The truth about mobile phone and wireless radiation – Make calls with your fingertips – Happy Madras Week at Kasivinayaga Mess!

.

The truth about mobile phone and wireless radiation

.

Make calls with your fingertips

.

Happy Madras Week: At Kasivinayaga Mess!

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

उन्होंने हमारी बीबी को नहीं देखा है

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

7 responses to “The truth about mobile phone and wireless radiation – Make calls with your fingertips – Happy Madras Week at Kasivinayaga Mess!

    • મુ.પ્રવીણભાઈ, તમે છો એટલે વિમલાબેન જેવાને બબ્બેવાર સુ.ઉ. જમવા મળ્યું. વખાણ કરવા બદલ આભાર!

      Like

      • મારે ક્યાં મારા રસોડામાંથી કાઢવાનું છે? દેસાઈની ન્યાતમાં આગ્રહ કરી કરી ને લોકોને જમાડ્યા છે. ખરેખર તો હમણાં અમે બધા માંદગીનો આનંદ માણીયે છીએ એટલે બ્લોગ, ઈ-મેઇલ, ફેસબુક બધાથી અળગો થઈ ગયો છું. તમારું તક મળતાં ફટાફટ વાંચી લઉં છું.

        Like

      • મુ.શાસ્ત્રીજી, તમે અને ઘરના બધા જલ્દીથી સારા થઇ જાવ એ પ્રાર્થના! મારું સદનશીબ કે તમે માંદગીમાં પણ ફટાફટ સુ.ઉ. વાંચો છો.

        Liked by 1 person

  1. જોક્સ,વીડિયો,ઓડિયો,ચિત્રગેલેરી અને એના સંદર્ભનુંલખાણ…..બધું જ માણવા જેવું.
    સરસ પોસ્ટ.આજે” સુરતીઉંધિયુ” (પ્રવિણકાંત ભાઈ એ રીબ્લોગ કરેલ તો) બેવાર  જમવા મળ્યું!!!
    સામાન્ય વ્યવહારમાં  લોકો બ્રાહ્મણ જમાડતા  હોય છે,પણ આજે શાશ્ત્રીજીના હાથે ” સુરતી ઉંધિયુ”
    પીરસાયું તો સ્વાદની લિજ્જત બેવડાઈ ગઈ.!!!

    Like

    • વિમલાબેન, પ્રવીણભાઈ ખુબ જ ઉચ્ચ કોટીના બ્રાહ્મણ છે, એટલે એમના હાથે જમવા મળે એટલે નશીબદાર સમજવું

      Like

Leave a comment