Tesla Unveils Powerwall 2 & Solar Roof – Young Artist Playing Flute – U.S. Military Hovercraft Transporter

.

Tesla Unveils Powerwall 2 & Solar Roof

.

Young Artist Playing Flute

.

U.S. Military Hovercraft Transporter

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

રૂપેશના દાંતનો દુઃખાવો

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

6 responses to “Tesla Unveils Powerwall 2 & Solar Roof – Young Artist Playing Flute – U.S. Military Hovercraft Transporter

 1. મંદિર-ક્લબનો જોક્સ માણ્યો…આ જોક તો ખાસ કરીને નાસ્તિક લોકોને સંભળાવો-વંચાવો….આનંદથી ઝુમી ઉઠશે…

  મંદિરમાં એક ડોલર દાન કરો તો પણ તેમના પેટ ખળભળી ઉઠશે…નાટક્-શાહરૂખ ખાનો-શ્રેયા ઘોસાલો-અલકા યાજ્ઞિકો વગેરેના શોમાં મીનીમમ ૩૯ કે ૪૯થી માંડીને ૫૦૦ ડોલર સુધીની ટિકિટો ખરચતા કે બાહુબલીની ૨૩ ડોલરની ટિક્ટ ખરચતા એ લોકોને કોઈ વાંધો અ આવે

  Like

 2. આટલી બધી વિવિધતા અને સાવ મફતમાં ! વિપુલભાઈ,અમેરિકા રહી ગુજરાતી મટી ગયા ?
  થાેડાે ચાર્જ રાખાે ,એકાદ બુકમાં બધું ભેગું કરી ,બુક ખરીદે તેને હવે પછી મફત. ભલે કિમત પાંચ ડાેલર રાખાે,
  કારણકે મફતનું માન નથી, આ ગુજરાતી ગુણ ( અવગુણ ) છે
  પણ તમે આટલી ઉંમરે હવે સુધરાે, એવી આશા નથી, અમને તાે તમારાે મફતના માલની તમેજ ટેવ પાડી.

  Like

  • મુ.જનાર્દનભાઈ, સાચું કહું તો આ બધું “ના માગે દોડતું આવે” જેવું છે. કહેવાનો મતલબ મનથી જે માણસ ધનવાન હોય અને ભગવાને આવું મન બનાવ્યું એનાથી વધારે જીંદગીમાં બીજું શું જોઈએ? બાકી તમારી વાત સાચી છે “ગુજરાતી” બાબતની….હાલમાં જ મેં એક કોમેન્ટ કરી હતી વિપ્રોવાળા પ્રેમજીએ પોતાની અડધી મિલકત દાન કરી દીધી, એ પણ ગુજરાતી…પણ ખાનદાની લોહી….કારણ કે હું ખુબ જ નાનો હતો ત્યારે એમની “ડાલ્ડા” ઘી ની ફેક્ટરી અમલનેર(ખાનદેશ-મહારાષ્ટ્ર) હતી…પહેલેથી જ ગર્ભ શ્રીમંત માણસ….બાકી બીજા આજે દુનિયામાં પૈસાદાર ગણાનાર ઘણા ગુજરાતીઓ છે….કેટલું અને કેવું દાન કરે છે બધા જુવે છે….દાન હું મંદિર માટે નથી કહેતો….મેં ઘણા એવા વિડીયો મુક્યા છે….કેવી કેવી હાલતમાં લોકો સેવા કરે છે…..આવી ખાનદાની નો પૈસો વર્ષો વરસ ટકે છે, બાકી જેમણે હરામીથી પૈસો કમાયો છે એમની તો ત્રીજી પેઢીએ ત્રિકમલાલ પાકે અને સત્યાનાશની શરૂઆત કરે. બાકી ઈતિહાસ સાક્ષી છે કે લોકોના લોહીથી ખરડાયેલી ભલભલી સલ્તનતો જમીનદોસ્ત થઇ ગઈ! મારી બાબતમાં તો ભગવાને શાંતિ અને સગવડ આપી છે, ફેમિલીનો સહકાર છે તો બે ઘડી લોકોને જે જાણવાનું અને આનંદ મળ્યો તે ખરો. તમારી વાત સાચી છે, મફતમાં મળતી વસ્તુની કિંમત નથી હોતી. જીદગીમાં વધુ પડતી આશાઓ જ દુઃખનું મુખ્ય કારણ હોય છે…હું લખું છું એનો મતલબ હું એટલો બધો સારો નથી, પણ બનવાની કોશિશ તો કરી શકાય!

   Like

  • “પૈસો”જ એ સર્વસ્વ નથી.. પોતાને ગમતી વાતો કહેવાય કે લખાય એતો પોતા પુરતુંજ ગણાય.. પણ આજ વસ્તુ બીજાને પણ આપવામાં – બીજા સાથે share કરવામાં પણ એક મજા છે. નીજાનંદની મસ્તી સાથે એ પણ એક જાતની સેવા છે.. લોકો વોલંટીયર બને છે, એ કંઈ પૈસા માટે નહીં, લોકોના કામ કરવા માટે પણ પૈસા તો જોઈએજ, પણ, જનતાને પૈસા ન આપી શકતા હોય તો આવી રીતે વગર પૈસે પણ સેવા તો આપીજ શકે..અને આના જેવો આટ્લી બધી વિવિધતાવાળો બીજો કોઈ બ્લોગ છેપણ નહીં…

   તે છતાં પણ ચાર્જ રાખવો હોય તો વિપુલભાઈની ઈચ્છા…..

   Like

   • મનસુખલાલ, મેં તો સ્પષ્ટતા કરી દીધી છે, શું કામ મારી ફીરકી ઉતારો છો….મજાક કરું છું. આ તો બે ઘડી લોકોને આનંદ આપી શકાય એનાથી રૂડું શું? મુ.જનાર્દનભાઈ તો વડીલ છે અને આખી દુનિયા એમણે જોઈ છે, જાણી છે. એ તો ખુબ જ ઉચ્ચ કક્ષાના માણસ છે. આજે ૮૪/૮૮ વરસે અડીખમ છે. મારા બ્લોગના એક એક વિભાગો જોઈ નાખ્યા છે. આવા જોનારા મળે એટલે મને પણ ખુબ જ આનંદ થાય કે મારી મહેનત ફળી. ખાસ કરીને વિદેશમાં જે રીટાયર્ડ લોકો છે એમને માટે ટાઈમ પાસ થાય એટલે મને આનંદ થાય છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s