા માંડી, આ લોકોજ વોટ આપવાના….!! પછી સોનાના ઈંડા આપતી મરઘીને કોણ છોડે..??

        Like

  3. આપના જ આંગણે,આપની જ  દાવતમાં  (પણ) સ્વાગત અમે કરીએ છીએ.
    અવનવી વાનગી સાથેના ઉંધિયાનો સ્વાદ ફરી ચાખવા મળ્યો તેનો આનંદ છે.

    Like

      • વિપુલભાઈ.. મોસાળ…. તો ખરું જ. પણ… કદાચ… પેલું કહે છે ને કે….. કે… માં ગયી.. મામા ગયા એટલે…??? મારા માટે તો એવું છે. ( મારું મોસાળ ખાનપુર.. બારડોલી પેહલા આવે તે… ડુંગર ચીખલી. હવે કઈ બસ જાય છે કે નથી જતી તે પણ ખબર નથી.!)

        Like

      • ભગવતીભાઈ, કરોડો રૂપિયા આપણી ગુજરાત સરકાર એસ.ટી. પાછળ ખર્ચે છે અને પરિણામ શૂન્ય! હવે તો મોસાળવાળાને સુરતમાં સેટ કરી નાખો તો જ મોસાળ મળશે.

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s