Sankar Nethralaya – Love and Relation with Wild Animals – Chris, the world´s first digital co-driver

.

Sankar Nethralaya

શંકર નેત્રાલયનો વિડીયો જોયા પછી તમને થશે કે ભારતમાં સંજીવની હોસ્પિટલ, સત્ય સાઈબાબા ટ્રસ્ટ અને આવી ઘણી સેવા ભાવી સંસ્થાઓ છે જેને લઈને લાખો ગરીબ લોકોને સારવાર મળે છે. નાની પાલખીવાળાએ પોતાની બધી મિલકત આ સંસ્થાને આપી દીધી છે. લાર્સન ટોબ્રોના ચેરમેન અનિલભાઈ નાયકે પણ આ અને આવી ઘણી સંસ્થાઓને કંપની દ્વારા ખુબ મદદ કરી છે. વિપ્રોના અઝીઝ પ્રેમજીએ તો પોતાની ૫૦% મિલ્કત દાનમાં આપી દીધી છે. ભારતના અને વિશ્વમાં પણ જેની ગણતરી થાય એવા ગુજરાતી ઉદ્યોગપતીઓ તરફથી આવી કોઈ સેવા કરવામાં આવે તો સોનામાં સુગંધ જેવું થાય! 

.

Love and Relation with Wild Animals

.

Chris, the world´s first digital co-driver

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

घर बनाकर सुकून से बेठुंगा

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

4 responses to “Sankar Nethralaya – Love and Relation with Wild Animals – Chris, the world´s first digital co-driver

  1. સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ ની જેમ સુંદર કાર્ય કરી અજવાળા પાથરતી સંસ્થા એટલે શંકર નેત્રાલાય.
    ઓડિયોઃ જીંદગીની વ્યથાઓ દર્શાવવા સાથે જીવન જીવવાનો સરસ સંદેશ પણ આપે છે.
    જોક્સ અને ફોટો જોક્સ મજાના.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s