Volvo 7900 Electric Hybrid Bus Hamburg – Australian Imam speaks Honestly – Travelling Trans Siberian Railway

.

Volvo 7900 Electric Hybrid Bus Hamburg

.

Australian Imam speaks Honestly

.

Travelling Trans Siberian Railway

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

બેટા તારું મુખડું જોવા-“મા”ની વિંનંતી

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

8 responses to “Volvo 7900 Electric Hybrid Bus Hamburg – Australian Imam speaks Honestly – Travelling Trans Siberian Railway

  1. આવી સારી બસ અને ટ્રેન માત્ર જોઈનેજ રાજી થવાનું, જેમ પેલું બાળક દુધ પાનાર બાઈના મોઢા ઉપર બાળકની માનું મોહરું લગાવ્યું છે….અને મા પાય છે સમજીને મજાથી દુધ પીએ છે..

    જાપાનની આટલી ફાસ્ટ ટ્રેન કરતાં ભારતની ટ્રેનો એક બાબતમાં ઘણી ચડિયાતી…!!! ભારતમાં જેટલા થાય છે એટલા એક્સીડંટમાં તો એ જાપાનને પણ ઘણું પાછાળ પાડી દયે..

    ઘણો સરસ આઈડીયા છે…લહાવો લેવા જેવો છે…બાપુ જેની સાથે બેંકમાં ખાતું ખોલાવે તેનું મને પણ નામ-સરનામું આપજો…હું પણ તેની જોડે ખાતું ખોલાવીશ…

    Like

    • બુલેટ ટ્રેન આવશે એટલે રાજી થજો, એકે અકસ્માત નહિ થાય, એક પણ માણસ રેલ્વેમાં નહિ મરે….બોર્ડર પર શહીદોનો રેકોર્ડ થશે હવે એવું લાગે છે….બેંકમાં બાપુએ વિજય માલ્યા જોડે ખોલાવ્યું અને ફસાઈ ગયા છે….એમના પર પણ ફ્રોડના કેસો દાખલ થયા છે….અમેરિકામાં શાંતિથી જીવો છો મનસુખલાલ એ સારું છે…..જેટલું મળે એમાં સંતોષ માનો!

      Like

      • તમારી સલાહ માટે ઘણો આભાર.. ન્યુ યોર્કમાં કારનો અક્સીડન્ટ થયો, તેમાં કારે ૨૦-૨૫ માઈલની સ્પીડમાં ઘણા ઘુમરા લીધા, પણ અંતે તો ફુટપાથ સાથે ભટકાઈ એટલે ઉંધી વળી ગઈ..હવે નવી ૧૩૦ કીલો મીટર-૮૦ માઈલની સ્પીડે દોડનારી “તેજસ” કે ૫૦૦ કી.મી. ની સ્પીડે દોડનારી ગાડીને “બુલેટ”ને કોઈ એક્સીડન્ટ નહીં થાય તેવી કોઈ પણ ચાર્જ લીધા વગરની તમારી ભવિષ્યની ગેરંટી માટે પણ આભાર..!!

        Like

  2. S. Train appeared superb.
    Audio saro lagyo
    Te imam Australia ma bole chhe te Bharatma lagu n pade.
    Cartoons interesting.
    Good test SU

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s