Young Chinese girl hypnotize animals – Tianmen Mountain, Zhangjiajie, China – How It’s Made Stackable Potato Chips

.

Young Chinese girl hypnotize animals

.

Tianmen Mountain, Zhangjiajie, China

.

How It’s Made Stackable Potato Chips

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

સિદ્ધાર્થ રાંદેરિયા સ્મગલિંગ કરવા લાગ્યા

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

10 responses to “Young Chinese girl hypnotize animals – Tianmen Mountain, Zhangjiajie, China – How It’s Made Stackable Potato Chips

  1. હવે આભાર નહિ માનું. વિપુલભાઈ આપની મહેનતને પ્રસારતો રહીશ, તમારા તો હજારો વાચકો છે. મારા મિત્રોમાંથી કોઈક એવું પણ નીકળે જે પ્રસિધ્ધ “સુરતી ઉંધીયું” થી અજાણ હોય.બસ બેચાર એવા તમારા આંગણાંમાં આવતા થાય એ જ ઉદ્દેશ.
    છેર્લ્લી વખતનો આભાર અને મિત્રને સલામ.

    Like

    • પ્રવીણભાઈ, તમને તો ખબર છે કે બ્લોગવાળા કે ફેસબુકવાળાઓને કોઈ મેડલ નથી આપવાનું, પરંતુ બધાને મફત મનોરંજન મળે એટલો જ હેતુ. હા, કદાચ કોઈને સબસ્કાઈબ કરવાનું મન થાય તો તમે લીંક મુકીને ક્લિક કરવાનું કહો તો સારું, કોઈ આગ્રહ નથી. મારે માટે તો ૨૦ લાખ ઉપર ક્લીક થઇ ગઈ અને ૨૫૦૦ ઉપર સભ્યો થયા એ જ મારી મહેનતનું ફળ છે. કારણ કે જયારે મેં બ્લોગ બનાવ્યો અને વર્ડપ્રેસમાં દુનિયાભરના બ્લોગોમાં કોઈના પાંચ તો કોઈના દસ લાખ જોઇને હું આભો થઇ ગયો હતો. સ્વપ્ને પણ ખ્યાલ નહિ કે મંઝીલ આટલી લાંબી મજલ કાપશે. બસ બધું મારા પ્રિય વાચકો અને તમારા જેવા સહ્રદય મિત્રોને લઈને છે. મારા ફેમિલીનો સાથ ખુબ જ છે, કોઈ કશું બોલે નહિ, બે વાર કમ્પ્યુટર બગડ્યા તો છોકરાએ નવા લાવી આપ્યા. બીજું શું જોઈએ?

      Liked by 1 person

      • ભાઈ મને આમાં સમજ ના પડે. “કદાચ કોઈને સબસ્કાઈબ કરવાનું મન થાય તો તમે લીંક મુકીને ક્લિક કરવાનું કહો તો સારું, કોઈ આગ્રહ નથી.”
        મને સમવો તો તે પ્રમાણે કરીશ.

        Like

      • નીચે મુજબ લખી શકો
        જો કોઈને કાયમ સુરતી ઊંધિયું પોતાના ઈમેલમાં જોઈતું હોય તો નીચેની લીંક ક્લિક કરી ડાબી બાજુ ઉપર ફોલો કરોમાં તમારી વિગતો ભરી દો
        https://suratiundhiyu.wordpress.com/
        અથવા desaivm50@yahoo.com ઉપર સુરતી ઉન્ધીયુંના સભ્ય બનાવવા એક ઈમેલ મોકલી આપો.

        Liked by 1 person

  2. Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
    હવેથી રોજ નિયમિતપણે આપને વિપુલ દેસાઈનું “સુરતી ઉંધીયું” માળવા મળશે. બધી જ લાઈક, બધી જ કોમેન્ટ, બધી જ ક્રેડિટ દેસાઈજીની.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s