NASA makes their own rain clouds – Cloud seeding in UAE – Cloud Seeders Make It Rain

.

NASA makes their own rain clouds

.

Cloud seeding in UAE

.

Cloud Seeders Make It Rain

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

पत्थर दिल के इन्सान

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

5 responses to “NASA makes their own rain clouds – Cloud seeding in UAE – Cloud Seeders Make It Rain

  1. મહેશ શાહના બહુ સારા સમાચાર આપ્યા….હવે મોદીજીના..અધધધ…. કેટલા બધા….. ભાજપીઓ બચી જવાના….જય હો મોદીજી….!!!! જોકે મોદીજીને કે અમીત-જેટલીને તો આ સમાચારની ખબર પણ નહીં હોય.. પણ.. તેની જવાબદારી તમારી….રહેશે…એ લોકો તો નકશામાં નવા નવા દેશો શોધવામાંથી નવરા નહીં હોય…. .

    માઈક્રોસોફ્ટની વાત તદ્દન ખરી છે…૨૦૦૦ની સાલમાં કેશુબાઈની સરકારે લાભ ગુમાવ્યો..નહીંતો ગુજરાત-પુણે-બંગાલુરુ-હૈદ્રાબાદ વગેરે ભેગા થઈને એક “ભારતસોફ્ટ” જરૂર બનાવી દેત…

    જોક્સમાં માસ્ટરી છે,,,

    Like

  2. વિષયોની વિવિધતા સાથેના સરસ જોક્સ. વાહ રે વિપુલભાઈ,જોક્સમાં નાસાને “ભ્રમ” કહીને વીડિયોમાં એનું મહત્વ દર્શાવી દીધું!!!
    તમે કહેશો”આ મારું નથી”,  હા, પણ સંકલન તો તમારૂં  જ…. જે બીજે ના મળે. 
    બિલ ગેટ્સનો ભારતીયો માટેનો ઉચ્ચ અભિપ્રાય ગૌરવ લેવા જેવો ખરો ,(ખેર એમણે કહ્યું તે જોક્સ હોય તો પણ)
    બીજું(ભારતીય) માઈક્રોસોફ્ટ ઉભું ના થાય એ બીઝ્નેસ ચતુરાઈ પણ ખરીને?

    Like

    • વિમલાબેન, આપણે ત્યાં બધા જ રાજકીય નેતાઓને ખુરસીની પડી છે, થોડા ઘણા સારા નેતાઓને આ ગંદકી ગમે નહિ એટલે રાજકારણથી દુર રહે, મનમોહન જેવો સીધો સાદો માણસ આ ષડ્યંત્રમાં ફસાઈ ગયો. બાકી આજે મોદીજી બધી જ એની યોજનાઓને નવા નામે આગળ ધપાવે છે. મોદીજી પાસે મનમોહન જેવો કોઈ માણસ જ નથી અને જે થોડા ઘણા સારા છે તે પોતાનું સ્વમાન જાળવવા માંગે છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s